gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન: તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માગ | Congress …

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન: તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માગ | Congress …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News : ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી પડેલા કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી કુદરતી આફતોના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને કપાસ, મગફળી, તલ અને જવ જેવા મુખ્ય પાકોને સંપૂર્ણ નુકસાન થવાથી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જામનગર જિલ્લા અને તાલુકા કોંગ્રેસ દ્વારા પૂર્વ સંસદસભ્ય વિક્રમભાઈ માડમની આગેવાની હેઠળ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી અને મુખ્યમંત્રીને સંબોધિત એક આવેદનપત્ર જિલ્લા પંચાયતમાં સુપરત કર્યું હતું.

જામનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન: તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માગ 2 - image

મુખ્ય માગણીઓ

કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં ગુજરાત રાજ્યના તમામ અસરગ્રસ્ત ખેડૂતો માટે તાત્કાલિક રાહતનાં પગલાં લેવાની માગ કરવામાં આવી હતી. આ સાથે ખેડૂતો પર રહેલા કૃષિ લોન તથા સહકારી બેંકના દેવાને તાત્કાલિક ધોરણે માફ કરવામાં આવે, અને પશુપાલકો અને માલધારીઓ માટે ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માગ કરાઈ હતી. વધુમાં વિસ્તારવાર નુક્સાનનું સઘન સર્વેક્ષણ કરીને રાહતની રકમ સીધી જ અસરગ્રસ્ત ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.

આ પણ વાંચો: હિંમતનગર: ’40 ટકા ખેડૂતોની જમીન કપાતમાં જશે’, કાંકણોલમાં 11 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ

આ આવેદનપત્રમાં જામનગર જિલ્લાના ખેડૂતોની અત્યંત વિકટ પરિસ્થિતિ પર ભાર મૂકવામાં આવ્યો હતો, જ્યાં ઉભા પાક નાશ પામવાથી તેમની આશાઓ તૂટી ગઈ છે અને પશુઓ માટે ચારો મેળવવો પણ મુશ્કેલ બન્યો છે. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદસભ્ય વિક્રમભાઈ માડમ, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો, મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ ખેડૂતો જોડાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
Jioની જાહેરાત! હવે તમામ યુઝર્સને મળશે 35 હજાર રૂપિયા વાળું Google AI Pro ફ્રી, સાથે 2TB સ્ટોરેજ પણ |…

Jioની જાહેરાત! હવે તમામ યુઝર્સને મળશે 35 હજાર રૂપિયા વાળું Google AI Pro ફ્રી, સાથે 2TB સ્ટોરેજ પણ |...

ખેડૂતોની ચિંતા યથાવત્: ગુજરાતમાં હજુ 2 દિવસ ભારે વરસાદ પડશે, કાલે 13 જિલ્લામાં યલો ઍલર્ટ | Heavy rai…

ખેડૂતોની ચિંતા યથાવત્: ગુજરાતમાં હજુ 2 દિવસ ભારે વરસાદ પડશે, કાલે 13 જિલ્લામાં યલો ઍલર્ટ | Heavy rai...

પાવાગઢના ટપલાવાવના જગંલમાં યુવકનો ગળાફાંસો ખાઇ આપઘાત | A young man committed suicide by hanging hims…

પાવાગઢના ટપલાવાવના જગંલમાં યુવકનો ગળાફાંસો ખાઇ આપઘાત | A young man committed suicide by hanging hims...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં હેન્ટા વાઇરસનો કેટલો ખતરો? બે ભારતીયો સંક્રમિત થયાના અહેવાલ બાદ NIV ચીફે આપી રાહત | hantavir…

ભારતમાં હેન્ટા વાઇરસનો કેટલો ખતરો? બે ભારતીયો સંક્રમિત થયાના અહેવાલ બાદ NIV ચીફે આપી રાહત | hantavir…

5 months ago
જામનગરમાં સત્યમ કોલોની રોડ પર દબાણકારોના ત્રાસથી રાહદારીઓ પરેશાન : એસ્ટેટ તંત્ર નિષ્ક્રિય | Pedestri…

જામનગરમાં સત્યમ કોલોની રોડ પર દબાણકારોના ત્રાસથી રાહદારીઓ પરેશાન : એસ્ટેટ તંત્ર નિષ્ક્રિય | Pedestri…

1 year ago
Gold Market Analysis: સોનામાં તેજીનો આવશે નવો રાઉન્ડ? ચીનના વલણે રોકાણકારોને ચોંકાવ્યા | Gold News c…

Gold Market Analysis: સોનામાં તેજીનો આવશે નવો રાઉન્ડ? ચીનના વલણે રોકાણકારોને ચોંકાવ્યા | Gold News c…

8 months ago
અમરેલી: ગીર પુર્વમાં સિંહોના મોત વચ્ચે 12 વેટરનરી ડોક્ટરોએ આપ્યા રાજીનામા..

અમરેલી: ગીર પુર્વમાં સિંહોના મોત વચ્ચે 12 વેટરનરી ડોક્ટરોએ આપ્યા રાજીનામા..

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News