gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલમાં આપ અને કોંગ્રેસને મોટો ઝટકો, એક સાથે 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા | Political Shi…

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in GUJARAT
0 0
0
પંચમહાલમાં આપ અને કોંગ્રેસને મોટો ઝટકો, એક સાથે 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા | Political Shi…
6
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News: આગામી સ્થાનિક ચૂંટણીઓ પહેલા પંચમહાલ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ વિપક્ષી દળોને મોટો ઝટકો આપ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયત સભ્યો, સરપંચો સહિત 200થી વધુ કાર્યકર્તાઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે. આ જોડાણ મોરવા હડફ વિધાનસભા બેઠકના રાજકારણમાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત

કાર્યકર્તાઓના ભાજપ પ્રવેશનો કાર્યક્રમ ગોધરા સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે યોજાયો હતો. મોરવા હડફ વિધાનસભા બેઠકના ગોલ્લાવ વિસ્તારના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ખાસ કરીને, મોરવા હડફના મેરપ ગામના સરપંચ પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે જિલ્લા કાર્યાલય પહોંચ્યા હતા. ભાજપ દ્વારા આ તમામ કાર્યકર્તાઓનું ઢોલ-નગારાના નાદ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: હિંમતનગર સ્ટેશન પરથી 79 લાખનું એમ્ફેટામાઇન અને મેથામ્ફેટામાઇનનો જથ્થો જપ્ત, આંતરરાજ્ય ડ્રગ્સ હેરફેરની આશંકા

ભાજપના દિગ્ગજોની હાજરીમાં કાર્યકરોને ખેસ પહેરાવ્યો

આ કાર્યકરોને જિલ્લા ભાજપના અગ્રણી નેતાઓની હાજરીમાં વિધિવત રીતે પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે જિલ્લા પ્રમુખ મયંક દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા અને મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા તમામ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવીને પક્ષમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

મોટા પાયે થયેલા આ જોડાણથી ભાજપે મોરવા હડફ અને આસપાસના વિસ્તારોમાં પોતાનું સંગઠન વધુ મજબૂત બનાવ્યું છે, જ્યારે કોંગ્રેસ અને આપના સંગઠનને મોટો ઝટકો પડ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

July 27, 2026
નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
Next Post
બેંગલુરુમાં IT એન્જિનિયરોમાં કેમ વધી રહ્યો છે ડ્રાઈવર બનવાનો ટ્રેન્ડ? કારણ ચોંકાવનારા | why bengalur…

બેંગલુરુમાં IT એન્જિનિયરોમાં કેમ વધી રહ્યો છે ડ્રાઈવર બનવાનો ટ્રેન્ડ? કારણ ચોંકાવનારા | why bengalur...

ગુજરાતના 85 તાલુકામાં માવઠું, મગફળી, ડાંગર, ચીકુના પાકને નુકસાન થતાં ખેડૂતોને નુકસાન | Unseasonal Ra…

ગુજરાતના 85 તાલુકામાં માવઠું, મગફળી, ડાંગર, ચીકુના પાકને નુકસાન થતાં ખેડૂતોને નુકસાન | Unseasonal Ra...

બિહારમાં ચૂંટણી પહેલા NDAના બે દિગ્ગજોની અદાવતનો અંત? ચિરાગના ઘરે પહોંચ્યા નીતિશ કુમાર | Bihar Polls…

બિહારમાં ચૂંટણી પહેલા NDAના બે દિગ્ગજોની અદાવતનો અંત? ચિરાગના ઘરે પહોંચ્યા નીતિશ કુમાર | Bihar Polls...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ 1200 પોઈન્ટના ઉછાળે બંધ, નિફ્ટી 141 સેશન બાદ 25000, 5 લાખ કરોડની કમાણી | sensex soars 1400…

સેન્સેક્સ 1200 પોઈન્ટના ઉછાળે બંધ, નિફ્ટી 141 સેશન બાદ 25000, 5 લાખ કરોડની કમાણી | sensex soars 1400…

1 year ago
કૃષિ સહાયના ફોર્મ ભરવા ખેડૂતો પાસેથી 100 રૂપિયાની વસૂલી, સરકારના પાપે નિર્દોષ લોકો દંડાઈ રહ્યા છે | …

કૃષિ સહાયના ફોર્મ ભરવા ખેડૂતો પાસેથી 100 રૂપિયાની વસૂલી, સરકારના પાપે નિર્દોષ લોકો દંડાઈ રહ્યા છે | …

8 months ago
પાયાવિહોણા આક્ષેપો બંધ કરો: કેનેડાની જાસૂસી સંસ્થાના આરોપો અંગે ભારત લાલચોળ | india rejects canada c…

પાયાવિહોણા આક્ષેપો બંધ કરો: કેનેડાની જાસૂસી સંસ્થાના આરોપો અંગે ભારત લાલચોળ | india rejects canada c…

3 months ago
‘ધમકાવવાનું બંધ કરો, દેશમાં ભયનો માહોલ…’ સંભલ-મથુરા-બુલડોઝર એક્શન મુદ્દે યોગી સામે વિપક્ષ આક્રમક |…

‘ધમકાવવાનું બંધ કરો, દેશમાં ભયનો માહોલ…’ સંભલ-મથુરા-બુલડોઝર એક્શન મુદ્દે યોગી સામે વિપક્ષ આક્રમક |…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News