gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં આજે ઑરેન્જ ઍલર્ટ, વડોદરા-સુરત સહિત આ જિલ્લામાં પણ વરસાદની આગાહી | Gujarat We…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં આજે ઑરેન્જ ઍલર્ટ, વડોદરા-સુરત સહિત આ જિલ્લામાં પણ વરસાદની આગાહી | Gujarat We…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Alert: ગુજરાતમાં કમોસમી વરસાદની તીવ્રતા વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જેના પગલે આજે (30મી ઓક્ટોબર) સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં સરેરાશ 4થી 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, ત્યારે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

હવામાન વિભાગની આગાહી અનુસાર, શુક્રવાર (31મી ઓક્ટોબર) સુધીમાં ગુજરાત પર એક ડીપ ડિપ્રેશન ત્રાટકવાની તૈયારી છે, જે ખેતીના પાક માટે વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ધોધમાર વરસાદની સાથે 55 થી 65 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે, જેના પગલે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: માવઠાના કારણે ગુજરાતનાં ખેડૂતો તબાહ: 10 લાખ હેક્ટરમાં નુકસાન, 7 દિવસમાં સર્વેનો આદેશ

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુરુવારે (30મી ઓક્ટોબર) વરસાદની તીવ્રતા વધતી દેખાઈ રહી છે. પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગરમાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, પંચમહાલ, દાહોદ સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં યલો ઍલર્ટઆપવામાં આવી છે.

શુક્રવારે (31મી ઓક્ટોબર) સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો ઍલર્ટઆપવામાં આવ્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ ઑરેન્જ ઍલર્ટ, જ્યારે જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, દીવ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ છે.

શનિવારે (પહેલી નવેમ્બર) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં યલો ઍલર્ટ આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે
GUJARAT

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે

July 4, 2026
સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી
GUJARAT

સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી

July 4, 2026
Next Post
ગુજરાતમાં માવઠાનું જોર: ગાંધીનગરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા | Heavy Unseasonal …

ગુજરાતમાં માવઠાનું જોર: ગાંધીનગરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા | Heavy Unseasonal ...

પાવીજેતપુરના સુખી ડેમની સંરક્ષણ પાળીનું સતત ધોવાણ થતાં સમારકામની માગ | Demand for repairs due to con…

પાવીજેતપુરના સુખી ડેમની સંરક્ષણ પાળીનું સતત ધોવાણ થતાં સમારકામની માગ | Demand for repairs due to con...

ફરી એક લાખ રૂપિયાની નીચે જઈ શકે સોનાના ભાવ! ટ્રમ્પ, ટ્રેડ ડીલ સહિત આ 4 પરિબળો જવાબદાર | Global Calm …

ફરી એક લાખ રૂપિયાની નીચે જઈ શકે સોનાના ભાવ! ટ્રમ્પ, ટ્રેડ ડીલ સહિત આ 4 પરિબળો જવાબદાર | Global Calm ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતે મિત્રતાનો હાથ લંબાવ્યો, બાંગ્લાદેશના નવા PM તારિક રહેમાનને દિલ્હી આવવા PM મોદીનું આમંત્રણ | PM…

ભારતે મિત્રતાનો હાથ લંબાવ્યો, બાંગ્લાદેશના નવા PM તારિક રહેમાનને દિલ્હી આવવા PM મોદીનું આમંત્રણ | PM…

5 months ago
મુળીના દિગસર ગામે વોકળામાં પડેલી નીલગાયનું રેસ્ક્યૂ કરાયું | A nilgai that was trapped in a ditch wa…

મુળીના દિગસર ગામે વોકળામાં પડેલી નીલગાયનું રેસ્ક્યૂ કરાયું | A nilgai that was trapped in a ditch wa…

10 months ago
યુપી અને હરિયાણાએ વાયુ પ્રદૂષણને ડામવા વર્લ્ડ બેન્ક પાસેથી 4977 કરોડની લોન લીધી | india world bank a…

યુપી અને હરિયાણાએ વાયુ પ્રદૂષણને ડામવા વર્લ્ડ બેન્ક પાસેથી 4977 કરોડની લોન લીધી | india world bank a…

7 months ago
AAP ધારાસભ્ય જાપ્તામાંથી ફરાર, ફાયરિંગ કરીને પોલીસને કારથી કચડવાનો પ્રયાસ | aap mla harmeet singh pa…

AAP ધારાસભ્ય જાપ્તામાંથી ફરાર, ફાયરિંગ કરીને પોલીસને કારથી કચડવાનો પ્રયાસ | aap mla harmeet singh pa…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News