gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર MLA ક્વાર્ટર્સમાં ધારાસભ્ય અનંત પટેલના ઘરમાંથી કપલ ઝડપાતા પોલીસ પૂછપરછ, PAના પરિચિત હોવાનો …

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગર MLA ક્વાર્ટર્સમાં ધારાસભ્ય અનંત પટેલના ઘરમાંથી કપલ ઝડપાતા પોલીસ પૂછપરછ, PAના પરિચિત હોવાનો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News: ગાંધીનગર સેક્ટર-21 સ્થિત ધારાસભ્ય ક્વાર્ટરમાં એક કપલ રોકાયેલ હોવાની માહિતી મળતા પોલીસે સ્થળ પર પહોંચીને બંનેની પૂછપરછ હાથ ધરી હતી. આ બનાવ કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલના ક્વાર્ટરમાં બન્યો હોવાની માહિતી સામે આવતા રાજકીય વર્તુળોમાં ચચા શરૂ થઈ છે.

જાણો શું છે મામલો

માહિતી અનુસાર, ગાંધીનગર સેક્ટર-21 પોલીસ સ્ટેશનના PI રેખા સિસોદિયા અને તેમની ટીમને કોઈ અજાણ્યા વ્યક્તિએ જાણ કરી હતી કે MLA ક્વાર્ટરમાં શંકાસ્પદ રીતે એક કપલ રોકાયું છે. માહિતીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં કપલ ધારાસભ્ય અનંત પટેલના ક્વાર્ટરમાં હાજર હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે બંનેની પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે બંને એકબીજાના પરિચિત છે. છોકરી કોલેજમાં અભ્યાસ કરે છે જ્યારે છોકરો ખાનગી કંપનીમાં નોકરી કરે છે. બંને સગીર હોવાના કારણે પોલીસે કોઈ ગુનો નોંધ્યો નથી.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં આજે ઑરેન્જ ઍલર્ટ, વડોદરા-સુરત સહિત આ જિલ્લામાં પણ વરસાદની આગાહી

સૂત્રોના જણાવ્યાનુસાર, આ કપલ ધારાસભ્ય અનંત પટેલના PAના પરિચિત હોવાથી ક્વાર્ટરમાં આવ્યા હતા. પોલીસ દ્વારા બંનેના પરિવારજનોને માહિતી આપવામાં આવી હતી, અને તેઓ પણ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ પૂછપરછ બાદ કોઈ ગુનાઈત તત્ત્વ સામે ન આવતા કપલને મુક્ત કરવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં આજે ઑરેન્જ ઍલર્ટ, વડોદરા-સુરત સહિત આ જિલ્લામાં પણ વરસાદની આગાહી | Gujarat We…

સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં આજે ઑરેન્જ ઍલર્ટ, વડોદરા-સુરત સહિત આ જિલ્લામાં પણ વરસાદની આગાહી | Gujarat We...

ગુજરાતમાં માવઠાનું જોર: ગાંધીનગરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા | Heavy Unseasonal …

ગુજરાતમાં માવઠાનું જોર: ગાંધીનગરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા | Heavy Unseasonal ...

પાવીજેતપુરના સુખી ડેમની સંરક્ષણ પાળીનું સતત ધોવાણ થતાં સમારકામની માગ | Demand for repairs due to con…

પાવીજેતપુરના સુખી ડેમની સંરક્ષણ પાળીનું સતત ધોવાણ થતાં સમારકામની માગ | Demand for repairs due to con...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જથ્થાબંધ ફુગાવો વધીને ૨.૧૩ ટકા ઃ ૧૧ મહિનાની ટોચે | wpi inflation in february 2026

જથ્થાબંધ ફુગાવો વધીને ૨.૧૩ ટકા ઃ ૧૧ મહિનાની ટોચે | wpi inflation in february 2026

5 months ago
ગુજરાત સહિત દેશભરમાં બનેલી 103 દવાઓના સેમ્પલ ફેલ, જુઓ યાદી | Drug Samples Fail in Himachal Uttarakha…

ગુજરાત સહિત દેશભરમાં બનેલી 103 દવાઓના સેમ્પલ ફેલ, જુઓ યાદી | Drug Samples Fail in Himachal Uttarakha…

1 year ago
પોરબંદરમાં સાડાચાર વર્ષની બાળકી પર 12 વર્ષના તરૂણનું વારંવાર દૂષ્કર્મ | Four and a half year old gir…

પોરબંદરમાં સાડાચાર વર્ષની બાળકી પર 12 વર્ષના તરૂણનું વારંવાર દૂષ્કર્મ | Four and a half year old gir…

3 months ago
કેસરામાં હનુમાન જયંતિ નિમિત્તે કોમી એકતાનો નજારો જોવા મળશે | A scene of communal unity will be seen …

કેસરામાં હનુમાન જયંતિ નિમિત્તે કોમી એકતાનો નજારો જોવા મળશે | A scene of communal unity will be seen …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News