gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના- ચાંદીમાં આંચકા પચાવી ભાવ ફરી ઉછળ્યા: વૈશ્વિક સોનું 4100 ડોલર પાર | Gold and silver prices rebo…

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in Business
0 0
0
સોના- ચાંદીમાં આંચકા પચાવી ભાવ ફરી ઉછળ્યા: વૈશ્વિક સોનું 4100 ડોલર પાર | Gold and silver prices rebo…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે  શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉછળથા જોવા મળ્યા હતા. વિશ્વબજારના સમાચાર કિંમતી ધાતુઓમાં ફરી તેજી બતાવી રહ્યા હતા. વિશ્વબજાર ઉંચકાતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટમાં ફરી વૃધ્ધિ થઈ હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. 

વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૪૦૬૦ ડોલરવાળા વધી સપ્તાહના અંતે ૪૧૧૪ ડોલર રહ્યાના નિર્દેશો હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામદીઠ ૯૯૫ના રૂ.૧૨૧૦૩૧ વાળા રૂ.૧૨૧૯૦૦ બોલાઈ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૨૧૫૧૮ વાળા રૂ.૧૨૨૪૦૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોના રૂ.૧૪૭૦૩૩ વાળા રૂ.૧૫૦૦૦૦ બોલાઈ રહ્યા હતા.  વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૪૮.૦૧થી ૪૮.૦૨ વાળા વધી ૪૮.૬૨થી ૪૮.૬૩ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ૯૯.૦૩ વાળો ઉંચામાં ૯૯.૧૦ થયા પછી નીચામાં ૯૮.૭૩ થઈ છેલ્લે ૯૮.૯૪ રહ્યાના નિર્દેશો મળ્યા હતા. આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૭.૮૬થી ૮૭.૮૭ આસપાસ રહ્યા હતા.

વિશ્વબજારમાં પ્લેટીનમ૧૬૧૦ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૪૨૩ ડોલર રહ્યાના નિર્દેશો હતા.અમેરિકા તથા કેનેડા વચ્ચે વેપાર વિષયક વાટાઘાટોમાં મડાગાંઠ ઊભી થતાં વિશ્વબજારમાં અમેરિકન ડોલર સામે કેનેડીયન ડોલરના ભાવ ૦.૨૮ ટકા ઘટયાના સમાચાર હતા.

દરમિયાન વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં પીછેહટના સમાચાર મળ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૬.૪૩ વાળા નીચામાં ભાવ ૬૫.૪૧ થઈ છેલ્લે ભાવ ૬૫.૯૪ ડોલર રહ્યા હતા. અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર વિષયક તણાવ વધતાં વૈશ્વિક ક્રૂડતેલના ભાવ પર નેગેટીવ ઈમ્પેક્ટ દેખાઈ હતી.સોના- ચાંદીમાં આંચકા પચાવી ભાવ ફરી ઉછળ્યા: વૈશ્વિક સોનું 4100 ડોલર પાર 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
પેટલાદના કણિયા પાસે બે બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત | One killed in accident between two bikes ne…

પેટલાદના કણિયા પાસે બે બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત | One killed in accident between two bikes ne...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 85085 ઉપર બંધ થતાં 85888 જોવાશે | Sensex to close at 85085 see 85888 in new …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 85085 ઉપર બંધ થતાં 85888 જોવાશે | Sensex to close at 85085 see 85888 in new ...

આજે લાભ પાંચમ : આણંદ અને ખેડા જિલ્લામાં બજારો ફરી ધમધમશે | Today benefit number five: Markets will b…

આજે લાભ પાંચમ : આણંદ અને ખેડા જિલ્લામાં બજારો ફરી ધમધમશે | Today benefit number five: Markets will b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટર્મ પુરી થતા પહેલાં કોર્પોરેટરોનો બાંકડા પ્રેમ , આગામી ત્રણ મહિનામાં શહેરમાં ૪૦ હજાર બાંકડા મુકવાનુ…

ટર્મ પુરી થતા પહેલાં કોર્પોરેટરોનો બાંકડા પ્રેમ , આગામી ત્રણ મહિનામાં શહેરમાં ૪૦ હજાર બાંકડા મુકવાનુ…

8 months ago
ભારતનો દબદબો વધ્યો, હેનલી પાસપોર્ટ રેન્કિંગમાં મોટી છલાંગ, હવે 56 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી | Henley…

ભારતનો દબદબો વધ્યો, હેનલી પાસપોર્ટ રેન્કિંગમાં મોટી છલાંગ, હવે 56 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી | Henley…

5 months ago
જૂના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હોવાની વાત ફરીથી ચર્ચામાં આવી | The talk of vandalism at the…

જૂના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હોવાની વાત ફરીથી ચર્ચામાં આવી | The talk of vandalism at the…

9 months ago
વડોદરા મ્યુ. કોર્પોરેશને પાંચ બ્રિજોના મજબૂતીકરણનું કામ શરૂ કર્યું | Vadodara Municipal Corporation …

વડોદરા મ્યુ. કોર્પોરેશને પાંચ બ્રિજોના મજબૂતીકરણનું કામ શરૂ કર્યું | Vadodara Municipal Corporation …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News