gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

દિવાળીના તહેવારોમાં રૂ. 6 લાખ કરોડનું વેચાણ | Sales of Rs 6 lakh crore during Diwali festivals

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in Business
0 0
0
દિવાળીના તહેવારોમાં રૂ. 6 લાખ કરોડનું વેચાણ | Sales of Rs 6 lakh crore during Diwali festivals
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : આ વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન દેશભરમાં રૂ. ૬ લાખ કરોડથી વધુનું વેચાણ નોંધાયું હતું. જેમાં રૂ. ૫.૪૦ લાખ કરોડનો માલસામાન વેચાયો હતો, જ્યારે રૂ. ૬૫,૦૦૦ કરોડની આવક સેવા ક્ષેત્રમાંથી થઈ હતી. આનો અર્થ એ થયો કે કુલ દિવાળી ટર્નઓવર રૂ. ૬ લાખ કરોડને વટાવી ગયું છે. આ દાવો કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ) દ્વારા કરવામાં આવ્યો છે.

કેટના જણાવ્યા મુજબ તેની સંશોધન શાખા, કેટ  રિસર્ચ એન્ડ ટ્રેડ ડેવલપમેન્ટ સોસાયટીએ દેશભરના ૬૦ મુખ્ય વિતરણ કેન્દ્રોનો સર્વે કર્યો હતો, જેમાં તમામ રાજ્ય રાજધાનીઓ અને ટાયર-૨ અને ટાયર-૩ શહેરોનો સમાવેશ થાય છે. આ સંશોધન અહેવાલ મુજબ, આ દિવાળીએ દેશભરમાં કુલ વેચાણ રૂ. ૬.૦૫ લાખ કરોડ સુધી પહોંચ્યું હતું, જેમાં રૂ. ૫.૪૦ લાખ કરોડનો વેપાર વેપાર અને રૂા. ૬૫,૦૦૦ કરોડનો સેવા વેપારનો સમાવેશ થાય છે. 

૮૭% ગ્રાહકોએ વિદેશી વસ્તુઓ કરતાં ભારતીય બનાવટની વસ્તુઓને વધુ પસંદ કરી, એટલે કે ૧૦૦ માંથી ૮૭ લોકોએ ભારતીય વસ્તુઓ ખરીદી હતી, જેના કારણે ચીની વસ્તુઓની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો. વેપારીઓએ ગયા વર્ષની સરખામણીમાં ભારતીય બનાવટની વસ્તુઓના વેચાણમાં ૨૫% નો વધારો નોંધાવ્યો હતો.

દિવાળી ૨૦૨૪ દરમિયાન કુલ વેચાણ રૂ. ૪.૨૫ લાખ કરોડ હતું. આ વર્ષે વેચાણ રૂ. ૬.૦૫ લાખ કરોડ સુધી પહોંચ્યું છે, જે ગયા વર્ષની સરખામણીમાં ૨૫ ટકાનો વધારો દર્શાવે છે. 

વેચાણમાં વધારો મુખ્યત્વે બિન-કોર્પોરેટ અને પરંપરાગત બજારો દ્વારા પ્રેરિત હતો, જેણે કુલ વેચાણમાં ૮૫ ટકા ફાળો આપ્યો હતો.

આ વર્ષે, દિવાળી દરમિયાન સેવા ક્ષેત્રના વ્યવસાયોમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી, જેનું ટર્નઓવર રૂ. ૬૫,૦૦૦ કરોડ સુધી પહોંચ્યું હતું. પેકેજિંગ, હોસ્પિટાલિટી, ટેક્સી સેવાઓ, મુસાફરી, ઇવેન્ટ મેનેજમેન્ટ, ટેન્ટ અને સજાવટ, માનવશક્તિ અને ડિલિવરી જેવા ક્ષેત્રોમાં પણ અભૂતપૂર્વ પ્રવૃત્તિ જોવા મળી હતી, જેનાથી ઉત્સવના અર્થતંત્રનો વ્યાપ વધ્યો હતો.

