gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

H1B વિઝાના દુરુપયોગની જાહેરાતમાં અમેરિકાએ ભારતને હાઈલાઈટ કર્યું, વીડિયો વાઈરલ | us highlights india …

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in INDIA
0 0
0
H1B વિઝાના દુરુપયોગની જાહેરાતમાં અમેરિકાએ ભારતને હાઈલાઈટ કર્યું, વીડિયો વાઈરલ | us highlights india …
0
VIEWS
Share on FacebookShare on Twitter

New Advertisement H-1B-Visa abuse American: ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના લેબર ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયા પર નવી જાહેરાત જાહેર કરી છે, જેમાં કંપનીઓ પર H-1B વિઝા પ્રોગ્રામનો દુરુપયોગ કરવાનો અને યુવા અમેરિકન કર્મચારીઓની જગ્યાએ વિદેશી કર્મચારીઓને મૂકવાનો આરોપ છે. આ વિઝા સિસ્ટમનો સીધો મોટો ફાયદો ભારતને થતો હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ‘H-1B વિઝાના વ્યાપક દુરુપયોગને કારણે તેમની નોકરીઓ વિદેશી કામદારોને મળતા, યુવા અમેરિકનો પાસેથી તેમનું ‘અમેરિકન ડ્રીમ’ છીનવાઈ ગયું છે.

પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ‘અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને સેક્રેટરી લોરી શાવેઝ-ડેરેમરની આગેવાની હેઠળ, અમે કંપનીઓને તેમના ખોટા કાર્યો માટે જવાબદાર ઠેરવી રહ્યા છીએ અને અમેરિકન લોકો માટે ‘અમેરિકન ડ્રીમ’ પાછું લાવી રહ્યા છીએ.’

‘પ્રોજેક્ટ ફાયરવોલ’ પહેલનું લોન્ચિંગ

લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા ‘પ્રોજેક્ટ ફાયરવોલ’ નામની પહેલના લોન્ચ સાથે આ ઝુંબેશની શરૂઆત થઈ છે. આ પ્રોગ્રામ સપ્ટેમ્બર 2025માં H-1B વિઝા કમ્પ્લાયન્સનું ઓડિટ કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય હેતુ કંપનીઓને ટેક અને એન્જિનિયરિંગની નોકરીઓમાં અમેરિકન કામદારોની જગ્યાએ ઓછા પગારવાળા વિદેશી પ્રોફેશનલ્સને રાખતા અટકાવવાનો છે.

નેરેટરનો દાવો: યુવા અમેરિકનો પાસેથી સપનું છીનવાયું

સોશિયલ મીડિયા પોસ્ટ સાથેનો 51-સેકન્ડનો વીડિયો 1950ના દાયકાના ‘અમેરિકન ડ્રીમ’ના ફૂટેજ દર્શાવે છે, જેમાં ઉપનગરીય ઘરો, ફેક્ટરી ફ્લોર અને ખુશહાલ પરિવારો બતાવવામાં આવ્યા છે. આ દ્રશ્યોની સરખામણી આજના કડક આંકડાઓ સાથે કરવામાં આવી છે.

વળી, આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે 72% H-1B વિઝાની મંજૂરી ભારતીયોને મળે છે અને યુ.એસ.માં હાયરિંગને પ્રાથમિકતા આપવા માટે તે ટ્રમ્પ અને લેબર સેક્રેટરી લોરી શાવેઝ-ડેરેમરને શ્રેય આપે છે.

આ અંગે નેરેટર કહે છે કે, ‘ઘણી પેઢીઓથી, અમે અમેરિકનોને કહ્યું છે કે જો તેઓ પૂરતી મહેનત કરશે, તો તેઓ ‘અમેરિકન ડ્રીમ’ હાંસલ કરી શકે છે. પરંતુ ઘણા યુવા અમેરિકનો પાસેથી આ સપનું છીનવાઈ ગયું છે, તેમની નોકરીઓ વિદેશી કામદારોએ લઈ લીધી, કારણ કે નેતાઓ અને અધિકારીઓએ કંપનીઓને H-1B વિઝાનો દુરુપયોગ કરવા દીધો. પરંતુ હવે ટ્રમ્પ યુવા અમેરિકનો માટે એક નવી તક આપી રહ્યા છે.’

આ પણ વાંચો: બિહારમાં ચૂંટણી પહેલા જ દિગ્ગજ નેતાની હત્યાથી રાજકારણમાં ભૂકંપ! જાણો કોણ હતા દુલારચંદ યાદવ

સ્થાનિક હાયરિંગ અને વિઝા ઓડિટ પર ધ્યાન

અમેરિકન પ્રશાસન દ્વારા રજૂ કરાયેલી આ નવી જાહેરાત સૂચવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં તેમના ‘અમેરિકા ફર્સ્ટ’ જોબ્સ એજન્ડાને ફરીથી શરૂ કરાશે, જે સ્થાનિક હાયરિંગ, વિઝા ઓડિટ અને શ્રમ બજાર રાષ્ટ્રવાદ (લેબર માર્કેટ નેશનાલિઝમ) પર પુન:ધ્યાન કેન્દ્રિત કરશે.

