gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના નવરંગપુરામાં નજીવી બાબતે ગોળીબાર, સિક્યુરિટી ગાર્ડે સહકર્મી પર બંદૂકથી કર્યો હુમલો | Secur…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના નવરંગપુરામાં નજીવી બાબતે ગોળીબાર, સિક્યુરિટી ગાર્ડે સહકર્મી પર બંદૂકથી કર્યો હુમલો | Secur…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદના નવરંગપુરામાં નજીવી બાબતે ગોળીબાર, સિક્યુરિટી ગાર્ડે સહકર્મી પર બંદૂકથી કર્યો હુમલો 1 - image

Ahmedabad Crime: અમદાવાદના સી.જી રોડ પર આવેલી યુનિયન બેન્ક કરન્સી ચેસ્ટમાં ગુરૂવારે (30 ઓક્ટોબર) બપોરે એક ચોંકાવનારી ઘટના બની હતી. હકીકતમાં અહીં એક સિક્યુરિટી ગાર્ડે કથિત રીતે તેના સહકર્મી પર લાઇસન્સવાળી ડબલ-બેરલ બંદૂક વડે ગોળીબાર કર્યો હતો. એક મહિના પહેલાં કાર્યસ્થળે થયેલા વિવાદ બાદ સિક્યુરિટી ગાર્ડે આ હુમલો કર્યો હતો. જેમાં 44 વર્ષીય ઈમરાન ખાન ઈજાગ્રસ્ત થયા છે. તેઓ નિવૃત્ત આર્મી કર્મચારી છે અને હાલમાં ઇએસપીએસ સિક્યુરિટીમાં ફરજ બજાવતા હતા. પગે ગોળી વાગતા હાલ તેમને રખિયાલની નારાયણી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ ગિરનારની લીલી પરિક્રમા સ્થગિતઃ કમોસમી વરસાદને કારણે તંત્ર-સાધુ સંતોની બેઠકમાં નિર્ણય

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, 55 વર્ષીય આરોપી મહેશકુમાર મેહરિયા જેઓ પોતે નિવૃત્ત CRPF જવાન છે અને તે જ બેન્કમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે તૈનાત છે, તેમણે બપોરે લગભગ 12:15 વાગ્યે યુનિયન બેન્ક કરન્સી ચેસ્ટના બેઝમેન્ટ વિસ્તારમાં ઇમરાન ખાન પર હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત ઇમરાન ખાને પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ‘લગભગ એક મહિના પહેલા ફરજ પર હતા ત્યારે તેણે મજાકમાં મેહરિયાના પેટ પર થપ્પડ મારી હતી. જે બાદમાં મનદુઃખનું કારણ બન્યું. ત્રણ દિવસ પછી મહેશકુમારે મને કહ્યું કે, મારી થપ્પડથી તેને પેટમાં સખત દુખાવો થયો છે. મેં માફી પણ માંગી હતી અને મામલો પતાવવા માટે મેં તેમને પાછી થપ્પડ મારવાની પણ ઓફર કરી હતી.’

આ પણ વાંચોઃ પાક નુકસાની વળતર માટે ડિજિટલ સર્વેનો વિરોધ, અમરેલીમાં 72 સરપંચની TDOને રજૂઆત

જોકે, ત્યાર બાદ ગુરૂવારે (30 ઓક્ટોબર) જ્યારે ઈમરાન ખાન બાથરૂમમાંથી બેઝમેન્ટ એરિયામાં પાછા આવી રહ્યા હતા, ત્યારે મહેશકુમાર મેહરિયાએ કથિત રીતે પાછળથી પોતાની લાઇસન્સવાળી ડબલ-બેરલ ગન વડે તેમના પર ગોળીબાર કર્યો, જે તેમને પગના પાછળના ભાગમાં વાગી હતી. ઈજાગ્રસ્ત ઇમરાન ખાનને તાત્કાલિક પહેલા અસારવા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે નારાયણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બેન્કના મેનેજર સુષ્મિત રોય અને અન્ય સ્ટાફના સભ્યો લોહી નીકળતા જોઈને તેમની મદદ માટે દોડી આવ્યા હતા અને 108 ઇમરજન્સી સેવાઓને બોલાવી હતી.