દિવાળીના વેચાણમાં સેકટર દીઠ  હિસ્સો

કેટના અહેવાલ મુજબ, આ વર્ષે, વેચાણમાં કરિયાણા અને એફએમસીજીનો હિસ્સો ૧૨ ટકા હતો, ત્યારબાદ સોના અને ચાંદીનો હિસ્સો ૧૦ ટકા, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેકિટ્રકલ્સનો હિસ્સો  ૮ ટકા, ગ્રાહક ટકાઉ વસ્તુઓનો હિસ્સો ૭ ટકા, તૈયાર વસ્ત્રોનો હિસ્સો ૭ ટકા, ભેટની વસ્તુઓનો હિસ્સો ૭ ટકા, ગૃહ સજાવટનો હિસ્સો ૫ ટકા, ફર્નિશિંગ અને ફર્નિચરનો હિસ્સો ૫ ટકા, મીઠાઈઓ અને નાસ્તાનો હિસ્સો ૫ ટકા, કપડાંનો હિસ્સો ૪ ટકા, પૂજાપાની વસ્તુઓનો હિસ્સો ૩ ટકા, ફળો અને ડ્રાયફ્ટનો હિસ્સો ૩ ટકા, બેકરી અને કન્ફેક્શનરીનો હિસ્સો ૩ ટકા, ફૂટવેરનો હિસ્સો ૨ ટકા અને અન્ય વિવિધ વસ્તુઓનો હિસ્સો ૧૯ ટકા રહ્યો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
અતિવૃષ્ટિ સહાયના રૂ.1769 કરોડમાંથી 500 કરોડ પણ ખેડૂતોને ચૂકવાયા નથી, પાક ધિરાણ માફ કરવા માંગ | farme…

અતિવૃષ્ટિ સહાયના રૂ.1769 કરોડમાંથી 500 કરોડ પણ ખેડૂતોને ચૂકવાયા નથી, પાક ધિરાણ માફ કરવા માંગ | farme...

બોપલની દારૂ-રેવ પાર્ટી મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટનું આકરું વલણ, તમામ આરોપીની જામીન અરજી ફગાવી | Ahm…

બોપલની દારૂ-રેવ પાર્ટી મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટનું આકરું વલણ, તમામ આરોપીની જામીન અરજી ફગાવી | Ahm...

ટેરિફ તથા વૈશ્વિક અનિશ્ચિતતાને પગલે દેશના વેપાર માનસ પર પ્રતિકૂળ અસર | Tariffs and global uncertaint…

ટેરિફ તથા વૈશ્વિક અનિશ્ચિતતાને પગલે દેશના વેપાર માનસ પર પ્રતિકૂળ અસર | Tariffs and global uncertaint...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્થાનિક રાજકારણને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથે ના જોડશો…ડેલિગેશન મુદ્દે પવારની રાઉતને સલાહ | dont mi…

સ્થાનિક રાજકારણને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથે ના જોડશો…ડેલિગેશન મુદ્દે પવારની રાઉતને સલાહ | dont mi…

1 year ago
યુનિ.માં કાપલીબાજોની સંખ્યામાં 50ટકા જેટલો આશ્ચર્યજનક ઘટાડો | msu students cheating in exam cases de…

યુનિ.માં કાપલીબાજોની સંખ્યામાં 50ટકા જેટલો આશ્ચર્યજનક ઘટાડો | msu students cheating in exam cases de…

6 months ago
‘ડિસેમ્બર પહેલા કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે, સિદ્ધારમૈયાને હટાવાશે’, ડીકે શિવકુમારના નજીકના નેતાનો…

‘ડિસેમ્બર પહેલા કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે, સિદ્ધારમૈયાને હટાવાશે’, ડીકે શિવકુમારના નજીકના નેતાનો…

1 year ago
જામનગરમાં કુંભારવાડા વિસ્તારમાંથી મોબાઇલ ફોનમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમતો શખ્સ પકડાયો : મુખ્ય બુકીનું…

જામનગરમાં કુંભારવાડા વિસ્તારમાંથી મોબાઇલ ફોનમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમતો શખ્સ પકડાયો : મુખ્ય બુકીનું…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News