gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આંધ્રમાં મોન્થા વાવાઝોડાથી બેનાં મોત ઃ ખેતીનાં પાકને નુકસાન | montha cyclone two death

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in INDIA
0 0
0
આંધ્રમાં મોન્થા વાવાઝોડાથી બેનાં મોત ઃ ખેતીનાં પાકને નુકસાન | montha cyclone two death
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     અમરાવતી, તા. ૨૯આંધ્રમાં મોન્થા વાવાઝોડાથી બેનાં મોત ઃ ખેતીનાં પાકને નુકસાન 1 - image

બુધવાર વહેલી સવારે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાને પાર કરનારા
વાવાઝોડા મોન્થાથી ૧.૫૦ લાખ એકર જમીન પર તૈયાર થયેલા ખેતીના પાકને નુકસાન થયું છે
તથા વીજ પુરવઠો અને ટ્રાન્સપોર્ટેશનમાં અવરોધ ઉભો થયો હતો. સરકારે જણાવ્યું હતું
કે સાવચેતીના પગલાંને કારણે નુકસાન ઓછું થયું છે.

આંધ્રનાં મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યું છે કે
રાજ્યમાં મોન્થા વાવાઝોડાને કારણે બે વ્યકિતઓનાં મોત થયા છે. સરકારે લીધેલા
સાવચેતીનાં પગલાંને કારણે નુકસાન ઓછું થયું છે.

અસગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન નાયડુ  કોનાસિમા જિલ્લાનાં અલ્લાવરમ મંડલના ઓડાલારેવુ
ગામનાં રિલીફ કેમ્પ પહોંચ્યા હતાં. અહીં મુખ્યપ્રધાને પીડિતોને ૨૫ કીલો ચોખા
સહિતની જીવનજરૃરી વસ્તુઓ વહેંચી હતી. આ ઉપરાંત એક પરિવાર દીઠ ૩૦૦૦ રૃપિયા રોકડા પણ
આપ્યા હતાં.

તેમણે જણાવ્યું હતું કે વાવાઝોડાને પગલે ૧.૮ લાખ લોકો રિલીફ
કેમ્પમાં ખસેડવામાં આવ્યા હોવાથી નુકસાન ઓછું થયું છે. ઇમરજન્સી સ્થિતિને ધ્યાનમાં
રાખા કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.

આંધ્ર પ્રદેશમાંથી પસાર થયા પછી મોન્થા વાવાઝોડું તેલંગણા
પહોંચ્યું હતું. જેના પગલે તેલંગણાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો.
હવામાન વિભાગે તેલંગણાના ૬ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કરી હતી.

કલ્લેડામાં ૩૪૮.૩ મિમી, રેડલાવાડામાં ૩૦૧.૮ મિમી અને કાપુલારાનાપાર્થીમાં ૨૭૦.૩૦
મિમી વરસાદ નોંધાયો હતો. આ તમામ વિસ્તારો વારાંગલ જિલ્લામાં આવેલા છે.

રાજ્યમાં ૪૦ થી ૫૦ કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. ૨૪ કલાક
માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે છ જિલ્લાઓમાં રેડ
એલર્ટ જારી કરવામાં આવી હતી તેમાં વારાંગલ
,
હનુમાકોંડા, મહેબુબાબાદ, જનગાવ, સિદ્દીપેટ અને
યાદાદરી ભુવાનાગીરીનો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
લાખોની ઠગાઇ કરનારા ગઠિયાની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application of arthritis ma…

લાખોની ઠગાઇ કરનારા ગઠિયાની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application of arthritis ma...

બાઇક સવારે યુવતીનો હાથ પકડી કહ્યું,ચાલ બેસી જા..ઠપકો આપનાર પરિવારજનો પર હુમલો | Young man who held g…

બાઇક સવારે યુવતીનો હાથ પકડી કહ્યું,ચાલ બેસી જા..ઠપકો આપનાર પરિવારજનો પર હુમલો | Young man who held g...

દુબઇમાં રહેતી મહિલા સહિત ત્રણ શખ્સોની વિદેશ મોકલવાના નામે વડોદરાની મહિલા સાથે ઠગાઇ | Three people in…

દુબઇમાં રહેતી મહિલા સહિત ત્રણ શખ્સોની વિદેશ મોકલવાના નામે વડોદરાની મહિલા સાથે ઠગાઇ | Three people in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂર્ણેશ મોદી ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ, ધ્વનિ મતથી જીત, કોંગ્રેસના શૈલેષ પરમારની હાર | Purnesh…

પૂર્ણેશ મોદી ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ, ધ્વનિ મતથી જીત, કોંગ્રેસના શૈલેષ પરમારની હાર | Purnesh…

5 months ago
ભારતીય મસાલા ઉદ્યોગની હવે રશિયા અને આફ્રિકાના નવા બજારો પર નજર | Indian spice industry now eyes new …

ભારતીય મસાલા ઉદ્યોગની હવે રશિયા અને આફ્રિકાના નવા બજારો પર નજર | Indian spice industry now eyes new …

7 months ago
ગોધરામાં ધારાસભ્ય સી.કે.રાઉલજીનો ‘કડક’ મિજાજ: ‘સ્વાર્થ છોડી પ્રજાના કામ કરો, અહીં લાગવગ નહીં ચાલે’ |…

ગોધરામાં ધારાસભ્ય સી.કે.રાઉલજીનો ‘કડક’ મિજાજ: ‘સ્વાર્થ છોડી પ્રજાના કામ કરો, અહીં લાગવગ નહીં ચાલે’ |…

7 months ago
જૂનાગઢનાં 86 વર્ષીય મહિલાએ દોડ સ્પર્ધામાં ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવ્યો | 86 year old woman from Junagad…

જૂનાગઢનાં 86 વર્ષીય મહિલાએ દોડ સ્પર્ધામાં ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવ્યો | 86 year old woman from Junagad…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News