gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બેંગલુરુમાં IT એન્જિનિયરોમાં કેમ વધી રહ્યો છે ડ્રાઈવર બનવાનો ટ્રેન્ડ? કારણ ચોંકાવનારા | why bengalur…

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in INDIA
0 0
0
બેંગલુરુમાં IT એન્જિનિયરોમાં કેમ વધી રહ્યો છે ડ્રાઈવર બનવાનો ટ્રેન્ડ? કારણ ચોંકાવનારા | why bengalur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Why Bengaluru Engineers are Running Ola Uber: જો તમે ક્યારેય કોઈ કેબ ડ્રાઈવરની વાતચીતમાં અચાનક કોર્પોરેટ શબ્દો સંભાળતા હોય, તો હવે આશ્ચર્ય પામશો નહીં. કારણ કે, બેંગલુરુ જેવા આઇટી હબમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જ્યાં સોફ્ટવેર એન્જિનિયરો હવે પાર્ટ-ટાઇમ કેબ ચલાવી રહ્યા છે. આ એન્જિનિયરો ફક્ત વધારાની આવક માટે જ નહીં, પરંતુ કોર્પોરેટ જીવનના દબાણ, લાંબા કામના કલાકો અને શહેરમાં અનુભવાતી એકલતામાંથી રાહત મેળવવા માટે આ વૈકલ્પિક રસ્તો અપનાવી રહ્યા છે. આ ઘટના ભારતીય ‘આઇટી કેપિટલ’ના યુવાનોની માનસિકતા અને વર્ક-લાઇફ બેલેન્સની ગંભીર સમસ્યાને ઉજાગર કરે છે.

સોફ્ટવેર ટેસ્ટિંગ એક્સપર્ટ બન્યો ડ્રાઈવર

એક સોફ્ટવેર ટેસ્ટિંગ એક્સપર્ટ બે વર્ષ પહેલા વિજયવાડાથી બેંગલુરુ આવ્યો હતો. શરૂઆતમાં તેની નોકરી સારી ચાલતી હતી, પરંતુ એકલા રહેવાને કારણે તેને એકલતા અને ઘરની યાદ સતાવતી હતી. સતત વધતા કામના દબાણને લીધે, 18 મહિના પછી તેણે માનસિક રાહત અને વધારાની આવક માટે કેબ ચલાવવાનું શરૂ કર્યું.

હવે, આ વ્યક્તિ દિવસ દરમિયાન તેની એન્જિનિયરિંગ નોકરી કરે છે અને અઠવાડિયામાં એક-બે રાત કેબ ચલાવે છે. તે એક રાઇડ-શેરિંગ એપ સાથે જોડાયેલા છે અને સામાન્ય રીતે એરપોર્ટના રૂટ પર ડ્રાઇવ કરે છે. તે જણાવે છે કે આ કામથી તેને માનસિક રાહત મળે છે અને માસિક ₹6,000-₹7,000 સુધીની વધારાની કમાણી પણ થઈ જાય છે.

આઇટી એન્જિનિયરોમાં વધતો નવો ટ્રેન્ડ

સોશિયલ મીડિયા પોસ્ટ્સ દર્શાવે છે કે બેંગલુરુના ઘણા આઇટી પ્રોફેશનલ્સ હવે ઓલા, ઉબર, રેપિડો અને નમ્મા યાત્રી જેવા પ્લેટફોર્મ પર ડ્રાઇવિંગ કરી રહ્યા છે. તેઓ તણાવ ઘટાડવા, વાતચીત કરવા અને વધારાના પૈસા કમાવવા માટે આ કરે છે. આ ટ્રેન્ડ માત્ર કમાણી પૂરતો સીમિત નથી; તે કોર્પોરેટ દબાણ અને માનસિક થાક સાથે પણ જોડાયેલો છે. ખરાબ વર્ક-લાઇફ બેલેન્સ, લાંબા કલાકો અને એકલતાને કારણે લોકો વૈકલ્પિક રસ્તાઓ અપનાવી રહ્યા છે. એક એન્જિનિયર જણાવે છે કે 12 કલાકથી વધુ કામ કરવું અને ઓફિસમાંથી કામ ફરજિયાત થવાથી થાક વધુ લાગે છે.

