gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેન્દ્ર સરકારની યોજનાઓના અમલની જાણકારી મેળવવાની જવાબદારી MSUને સોંપાઈ | msu will get feedback of dif…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
કેન્દ્ર સરકારની યોજનાઓના અમલની જાણકારી મેળવવાની જવાબદારી MSUને સોંપાઈ | msu will get feedback of dif…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ કેન્દ્ર સરકારની જળ જીવન મિશન, સ્વચ્છત ભારત મિશન, આયુષ્માન ભારત યોજના અને પોષણ ૨.૦ યોજનાનોગુજરાતમાં યોગ્ય રીતે અમલ થાય છે કે નહીં તેની જાણકારી માટે અને તેના પર સૂચનો મેળવવા માટે નીતિ આયોગે એમ.એસ.યુનિવર્સિટી પર પસંદગી ઉતારી છે.

નીતિ આયોગની  ડેવલપમેન્ટ મોનિટરિંગ એન્ડ ઈવેલ્યુશન ઓફિસ યોજનાઓના અમલીકરણનો તાગ મેળવવા માટે અગાઉ બે રાઉન્ડમાં અન્ય સંસ્થાઓને આ પ્રકારની જવાબદારી સોંપી ચૂકી છેે.ત્રીજા રાઉન્ડમાં ગુજરાતના  વિવિધ વિસ્તારોમાં ફિલ્ડ સર્વે કરવાની, લોકોના અભિપ્રાય મેળવવાની અને તેના આધારે યોજનાઓના સંદર્ભમાં જરુરી સૂચનો કરવાની જવાબદારી એમ.એસ.યુનિવર્સિટીને આપવામાં આવી છે.તેના નોડલ ઓફિસર તરીકે એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટીના વરિષ્ઠ પ્રોફેસર કે.પુષ્પનાધમની નિમણૂંક કરવામાં આવી છે.વિદ્યાર્થીઓને પણ ફિલ્ડ સર્વે કરવા માટે તાલીમ અને માર્ગદર્શન આપવા  માટેની રિસર્ચ ટીમમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને પ્રોફેસર કે એમ ચુડાસમા, સોશ્યલ વર્કના પ્રોફેસર સુનિતા નામ્બિયાર અને આર્ટસ ફેકલ્ટીના ડો.વિરેન્દ્રસિંઘનો સમાવેશ કરાયો છે.

પ્રોફેસર ચુડાસમાએ કહ્યું હતું કે, આખા ગુજરાતમાંથી એક માત્ર એમ.એસ.યુનિવર્સિટીની પસંદગી કરાઈ છે અને તે યુનિવર્સિટીની પ્રતિષ્ઠા અને સામાજિક કાર્યો માટે યોગદાન આપવાની પ્રતિબધ્ધતાને દર્શાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Next Post
ખાનગી વ્યક્તિને પાસવર્ડ-આઇડી આપી દઇને MSP ના રજિસ્ટ્રેશન માટે ખેડૂતો પાસે રૃપિયા પડાવી લેવાય છે | Mo…

ખાનગી વ્યક્તિને પાસવર્ડ-આઇડી આપી દઇને MSP ના રજિસ્ટ્રેશન માટે ખેડૂતો પાસે રૃપિયા પડાવી લેવાય છે | Mo...

વર્ષ ૨૦૨૦માં ૧૯માંથી ૬ વોર્ડ હતા, આ વખતે ચારેય બેઠક સામાન્ય હોય તેવો એક પણ વોર્ડ છે જ નહીં | There i…

વર્ષ ૨૦૨૦માં ૧૯માંથી ૬ વોર્ડ હતા, આ વખતે ચારેય બેઠક સામાન્ય હોય તેવો એક પણ વોર્ડ છે જ નહીં | There i...

ભાયલી ગેંગ રેપ કેસમાં વધુ બે સાક્ષીની જુબાની લેવામાં આવી | Two more witnesses testified in Bhayli ga…

ભાયલી ગેંગ રેપ કેસમાં વધુ બે સાક્ષીની જુબાની લેવામાં આવી | Two more witnesses testified in Bhayli ga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explainer: ભારતનું સુદર્શન ચક્ર, દુશ્મનના આક્રમણ સામે અમોઘ સાબિત થતી ભારતની અત્યાધુનિક એર ડિફેન્સ સિ…

1 year ago
પૂર્ણેશ મોદી બનશે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, ઔપચારિક જાહેરાત સોમવારે કરાશે | purnesh modi files no…

7 months ago
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 સપ્ટેમ્બર સુધીમાં વ્યવસાય વેરો ભરી દેવા તાકીદ | Vadodara Muni…

આવતીકાલે ભારત આવશે બ્રિટિશ રૉયલ નેવીની ટીમ, 21 દિવસથી બંધ પડેલા F-35B ફાઈટર જેટને શિફ્ટ કરવાની તૈયારી

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News