gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોંડલની રાજનીતિમાં નવો દાવ! કેજરીવાલની હાજરીમાં પાટીદાર અગ્રણી જિગીષા પટેલ AAPમાં જોડાયા | Patidar l…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
ગોંડલની રાજનીતિમાં નવો દાવ! કેજરીવાલની હાજરીમાં પાટીદાર અગ્રણી જિગીષા પટેલ AAPમાં જોડાયા | Patidar l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jigisha Patel joins AAP : ગોંડલની રાજનીતિમાં નવો દાવ ખેલાવા જઈ રહ્યો છે. કેજરીવાલની હાજરીમાં પાટીદાર અગ્રણી જિગીષા પટેલ આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા છે. કેજરીવાલે ખેસ પહેરાવી જિગીષા પટેલનું કર્યું સ્વાગત હતું. 

રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા ફાર્મ ખાતે જિગીષા પટેલ આજે 30 ઓક્ટોબરના રોજ વિધિવત રીતે રાજકારણમાં જોડાયા છે.  આ દરમિયાન  ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા સહિતના નેતા ઉપસ્થિત રહ્યા હતા. 

આ પણ વાંચો: જામનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન: તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માગ

AAPમાં જોડાવવા મામલે જિગીષા પટેલે જણાવ્યું હતું કે, ‘ઘણા વર્ષોથી સમાજ માટે લડી રહી છું, ત્યારે વડીલોએ મને રાજકારણમાં ઝંપલાવવા કહ્યું હતું. અંતે મે AAPમાં જોડાવાનો નિર્ણય કર્યો. AAP સાથે લોકો ભરોસાથી જોડાઈ રહ્યા છે, ત્યારે હવે પરિવર્તન આવશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘વાઈબ્રન્ટ’ ગુજરાતમાં બે વર્ષમાં 801 સગર્ભા સહિત 12700 લોકો HIV નો શિકાર, સરકારની પોલ ખુલી! | Gujara…
GUJARAT

‘વાઈબ્રન્ટ’ ગુજરાતમાં બે વર્ષમાં 801 સગર્ભા સહિત 12700 લોકો HIV નો શિકાર, સરકારની પોલ ખુલી! | Gujara…

May 10, 2026
ગુજરાતની જેલો હાઉસફૂલ : 14108 ની ક્ષમતા સામે 17000થી વધુ કેદી, જેમાં 5231 દોષિત | Gujarat Prisons Ru…
GUJARAT

ગુજરાતની જેલો હાઉસફૂલ : 14108 ની ક્ષમતા સામે 17000થી વધુ કેદી, જેમાં 5231 દોષિત | Gujarat Prisons Ru…

May 10, 2026
અમદાવાદમાં ધોળકા-બગોદરા હાઈવે પર દારૂ ભરેલી આઈસર પલટી: પોલીસ તપાસમાં ‘ચોર ખાના’નો પર્દાફાશ | Dholka …
GUJARAT

અમદાવાદમાં ધોળકા-બગોદરા હાઈવે પર દારૂ ભરેલી આઈસર પલટી: પોલીસ તપાસમાં ‘ચોર ખાના’નો પર્દાફાશ | Dholka …

May 10, 2026
Next Post
દિલ્હીમાં ૩.૨૧ કરોડ રુપિયાનો ખર્ચ છતાં કલાઉડ સીડિંગ પ્રયોગનું શુન્ય પરિણામ | Cloud seeding experimen…

દિલ્હીમાં ૩.૨૧ કરોડ રુપિયાનો ખર્ચ છતાં કલાઉડ સીડિંગ પ્રયોગનું શુન્ય પરિણામ | Cloud seeding experimen...

જામનગરની ગાયનેક હોસ્પિટલમાં હેવી એનેસ્થેશિયા ડોઝ લઈ નર્સનો આપઘાત | Nurse commits suicide after takin…

જામનગરની ગાયનેક હોસ્પિટલમાં હેવી એનેસ્થેશિયા ડોઝ લઈ નર્સનો આપઘાત | Nurse commits suicide after takin...

સોમનાથનો કાર્તિકી પૂનમનો મેળો હવે માગશરમાં : ગિરનાર પરિક્રમા અનિશ્ચિત | Somnath’s Kartiki Poonam fai…

સોમનાથનો કાર્તિકી પૂનમનો મેળો હવે માગશરમાં : ગિરનાર પરિક્રમા અનિશ્ચિત | Somnath's Kartiki Poonam fai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પમ્પ એન્ડ ડમ્પ કેસ : રોકાણકારોને નવડાવતા લેભાગુઓ સામે તપાસનો ગાળિયો કસતું સેબી | Pump and Dump Case:…

પમ્પ એન્ડ ડમ્પ કેસ : રોકાણકારોને નવડાવતા લેભાગુઓ સામે તપાસનો ગાળિયો કસતું સેબી | Pump and Dump Case:…

10 months ago
કેજરીવાલને ઝટકો, આસામમાં ચૂંટણી લડનાર AAPની દયનીય હાલત, 1%થી પણ ઓછા વોટ મળ્યાં | Kejriwal’s Setback …

કેજરીવાલને ઝટકો, આસામમાં ચૂંટણી લડનાર AAPની દયનીય હાલત, 1%થી પણ ઓછા વોટ મળ્યાં | Kejriwal’s Setback …

6 days ago
મધ્યપ્રદેશમાં ભયાનક અકસ્માત, કાર 30 ફૂટ નીચે નદીમાં ખાબકી, ચારના મોત, બે ગંભીર | Madhya Pradesh : A …

મધ્યપ્રદેશમાં ભયાનક અકસ્માત, કાર 30 ફૂટ નીચે નદીમાં ખાબકી, ચારના મોત, બે ગંભીર | Madhya Pradesh : A …

1 year ago
મનને આંનદ આપે તે આપણી સંસ્કૃત ભાષા

મનને આંનદ આપે તે આપણી સંસ્કૃત ભાષા

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News