આ પણ વાંચો: બિહારમાં ચૂંટણી પહેલા NDAના બે દિગ્ગજોની અદાવતનો અંત? ચિરાગના ઘરે પહોંચ્યા નીતિશ કુમાર

બેંગલુરુની મુશ્કેલીઓ અને વાસ્તવિકતા

બેંગલુરુની મોટાભાગની આઇટી કંપનીઓ ટ્રાફિક અને ખરાબ રસ્તાઓ માટે જાણીતા બેલંદૂર, મરાઠહલ્લી, એચએસઆર લેઆઉટ અને વ્હાઇટફિલ્ડ જેવા વિસ્તારોમાં આવેલી છે. આ મુશ્કેલીઓના કારણે, કેટલાક એન્જિનિયરો માટે રાત્રે કેબ ચલાવવી એ માનસિક બ્રેક અને શાંતિનો સમય બની ગયો છે, જે તેમને વીકએન્ડના ખર્ચ માટે વધારાની કમાણી પણ આપે છે.

ભારતની આઇટી કેપિટલ હોવા છતાં, બેંગલુરુ ટ્રાફિક, રસ્તાઓ અને કોર્પોરેટ દબાણ જેવી સમસ્યાઓથી ઘેરાયેલું છે. તેમ છતાં, અહીંના યુવાનો કોડિંગ દ્વારા હોય કે રાત્રે કેબ ચલાવીને – તેમની જિંદગી સુધારવા અને તણાવમાંથી બહાર આવવા માટે નવા રસ્તાઓ શોધી રહ્યા છે.

બેંગલુરુમાં IT એન્જિનિયરોમાં કેમ વધી રહ્યો છે ડ્રાઈવર બનવાનો ટ્રેન્ડ? કારણ ચોંકાવનારા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગુજરાતના 85 તાલુકામાં માવઠું, મગફળી, ડાંગર, ચીકુના પાકને નુકસાન થતાં ખેડૂતોને નુકસાન | Unseasonal Ra…

ગુજરાતના 85 તાલુકામાં માવઠું, મગફળી, ડાંગર, ચીકુના પાકને નુકસાન થતાં ખેડૂતોને નુકસાન | Unseasonal Ra...

બિહારમાં ચૂંટણી પહેલા NDAના બે દિગ્ગજોની અદાવતનો અંત? ચિરાગના ઘરે પહોંચ્યા નીતિશ કુમાર | Bihar Polls…

બિહારમાં ચૂંટણી પહેલા NDAના બે દિગ્ગજોની અદાવતનો અંત? ચિરાગના ઘરે પહોંચ્યા નીતિશ કુમાર | Bihar Polls...

નર્મદા ઘાટ દુર્ઘટના: 3 શ્રમિકોના મોત મામલે એજન્સી અને કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો | Narmada Ghat …

નર્મદા ઘાટ દુર્ઘટના: 3 શ્રમિકોના મોત મામલે એજન્સી અને કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો | Narmada Ghat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર: NEET પેપર લિક મુદ્દે ‘ઝાલમુરી’ વહેંચી અનોખો વિરોધ, AAPની વિદ્યાર્થી પાંખે આપી આંદોલનની ચીમકી…

જામનગર: NEET પેપર લિક મુદ્દે ‘ઝાલમુરી’ વહેંચી અનોખો વિરોધ, AAPની વિદ્યાર્થી પાંખે આપી આંદોલનની ચીમકી…

2 months ago
ગુજરાતમાં કોંગ્રેસનું ‘રિસોર્ટ પોલિટિક્સ’, દિયોદર તાલુકા પંચાયતની સત્તા બચાવવા 12 સભ્યો રાજસ્થાન રવા…

ગુજરાતમાં કોંગ્રેસનું ‘રિસોર્ટ પોલિટિક્સ’, દિયોદર તાલુકા પંચાયતની સત્તા બચાવવા 12 સભ્યો રાજસ્થાન રવા…

2 months ago
ચરેડી – પેથાપુર સહિતના વિસ્તારોમાં ફાઇનલ ડિમોલીશન ડ્રાઇવ ચલાવાઇ | Final demolition drive conducted i…

ચરેડી – પેથાપુર સહિતના વિસ્તારોમાં ફાઇનલ ડિમોલીશન ડ્રાઇવ ચલાવાઇ | Final demolition drive conducted i…

9 months ago
ભુજના ખાવડા-ભીરંડીયારા વચ્ચે ઇકો અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, 2 લોકોના મોત | Accident between Eco and…

ભુજના ખાવડા-ભીરંડીયારા વચ્ચે ઇકો અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, 2 લોકોના મોત | Accident between Eco and…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News