gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં છઠ પૂજાની ઉત્સાહભેર ઉજવણી કરાઈ | Chhath Puja celebrated with enthusiasm in Vadodara

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં છઠ પૂજાની ઉત્સાહભેર ઉજવણી કરાઈ | Chhath Puja celebrated with enthusiasm in Vadodara
0
VIEWS
Share on FacebookShare on Twitter

સમગ્ર દેશભરમાં છઠ પૂજાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે. વડોદરા શહેરમાં ઉત્તર ભારતીયો દ્વારા નદીકાંઠા, વિવિધ તળાવ અને વિસ્તારોમાં પરિવારજનો સાથે પૂજા અર્ચના કરી છઠ પૂજાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી છે.

શહેરમાં બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને છત્તીસગઢના લોકોએ ભક્તિભાવ પૂર્વક છઠ્ઠી મૈયા અને સૂર્યદેવની વિધિપૂર્વક પૂજા કરી હતી. સોમવારે સાંજે વ્રતધારી મહિલાઓ નદી અને તળાવોમાં કમરસુધીના પાણીમાં ઉભા રહી આથમતા સૂર્યદેવની આરાધના કરી હતી. ફાજલપુર ખાતે છઠ પૂજામાં અંદાજે ૪૦ હજાર જેટલા ભક્તો ઉમટી પડ્યા હતા. કોટણા ખાતે પણ આશરે ૧૦ હજારથી વધુ ભક્તોએ શ્રદ્ધાપૂર્વક છઠ પર્વની ઉજવણી કરી હતી. આ ઉપરાંત બાપોદ, હરણી, કપુરાઈ સહિતના તળાવો અને નદીકાંઠાઓ પર પણ છઠ પૂજાનું આયોજન કરાયું હતું. ભક્તો સરળતાથી અર્ધ્ય આપી શકે તે માટે વિશેષ કુંડ તૈયાર કરવામાં આવ્યા હતા. સુરક્ષાના ભાગરૂપે મહીસાગર નદી કાંઠે બોટ અને તરવૈયાની વ્યવસ્થા સાથે પૂરતી લાઇટિંગ અને પોલીસ સંકલનમાં સ્વયંસેવકો તૈનાત કરવામાં આવ્યા હતા. વાતાવરણ પલટાતા આયોજકો અને ભક્તો ચિંતિત થયા હતા પણ વરસાદે વિરામ લેતા શ્રદ્ધાભાવે છઠ પર્વ ઉજવ્યું હતું. મંગળવારે ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યા બાદ વ્રતનું સમાપન થશે. શહેરમાં આજે એક લાખ શ્રધ્ધાળુઓએ છઠ પૂજા કરી હતી.

વરસાદના કારણે સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરાયા

છઠ પૂજા નિમિત્તે ફાજલપુર, કોટણા સહિતના સ્થળોએ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. તેમજ શ્રદ્ધાળુઓ રોકાણ કરી શકે તેવી વ્યવસ્થા પણ હતી. પરંતુ, રાત્રે વરસાદે ધબડાટી બોલાવતા શ્રદ્ધાળુ અને આયોજકો મુશ્કેલીમાં મુકાયા હતા. અને મોટાભાગના સ્થળોએ કાર્યક્રમો રદ કરવાની નોબત આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધંધુકા-રાણપુર હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Deadly Accide…
GUJARAT

ધંધુકા-રાણપુર હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Deadly Accide…

June 4, 2026
અમરેલીના ખાંભામાં જમીન વિવાદમાં ભાઇના હાથે ભાઈની હત્યા, કુહાડીના ઘા ઝીંકી લોહીલુહાણ કર્યો | Family L…
GUJARAT

અમરેલીના ખાંભામાં જમીન વિવાદમાં ભાઇના હાથે ભાઈની હત્યા, કુહાડીના ઘા ઝીંકી લોહીલુહાણ કર્યો | Family L…

June 4, 2026
છોટા ઉદેપુર: તેજગઢ-ઝોઝ માર્ગ પર રેલવે ગરનાળાની લોખંડી એંગલ તૂટી, ભારે વાહનોના કારણે પુલ જોખમી બનતા અ…
GUJARAT

છોટા ઉદેપુર: તેજગઢ-ઝોઝ માર્ગ પર રેલવે ગરનાળાની લોખંડી એંગલ તૂટી, ભારે વાહનોના કારણે પુલ જોખમી બનતા અ…

June 4, 2026
Next Post
એમેઝોને ભારતથી ઇકોમર્સ નિકાસોનો 20 અબજ ડોલરનો માઇલસ્ટોન પાર કર્યો, 2030 સુધીમાં 80 અબજ ડોલરનો લક્ષ્ય…

એમેઝોને ભારતથી ઇકોમર્સ નિકાસોનો 20 અબજ ડોલરનો માઇલસ્ટોન પાર કર્યો, 2030 સુધીમાં 80 અબજ ડોલરનો લક્ષ્ય...

VIDEO | પુષ્કર મેળો 2025: 15 કરોડનો ઘોડો, 600 કિલોની 25 લાખની ભેંસ અને સૌથી નાનો અશ્વ બન્યા મુખ્ય આક…

VIDEO | પુષ્કર મેળો 2025: 15 કરોડનો ઘોડો, 600 કિલોની 25 લાખની ભેંસ અને સૌથી નાનો અશ્વ બન્યા મુખ્ય આક...

દાહોદમાં નકલી એનએ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર રામુ પંજાબી પકડાયો | Ramu Punjabi the mastermind behind t…

દાહોદમાં નકલી એનએ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર રામુ પંજાબી પકડાયો | Ramu Punjabi the mastermind behind t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દામનગરમાં કટિંગ વખતે 16.91 લાખની 7686 બોટલ વિદેશી દારૂ સાથે છ પકડાયા | Six arrested with 7686 bottle…

દામનગરમાં કટિંગ વખતે 16.91 લાખની 7686 બોટલ વિદેશી દારૂ સાથે છ પકડાયા | Six arrested with 7686 bottle…

2 months ago
જામનગરમાં વૃદ્ધ મહિલાના અવસાન બાદ તેના પાડોશીઓએ બેંક ખાતામાંથી કથા કરવાના બહાને 9 લાખ રૂપિયા ઉપાડી લ…

જામનગરમાં વૃદ્ધ મહિલાના અવસાન બાદ તેના પાડોશીઓએ બેંક ખાતામાંથી કથા કરવાના બહાને 9 લાખ રૂપિયા ઉપાડી લ…

4 months ago
કેન્દ્ર 15 લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી શકે

કેન્દ્ર 15 લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી શકે

7 months ago
જામનગર નજીક દરેડ જી.આઈ.ડી.સી.માં શ્રમિક યુવાનનું વીજ આંચકો લાગતાં કરુણ મૃત્યુ | Tragic death of a yo…

જામનગર નજીક દરેડ જી.આઈ.ડી.સી.માં શ્રમિક યુવાનનું વીજ આંચકો લાગતાં કરુણ મૃત્યુ | Tragic death of a yo…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News