gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વૃદ્ધ વેપારી સાથે શહેરના જશોનાથ સર્કલમાં રૂ.5 હજારની લૂંટ થઈ | An elderly businessman was robbed of …

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
વૃદ્ધ વેપારી સાથે શહેરના જશોનાથ સર્કલમાં રૂ.5 હજારની લૂંટ થઈ | An elderly businessman was robbed of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

જુની વસ્તુ અને ફાટેલી નોટો બદલાવવાનો ધંધો કરતા

ત્રણ શખ્સોએ ગળે છરી રાખી લૂંટ ચલાવી ધમકી આપી, નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ભાવનગર: શહેરના ધમધમતા એવા જશોનાથ ચોક વિસ્તારમાં ગત રાત્રિના ગળે છરી રાખી વેપારી સાથે રૂ. પાંચ હજારની લૂંટ કરવાનો ચકચારી બનાવ બન્યો છે. આ લૂંટને અંજામ આપનારા ત્રણ શખ્સો સામે નિલમબાદ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

સિહોરની સોની બજારમાં રહેતા અને ભાવનગરમાં જુની વસ્તુ અને ફાટેલી નોટો બદલવાનો ધંધો કરતા અશોકભાઈ પોપટભાઈ શાહ ગત રાત્રિના ૯.૩૦ કલાકના અરસામાં તેમનું નોટો બદલાવવાનું કામ પૂર્ણ કરી સિહોર જવા માટે નિકળ્યા હતા અને જશોનાથ ચોક સર્કલમાં પીલગાર્ડનના દરવાજા પાસે વાહનની રાહ જોઈ બેઠા હતા ત્યારે સંજય, શ્યામ અને ફારૂક નામના ત્રણ શખ્સો તેમની પાસે આવી છરી બતાવી તેમનું મોઢું દબાવી ગળે છરી રાખી ખીસ્સામાં રાખેલા રોકડા રૂ.૫૦૦૦ની લૂંટી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતા. બનાવ અંગે અશોકભાઈ પોપટભાઈ શાહે નિલમબાગ પોલીસ મથકમાં સંજય, શ્યામ અને ફારૂક નામના શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
કોમોડિટીના વૈશ્વિક ભાવો 2026માં છ વર્ષના તળિયે જતાં જોવાશે : વર્લ્ડ બેંક | Global commodity prices t…

કોમોડિટીના વૈશ્વિક ભાવો 2026માં છ વર્ષના તળિયે જતાં જોવાશે : વર્લ્ડ બેંક | Global commodity prices t...

ખાનપુર ગામના વૃદ્વને રિક્ષામાં બેસાડીને 50 હજાર પડાવી લીધા | 50 thousand were taken from an elderly …

ખાનપુર ગામના વૃદ્વને રિક્ષામાં બેસાડીને 50 હજાર પડાવી લીધા | 50 thousand were taken from an elderly ...

એક દાયકા બાદ ભારતના શેરબજારોની વૃદ્વિ મંદ પડવા લાગી : ચાઈના, તાઈવાનનું ફરી કમબેક | After a decade In…

એક દાયકા બાદ ભારતના શેરબજારોની વૃદ્વિ મંદ પડવા લાગી : ચાઈના, તાઈવાનનું ફરી કમબેક | After a decade In...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રામાં લાલ મરચાંના ભાવમાં તેજી : 30 થી 40 ટકા સુધીનો ભાવ વધારો | Red chilli prices soar in Dh…

ધ્રાંગધ્રામાં લાલ મરચાંના ભાવમાં તેજી : 30 થી 40 ટકા સુધીનો ભાવ વધારો | Red chilli prices soar in Dh…

6 months ago
એપ્રિલના પહેલા નવ દિવસમાં બે વખત વીજ માગ 25000 મેગાવોટને પાર | electricity demand of gujarat goes up…

એપ્રિલના પહેલા નવ દિવસમાં બે વખત વીજ માગ 25000 મેગાવોટને પાર | electricity demand of gujarat goes up…

1 year ago
ધોળા ગામ ખાતે 17-18 મેના “વૈદિક સનાતન ધર્મોત્સવ” નું ભવ્ય આયોજન

ધોળા ગામ ખાતે 17-18 મેના “વૈદિક સનાતન ધર્મોત્સવ” નું ભવ્ય આયોજન

3 months ago
‘ઘૂસણખોરોના નામ હટાવવા જોઈએ નહીં?’, વિપક્ષના આરોપો વચ્ચે ચૂંટણી પંચે પૂછ્યા 5 સવાલ | Election Commis…

‘ઘૂસણખોરોના નામ હટાવવા જોઈએ નહીં?’, વિપક્ષના આરોપો વચ્ચે ચૂંટણી પંચે પૂછ્યા 5 સવાલ | Election Commis…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News