પોલીસ દ્વારા હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

પીડિતનો દાવો છે કે, આરોપીએ તેમને મારવાના ઇરાદે બંદૂકના બટ (Butt of the gun) વડે તેમની જાંઘ પર પણ હુમલો કર્યો હતો. ઘટના બાદ આરોપી મહેશકુમાર મેહરિયા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની સંબંધિત કલમો હેઠળ અને આર્મ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે બેન્કમાં હાજર પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો પણ નોંધ્યા છે અને ફરાર આરોપીને શોધી કાઢ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

राजेश राय, राजीव वर्मा, संजय पांडेय, अंबिका वाणी की हिंदी फिल्म ‘बिजली का लट्टू’ वेव्स ओटीटी पर 2 नं…
GUJARAT

राजेश राय, राजीव वर्मा, संजय पांडेय, अंबिका वाणी की हिंदी फिल्म ‘बिजली का लट्टू’ वेव्स ओटीटी पर 2 नं…

October 3, 2026
ON GANDHI JAYANTI, ABBAS–MUSTAN REINTRODUCE THE ‘3 MONKEYS’ FOR 2026 WITH A GEN-Z TWIST — ‘SAB DEKHO…
GUJARAT

ON GANDHI JAYANTI, ABBAS–MUSTAN REINTRODUCE THE ‘3 MONKEYS’ FOR 2026 WITH A GEN-Z TWIST — ‘SAB DEKHO…

October 3, 2026
गांधी जयंती पर अब्बास-मस्तान ने पेश किए 2026 के ‘3 मंकीज़’, दिखा जेन-ज़ी अंदाज़, ‘सब देखो। अपनी सुनो…
GUJARAT

गांधी जयंती पर अब्बास-मस्तान ने पेश किए 2026 के ‘3 मंकीज़’, दिखा जेन-ज़ी अंदाज़, ‘सब देखो। अपनी सुनो…

October 3, 2026
Next Post
સુરત: ‘રન ફોર યુનિટી’માં સ્વચ્છતાના પાઠ ભૂલ્યા નાગરિકો, રસ્તા પર ફેંકેલો કચરો કમિશનર-પોલીસે ઉપાડ્યો!…

સુરત: 'રન ફોર યુનિટી'માં સ્વચ્છતાના પાઠ ભૂલ્યા નાગરિકો, રસ્તા પર ફેંકેલો કચરો કમિશનર-પોલીસે ઉપાડ્યો!...

ઝુકરબર્ગને ઝટકો, મેટાના શેર 11% તૂટતા સંપત્તિમાં રૂ.2.59 લાખ કરોડનો ફટકો, ધનિકોની યાદીમાંથી ગગડ્યા |…

ઝુકરબર્ગને ઝટકો, મેટાના શેર 11% તૂટતા સંપત્તિમાં રૂ.2.59 લાખ કરોડનો ફટકો, ધનિકોની યાદીમાંથી ગગડ્યા |...

ગંદકી ફેલાવી તો મળશે ‘રિટર્ન ગિફ્ટ’! કચરો ઘરે પરત મોકલશે તંત્ર, બેંગલુરુમાં અનોખી પહેલ | Bengaluru I…

ગંદકી ફેલાવી તો મળશે 'રિટર્ન ગિફ્ટ'! કચરો ઘરે પરત મોકલશે તંત્ર, બેંગલુરુમાં અનોખી પહેલ | Bengaluru I...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂ. 1.58 લાખના ગાંજા સાથે બિહારનો શખ્સ ઝડપાયો | Bihar man caught with ganja worth Rs 1 58 lakh

રૂ. 1.58 લાખના ગાંજા સાથે બિહારનો શખ્સ ઝડપાયો | Bihar man caught with ganja worth Rs 1 58 lakh

9 months ago
જેતલપુર વિસ્તારમાં માટી ધસી પડતા બે શ્રમજીવીને ઇજા | Two labourers injured in landslide in Jetalpur …

જેતલપુર વિસ્તારમાં માટી ધસી પડતા બે શ્રમજીવીને ઇજા | Two labourers injured in landslide in Jetalpur …

4 months ago
તલાટીમંત્રીની નોકરીના બહાને સરપંચની દીકરી સહિત 4 સાથે 37 લાખની ઠગાઇ | 4 people including Sarpanch’s …

તલાટીમંત્રીની નોકરીના બહાને સરપંચની દીકરી સહિત 4 સાથે 37 લાખની ઠગાઇ | 4 people including Sarpanch’s …

6 months ago
ઓપેકમાંથી યુએઈની એક્ઝિટ છતાં ક્રુડ તેલના ભાવ ઊંચા જળવાઈ રહેવા સંભવ | Crude oil prices likely to rema…

ઓપેકમાંથી યુએઈની એક્ઝિટ છતાં ક્રુડ તેલના ભાવ ઊંચા જળવાઈ રહેવા સંભવ | Crude oil prices likely to rema…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News