gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કમોસમી વરસાદ, શહેરમાં 16 જગ્યાએ કેબલ ફોલ્ટ. 20000 ઘરોમાં અંધારપટ | mgvcl underground cable fault in …

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
કમોસમી વરસાદ, શહેરમાં 16 જગ્યાએ કેબલ ફોલ્ટ. 20000 ઘરોમાં અંધારપટ | mgvcl underground cable fault in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ રવિવારે અને સોમવારે એમ બે દિવસ પડેલા કમોસમી વરસાદે મધ્ય ગુજરાત વીજ કંપનીની ટીમોને પણ દોડતી કરી દીધી હતી.તેમાં પણ સોમવારે રાત્રે પડેલા મૂશળધાર વરસાદથી શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

વીજ કંપનીના સૂત્રોના કહેવા પ્રમાણે વડોદરા શહેરમાં વીજ કંપનીની હેલ્પ લાઈન પર આખી રાત વીજ પુરવઠો ખોરવાયો હોવાના ફોન કોલ્સનો મારો ચાલ્યો હતો.કુલ ૧૨૦૦ જેટલી ફરિયાદો વીજ કંપનીને મળી હતી.ભારે વરસાદના કારણે ગોરવા, ઈન્દ્રપુરી, ન્યૂ વીઆઈપી રોડ, કારેલીબાગ, વાસણા જેવા વિસ્તારોમાં ૧૬ જગ્યાએ અન્ડર ગ્રાઉન્ડ કેબલના કેબલ બોક્સમાં પાણી ભરાતા કેબલ ફોલ્ટ થયા હતા અને તેના કારણે ૨૦૦૦૦ જેટલા જોડાણોને અસર થઈ હતી.જોકે વીજ કંપનીની ટીમોએ તાત્કાલિક ચેન્જ ઓવર કરીને  વીજ પુરવઠો ચાલુ કર્યો હતો. બીજી તરફ આ કેબલ ફોલ્ટ રિપેર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.આ ઉપરાંત ગોરવા અને સરદાર એસ્ટેટ સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં બે ટ્રાન્સફોર્મર બગડી જતા સેંકડો ઘરોમાં અંધારપટ સર્જાયો હતો.વીજ કંપનીની સેંકડો ટીમોને સોમવારે રાત્રે મધરાત સુધી પડેલા મૂશળધાર વરસાદ બાદ આખી રાત કામગીરી કરવાનો વારો આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
વરસાદ સાથે જ વડોદરાના હાઇવે પર ટ્રાફિક જામઃ કરજણ અને દેણા રોડ પર 4 કિમી સુધી જામના દ્શ્યો | Traffic …

વરસાદ સાથે જ વડોદરાના હાઇવે પર ટ્રાફિક જામઃ કરજણ અને દેણા રોડ પર 4 કિમી સુધી જામના દ્શ્યો | Traffic ...

યુનિ.ની કેન્ટીનોમાં યુજીસીના ધારા ધોરણોનો અમલ થતો નથી | msu canteens not following ugc directive

યુવતીની બર્થ ડેમાં દારૃની પાર્ટી ગોઠવી ભાયલીની હોટલની એક રૃમમાં ત્રણ યુવતી સહિત સાત પીધેલા ઝડપાયા | …

યુવતીની બર્થ ડેમાં દારૃની પાર્ટી ગોઠવી ભાયલીની હોટલની એક રૃમમાં ત્રણ યુવતી સહિત સાત પીધેલા ઝડપાયા | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં આજે પડછાયો થયો ગાયબ! અદ્ભુત ખગોળીય ઘટનાની જમીન પર જોવા મળી અસર | Jamnagar Zero Shadow Day …

4 months ago
મેઘાણીનગરમાં અકસ્માત: સ્પીડમાં બાઈક પરથી પટકાયા બે યુવક, એકનું મોત | Emon a mano emon a feiengau mwi…

ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયા 5.40 લાખના દાગીના લઇ ફરાર | Arthritis suspect disguised as customer a…

12 months ago
પંચાયતોમાં ભ્રષ્ટાચાર રોકવા સરકારનો નિર્ણય, આરોપ સાબિત થતા જ પ્રમુખોને DDO ઘરભેગા કરશે | gujarat ddo…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News