અધિકારીઓના મતે, ‘પ્રોજેક્ટ ફાયરવોલ’ અંતર્ગત એવી કંપનીઓનું મોટા પાયે ઓડિટ કરવામાં આવશે કે જેઓ પર H-1B વિઝાનો ઉપયોગ કરીને પગાર ઘટાડવાનો અથવા અમેરિકન કર્મચારીઓને દૂર કરવાની શંકા છે.

H1B વિઝાના દુરુપયોગની જાહેરાતમાં અમેરિકાએ ભારતને હાઈલાઈટ કર્યું, વીડિયો વાઈરલ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મલેશિયા-ભારત વચ્ચે સેમિકન્ડક્ટર, આયુર્વેદ સહિતના ક્ષેત્રે 11 કરારો | Malaysia India sign 11 agreemen…
INDIA

મલેશિયા-ભારત વચ્ચે સેમિકન્ડક્ટર, આયુર્વેદ સહિતના ક્ષેત્રે 11 કરારો | Malaysia India sign 11 agreemen…

February 9, 2026
અમેરિકા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ભારતના હિતમાં રહેશે : પીયુષ ગોયલ | Buying crude oil from America wi…
INDIA

અમેરિકા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ભારતના હિતમાં રહેશે : પીયુષ ગોયલ | Buying crude oil from America wi…

February 9, 2026
૩૧ માર્ચ સુધી નકસલવાદનો સફાયો થઇ જશે ઃ અમિત શાહ | naxal menace to be end by 31st march
INDIA

૩૧ માર્ચ સુધી નકસલવાદનો સફાયો થઇ જશે ઃ અમિત શાહ | naxal menace to be end by 31st march

February 8, 2026
Next Post
જામજોધપુરમાં અંજલી પાર્ક સોસાયટીમાંથી બાઈકમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલો શખ્સ પકડાયો | A man …

જામજોધપુરમાં અંજલી પાર્ક સોસાયટીમાંથી બાઈકમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલો શખ્સ પકડાયો | A man ...

ઓપરેશન ત્રિશૂળ: ગુજરાતના સરહદી વિસ્તારોમાં સૈન્ય અભ્યાસ શરૂ, 25 હજાર જવાનો, ફાઈટર જેટ-યુદ્ધ જહાજો જો…

ઓપરેશન ત્રિશૂળ: ગુજરાતના સરહદી વિસ્તારોમાં સૈન્ય અભ્યાસ શરૂ, 25 હજાર જવાનો, ફાઈટર જેટ-યુદ્ધ જહાજો જો...

ગિરનાર દુર્ઘટના: પર્વત પરથી નીચે પટકાતા યુવકનું મોત, પગથિયાંને બદલે પથ્થર પરથી કરતો હતો ચઢાણ | junag…

ગિરનાર દુર્ઘટના: પર્વત પરથી નીચે પટકાતા યુવકનું મોત, પગથિયાંને બદલે પથ્થર પરથી કરતો હતો ચઢાણ | junag...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મજૂરીના બાકી ૧૦ લાખ નહીં મળતા પેટા કોન્ટ્રાક્ટરનો ફાંસો ખાઈ આપઘાત | Subcontractor commits suicide by…

મજૂરીના બાકી ૧૦ લાખ નહીં મળતા પેટા કોન્ટ્રાક્ટરનો ફાંસો ખાઈ આપઘાત | Subcontractor commits suicide by…

4 months ago
દિગ્ગજ ફિલ્મ એક્ટ્રેસ બરાબરની ફસાઈ, DRIએ ફટકાર્યો 102 કરોડનો દંડ, જાણો કેસ | Gold Smuggling Case Act…

દિગ્ગજ ફિલ્મ એક્ટ્રેસ બરાબરની ફસાઈ, DRIએ ફટકાર્યો 102 કરોડનો દંડ, જાણો કેસ | Gold Smuggling Case Act…

5 months ago
ડિજિટલ પેમેન્ટને વધુ સુલભ બનાવવા BHIM 3.0 લોન્ચ, યુઝર્સ હવે આ ફીચર્સનો લાભ ઉઠાવી શકશે | /bhim 3 poin…

ડિજિટલ પેમેન્ટને વધુ સુલભ બનાવવા BHIM 3.0 લોન્ચ, યુઝર્સ હવે આ ફીચર્સનો લાભ ઉઠાવી શકશે | /bhim 3 poin…

11 months ago
Video: જયપુરમાં નશામાં ધૂત કારચાલકે 9 લોકોને અડફેટે લીધા, બેના ઘટનાસ્થળે જ મોત | rajasthan 2 killed …

Video: જયપુરમાં નશામાં ધૂત કારચાલકે 9 લોકોને અડફેટે લીધા, બેના ઘટનાસ્થળે જ મોત | rajasthan 2 killed …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News