gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદી, કોપર તથા ઝિંકની ઉપલબ્ધતા વધારવા બજેટમાં નવી નીતિ જાહેર થશે | New policy to increase availabil…

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in Business
0 0
0
ચાંદી, કોપર તથા ઝિંકની ઉપલબ્ધતા વધારવા બજેટમાં નવી નીતિ જાહેર થશે | New policy to increase availabil…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : દેશમાં માઈનિંગ ક્ષેત્રે રિફોર્મ્સને આગળ વધારવા નાણાં વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં ખાસ નીતિ જાહેર થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ચાંદી, કોપર તથા ઝિંકનું ઘરઆંગણે જ ઉત્પાદનમાં વધારો કરવા સરકાર ખાસ નીતિ જાહેર કરશે તેવી શકયતા છે. આ અંગે સરકારી સ્તરે ચર્ચા પણ ચાલી રહી હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું. 

માઈનિંગમાં ખાનગી ક્ષેત્રના ખેલાડીઓ માટે મોટી ભૂમિકા જાહેર કરાશે અને ચાંદી, કોપર તથા ઝિંકના ઘરઆંગણે પ્રોસેસિંગ વધારવા પ્રોત્સાહન પૂરા પડાશે. આ ત્રણેય ધાતુની દેશમાં ઔદ્યોગિક માગ વધી રહી છે, જ્યારે પૂરવઠા ખેંચ વર્તાઈ રહી છે જેને પરિણામે તેના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.

ભારત ચાંદી તથા કોપરની મોટી માત્રામાં આયાત કરે છે. મેટલ્સની ઉપલબ્ધતા વધારવા બાબતે ચર્ચા ચાલી રહી છે. ચાંદી, કોપર તથા ઝિંક મેન્યુફેકચરિંગ માટે જરૂરી છે. આ ધાતુઓના ભારત કેટલાક સ્રોત સ્તર ધરાવી રહ્યું છે.

વિવિધ ધાતુઓમાં ચાંદી, ઝિંક તથા કોપર પ્રાથમિક અગ્રતાઓ છે. માઈનિંગ માટે નવી નીતિ જાહેર કરવા પાછળનો હેતુ  ઘરઆંગણેના સ્રોતોનો સારી રીતે ઉપયોગ કરવાનો રહેલો છે. હાલની ખાણોમાંથી રિકવરી વધારવા તથા ખાનગી ખેલાડીઓનો સહભાગ મેળવી ક્ષમતા વિસ્તરણ કરવાની પણ સરકાર દરખાસ્ત ધરાવતી હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું. 

આ ધાતુઓની હાલમાં વૈશ્વિક સ્તરે પૂરવઠા ખેંચ વર્તાઈ રહી છે. ખાસ કરીને સિલ્વરની રિકવરી તથા રિફાઈનિંગમાં વધારો કરવાની યોજના છે. ચાંદી એ કોપર તથા ઝિંક માઈનિંગની બાય-પ્રોડકટ તરીકે ઉત્પન્ન થાય છે. 

ભારત ચાંદીનો મોટો વપરાશકાર દેશ છે પરંતુ તેણે તેની માગ આયાત દ્વારા પૂરી કરવી પડે છે. ચીન એ ચાંદીનો મોટો નિકાસકાર દેશ છે. જો કે કેટલીક મેટલ્સની નિકાસ  પર તેણે તાજેતરમાં અંકૂશો મૂકી દીધા છે. 

ભારતે  ઉત્પાદન ક્ષેત્રમાં પ્રગતિ કરવી હશે તો મહત્વની ધાતુઓની સતત આયાત નિર્ભરતા લાંબો સમય સુધી ચલાવી શકાય નહીં, એવો પણ સરકારી સ્તરે મત પ્રવર્તી રહ્યો છે. ઈલેકટ્રોનિકસ, સોલાર પેનલ્સ તથા વીજ વાહનોના ઉત્પાદનમાં ચાંદીનો વ્યાપક ઉપયોગ થાય છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
૨૦૨૫માં નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રની ક્ષમતામાં થયેલો નોંધપાત્ર વધારો | Significant increase in renewab…

૨૦૨૫માં નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રની ક્ષમતામાં થયેલો નોંધપાત્ર વધારો | Significant increase in renewab...

કાર ડીવાઈડર સાથે અથડાતા ધર્મજના ચાલકનું મોત નીપજ્યું | Dharmaja driver dies after car hits divider

કાર ડીવાઈડર સાથે અથડાતા ધર્મજના ચાલકનું મોત નીપજ્યું | Dharmaja driver dies after car hits divider

GSTમાં રાહત: ડિસેમ્બરમાં જીવન વીમા કંપનીઓની પ્રીમિયમની આવક વધી | GST relief: Life insurance companie…

GSTમાં રાહત: ડિસેમ્બરમાં જીવન વીમા કંપનીઓની પ્રીમિયમની આવક વધી | GST relief: Life insurance companie...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોરસદના ફર્નિચરના વેપારી સાથે રૂ. 61 હજારની ઓનલાઈન ઠગાઈ | Borsad furniture dealer cheated online of …

બોરસદના ફર્નિચરના વેપારી સાથે રૂ. 61 હજારની ઓનલાઈન ઠગાઈ | Borsad furniture dealer cheated online of …

7 months ago
કાર વેચાણના 3 લાખ આંગડિયા પેઢીમાં ટ્રાન્સફર કરાવી લઇ છેતરપિંડી | Fraud by transferring Rs 3 lakh of …

કાર વેચાણના 3 લાખ આંગડિયા પેઢીમાં ટ્રાન્સફર કરાવી લઇ છેતરપિંડી | Fraud by transferring Rs 3 lakh of …

10 months ago
નાગપુરમાં વિસ્ફોટક બનાવતા કારખાનામાં બ્લાસ્ટ થતાં 17 થી વધારે શ્રમિકોના મોત, 18 ઈજાગ્રસ્ત | nagpur s…

નાગપુરમાં વિસ્ફોટક બનાવતા કારખાનામાં બ્લાસ્ટ થતાં 17 થી વધારે શ્રમિકોના મોત, 18 ઈજાગ્રસ્ત | nagpur s…

5 months ago
નમો ટુરિસ્ટ સેન્ટર બનાવ્યા તો તોડી નાખીશું, રાજ ઠાકરેની શિંદેને ખુલ્લી ધમકી | If NaMo Centre is buil…

નમો ટુરિસ્ટ સેન્ટર બનાવ્યા તો તોડી નાખીશું, રાજ ઠાકરેની શિંદેને ખુલ્લી ધમકી | If NaMo Centre is buil…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News