gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રફતારનો કહેર ઃ ઠક્કરનગર પાસે કારની ટક્કરથી યુવકનું કરુણ મોત | Eú sáráfé a máló mwirin an a tori ewe …

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in GUJARAT
0 0
0
રફતારનો કહેર ઃ ઠક્કરનગર પાસે કારની ટક્કરથી યુવકનું કરુણ મોત | Eú sáráfé a máló mwirin an a tori ewe …
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવારરફતારનો કહેર ઃ ઠક્કરનગર પાસે કારની ટક્કરથી યુવકનું કરુણ મોત 1 - image

બેફામ વાહન હંકારવાના કારણે હિટ એન્ડ રન અને અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે. ઠક્કરનગરમાં કારના ડ્રાઈવરે એક્ટિવાને ટક્કર મારતા યુવકનું મોત થયું હતું. જો કે અકસ્માત બાદ કારનો ડ્રાઇવર ભાગી ગયો ગયો હતો આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરીછે.

પોલીસનો ફોન આવતા  પિતાને અકસ્માતની જાણ થઇ, માથામાં ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મોત

બાપુનગરમાં  રહેતા વૃદ્ધે ટ્રાફિક જી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમનો 38 વર્ષનો પુત્ર તા.૨૫ના રોજ સાંજે એક્ટિવા લઇને ઠક્કરનગર ચાર રસ્તા પાસે આવેલ વસંતનગર છાપરા પાસેથી પસાર થતો હતો.

 આ સમયે પૂરઝડપે આવી રહેલી કારના ડ્રાઇવરે એક્ટિવાને ટક્કર મારતા યુવક ઉછળીને રોડ ઉપર પટકાતા તેને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી.  અકસ્માત બાદ કારનો ડ્રાઇવર ભાગી ગયો હતો. આસપાસના લોકોએ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. પોલીસે ફોન કરતાં પરિવારજનોને અકસ્માતની જાણ થઇ હતી. જો કે સિવિલમાં સારવાર દરમિયાન ફરજ પરના ડોકટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે ટ્રાફિક પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો
GUJARAT

October 7, 2026
ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત

Next Post
ટ્રકમાં સુતેલા ડ્રાઇવરના ખિસ્સામાંથી ગઠિયો રોકડા ૪૩ હજાર સેરવી ગયો | A lump of cash worth Rs 43 000 …

ટ્રકમાં સુતેલા ડ્રાઇવરના ખિસ્સામાંથી ગઠિયો રોકડા ૪૩ હજાર સેરવી ગયો | A lump of cash worth Rs 43 000 ...

નવા વર્ષમાં જુગારની બાજી માંડીને બેઠેલા છ શખ્સોને ઝડપી લેવાયાં

ચમોલીમાં ઑક્ટોબરમાં જ દવતાલ સરોવર થીજ્યું, તાપમાન માઈનસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈન્ડોનેશિયા તરફ સિંગદાણાની નિકાસ અટકતાં ભારતના નિકાસકારોને ફટકો | groundnut exporters to Indonesia h…

1 year ago
ડિશમાન ફાર્માના માલિક જન્મેજય જેના ગેરકાયદે ખાતેદાર બન્યા તે ખેડૂતની જમીન શ્રીસરકાર થશે | revenue de…

અક્ષય બુડાનિયા વડોદરા કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર : ગંગાસિંહને નર્મદાના કલેક્ટર તરીકેની જવાબદારી | …

5 months ago
સોનામાં રોકાણના બહાને વેપારી વૃદ્ધ સાથે ૪૬ લાખ રૃપિયાની છેતરપિંડી | Elderly businessman cheated of R…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News