gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.ની કેન્ટીનોમાં યુજીસીના ધારા ધોરણોનો અમલ થતો નથી | msu canteens not following ugc directive

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
યુનિ.ની કેન્ટીનોમાં યુજીસીના ધારા ધોરણોનો અમલ થતો નથી | msu canteens not following ugc directive
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં ચાલતી કેન્ટિનોમાં યુજીસીના ધારા ધોરણનો અમલ કાગળ પર જ રહ્યો છે.આ બાબત પર સત્તાધીશોનું ધ્યાન હજી સુધી ગયું નથી.

યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં ચાલતી કેન્ટીનોમાં વિવિધ વાનગીઓ વેચાય છે અને તેમાંથી મોટાભાગની જંક ફૂડ છે.જે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે સ્વાભાવિક રીતે જ સારી હોય છે.આ બાબતને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા તમામ યુનિવર્સિટીઓને સૂચના આપવામાં આવી છે કે, કેન્ટીનોમાં ઓઈલ અને શુગર બોર્ડ ફરજિયાત રાખવામાં આવે અને તેની સાથે સાથે કેન્ટીનમાં શક્ય હોય તો પોષણયુક્ત નાસ્તાનો વિકલ્પ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે.ઓઈલ અને શુગર બોર્ડ મૂકવા પાછળનો આશય વિદ્યાર્થીઓને  વિવિધ પ્રકારના નાસ્તામાં શુગરનું પ્રમાણ કેટલું છે અને તેમાં કેેટલી કેલેરી  છે તેની જાણકારી આપવાનો છે.

જોકે યુનિવર્સિટીની કેન્ટીનોમાં આ પ્રકારના બોર્ડ મૂકવામાં આવતા નથી.બીજી તરફ વિદ્યાર્થીઓનું કહેવું છે કે, કેમ્પસની વિવિધ કેન્ટીનોમાં મોટાભાગે ફાસ્ટ ફૂડ અને તળેલી વાનગીઓનું જ વેચાણ થાય છે અને તેની સામે વેચાતી પોષણયુક્ત વાનગીઓનું  પ્રમાણ ઘણું ઓછું છે.

કેન્ટીનોમાં વેચાતી વાનગીઓ

ચાઈનીઝ, પિઝા, ગાર્લિક બ્રેડ, સેન્ડવિચ, સમોસા, વડાપાંવ,  બ્રેડ પકોડા, પફ, ઢોસા, આલુ પરાઠા, પોહા, મસાલા બન, બ્રેડ, ચણા મસાલા, બ્રેડ બટર જામ, સાબુદાણા વડા, દાબેલી, થેપલા અને કોલ્ડ ડ્રિન્કસ

સંખ્યાબંધ તળેલા નાસ્તામાં ૧૫ થી ૨૦ ગ્રામ ઓઈલ હોય છે

મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓની કેન્ટીનમાં મળતી સર્વ સામાન્ય વાનગીઓ જેવી કે, છોલે- પુરી, બ્રેડ પકોડા, ફ્રેન્ચ ફ્રાઈઝ, મન્યુચિરનમાં લગભગ ૧૫ થી ૨૦ ગ્રામ જેટલું તેલ હોય છે.જે લાંબા ગાળે વજન, કોલેસ્ટ્રોલ અને ચરબી વધારે છે.જ્યારે કોલ્ડ ડ્રિન્કમાં ખાંડના વધારે પડતું પ્રમાણ બ્લડમાં શુગર તો વધારે જ છે તેની સાથે સાથે દાંત પર પણ અવળી અસર કરે છે.વિવિધ કોલ્ડ ડ્રિન્કમાં ૨૦ થી માંડી ૩૦ ગ્રામ જેટલી સુગર હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચોમાસામાં અકસ્માતો રોકવા AMC સક્રિય, જોખમી સ્થળો અને ડાયવર્ઝન પર ટ્રાફિક માર્શલ તહેનાત કરાશે | AMC t…
GUJARAT

ચોમાસામાં અકસ્માતો રોકવા AMC સક્રિય, જોખમી સ્થળો અને ડાયવર્ઝન પર ટ્રાફિક માર્શલ તહેનાત કરાશે | AMC t…

June 23, 2026
સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત | surendranagar …
GUJARAT

સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત | surendranagar …

June 23, 2026
અમદાવાદમાં વેપારીએ કંપનીનો ‘કલર’ કરી નાખ્યો! ઉધારમાં લાખોનો માલ ખરીદી હાથ અદ્ધર, ફરિયાદ નોંધાઈ | ahm…
GUJARAT

અમદાવાદમાં વેપારીએ કંપનીનો ‘કલર’ કરી નાખ્યો! ઉધારમાં લાખોનો માલ ખરીદી હાથ અદ્ધર, ફરિયાદ નોંધાઈ | ahm…

June 23, 2026
Next Post
યુવતીની બર્થ ડેમાં દારૃની પાર્ટી ગોઠવી ભાયલીની હોટલની એક રૃમમાં ત્રણ યુવતી સહિત સાત પીધેલા ઝડપાયા | …

યુવતીની બર્થ ડેમાં દારૃની પાર્ટી ગોઠવી ભાયલીની હોટલની એક રૃમમાં ત્રણ યુવતી સહિત સાત પીધેલા ઝડપાયા | ...

વુડા અને કોર્પોરેશનના કારણે અધૂરું કામ ખાનપુર-સોનારકુઇ ૧૮ મીટર રોડ અડધો બનાવી છોડી દેતા લોકો હેરાન |…

વુડા અને કોર્પોરેશનના કારણે અધૂરું કામ ખાનપુર-સોનારકુઇ ૧૮ મીટર રોડ અડધો બનાવી છોડી દેતા લોકો હેરાન |...

જેતલપુર ગરનાળાની રિપેરિંગ કામગીરી ટૂંક સમયમાં કરાશે | Repair work of Jetalpur Garnala will be done s…

જેતલપુર ગરનાળાની રિપેરિંગ કામગીરી ટૂંક સમયમાં કરાશે | Repair work of Jetalpur Garnala will be done s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વહેલી સવારથી જ વાદળછાયો માહોલ છવાયો હતો | The weather had been cloudy since early morning

વહેલી સવારથી જ વાદળછાયો માહોલ છવાયો હતો | The weather had been cloudy since early morning

8 months ago
આણંદના વાસદની મહીસાગર નદીમાં રેતી ખનન પર દરોડો : ખનન માફિયા નાસી છૂટયા : રૂ. 3 કરોડનો મુદ્દામાલ જપ્ત…

આણંદના વાસદની મહીસાગર નદીમાં રેતી ખનન પર દરોડો : ખનન માફિયા નાસી છૂટયા : રૂ. 3 કરોડનો મુદ્દામાલ જપ્ત…

7 months ago
૧૮ મહિના માટે તડીપાર કરવા છતાંય શહેરમાં આવતો આરોપી ઝડપાયો | Accused caught returning to city despite…

૧૮ મહિના માટે તડીપાર કરવા છતાંય શહેરમાં આવતો આરોપી ઝડપાયો | Accused caught returning to city despite…

9 months ago
રેલવેએ નવા વર્ષે ભારતીયોને આપી ભેટ, હવે ટ્રેનના મુસાફરો સસ્તામાં પડશે ટિકિટ | Indian Railways To Off…

રેલવેએ નવા વર્ષે ભારતીયોને આપી ભેટ, હવે ટ્રેનના મુસાફરો સસ્તામાં પડશે ટિકિટ | Indian Railways To Off…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News