gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નીતિન ઝાની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ બાદ જેલમાં મોકલી અપાયો | Nitin Jhansi sent to jail after arres…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
નીતિન ઝાની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ બાદ જેલમાં મોકલી અપાયો | Nitin Jhansi sent to jail after arres…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : દિવાળીની રાત્રે નશામાં ધૂત કારચાલકે અવધુત ફાટક પાસે ફૂટપાથ પર
સૂતેલા શ્રમજીવી પરિવારને કચડી નાખતા ૪ વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું
હતું. આ ઘટનામાં પોલીસે હાલ જેલમાં રહેલા આરોપીની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરી
રિમાન્ડની માંગણી કરી હતી. અદાલતે રિમાન્ડ નામંજૂર કરી આરોપીને જેલમાં મોકલી
આપવાનો આદેશ કર્યો હતો.

કાર ચાલક નીતિન ઝા બેફામ ગતિએ કાર હંકારી રહ્યો હતો અને નશામાં
હોવાથી તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર સીધી ફૂટપાથ પર ચડી ગઈ અને ત્યાં
સૂતેલા શ્રમિક પરિવારને કચડી નાંખ્યા હતા.આ અકસ્માતમાં ૪ વર્ષના માસૂમ બાળક પર
કારના પૈડાં ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને અન્ય ૪ લોકો ઈજા પહોંચી
હતી.

આ બનાવ અંગે રાવપુરા પોલીસે આરોપી સામે  જીવલેણ અકસ્માતનો તેમજ પ્રોહિબિશનનો ગુનો દાખલ
કર્યો હતો.પોલીસે હાલ અકસ્માતના ગુનામાં જંલમાં રહેલા આરોપી નીતનિ ઝાનો  પ્રોહિબિશનના ગુનામાં કબજો મેળવી રિમાન્ડની
માંગણી કરતા અદાલતે રિમાન્ડ અરજી રદ કરી આરોપીને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો
હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
લોકલ ફંડોની તોફાની તેજી : સેન્સેક્સ 369 પોઈન્ટ ઉછળી 84997 | Sensex jumps 369 points to 84997

બગોદરા હાઈવે પર ખુલ્લી ગટર ન દેખાતા ટ્રક પલટી મારી ગયો | Truck overturns after missing open drain on…

બગોદરા હાઈવે પર ખુલ્લી ગટર ન દેખાતા ટ્રક પલટી મારી ગયો | Truck overturns after missing open drain on...

કિંમતી ધાતુઓ બાઉન્સબેક: અમદાવાદ ચાંદીમાં ઝડપથી રૂ. 7000 ઊંચકાઈ | Precious metals bounce back: Ahmeda…

કિંમતી ધાતુઓ બાઉન્સબેક: અમદાવાદ ચાંદીમાં ઝડપથી રૂ. 7000 ઊંચકાઈ | Precious metals bounce back: Ahmeda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વોચમેનના મોત બદલ એમજીવીસીએલને ૧૦.૮૭ લાખનું વળતર ચૂકવવા આદેશ | MGVCL ordered to pay Rs 10 87 lakh com…

7 months ago
NCC ડિરેક્ટોરેટ ગુજરાત દ્વારા રિવર ફ્રન્ટ ખાતે મીટનું કરાયું આયોજન

8 months ago
સુરત પાલિકાના રાંદેર ઝોનના વરિવાય વિસ્તારમાં 31 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી પાણી પુરવઠો ઓછો અને ઓછા દબાણે મ…

1 year ago
‘અમે અહીં જ નથી રોકાવાના…’, GST માં ઘટાડા બાદ વડાપ્રધાન મોદીનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન | pm modi …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News