gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીના તાલુકા ભાજપ પ્રમુખ ધાનાણીએ રાજીનામું ધરી દીધું | Amreli taluka BJP president Dhanani resign…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
અમરેલીના તાલુકા ભાજપ પ્રમુખ ધાનાણીએ રાજીનામું ધરી દીધું | Amreli taluka BJP president Dhanani resign…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મોબાઇલ ફોનમાં ધમકીની ઓડીયો ક્લિપ વાયરલ થતાં લાલાવદર ગામના લોકો સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીની સભામાં ગયા મુદ્દે ડખ્ખો થતાં રાજકારણ ગરમાયું

અમરેલી, : અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી સામે ગઇકાલે લાલાવદર ગામના દલિતને અપમાનિત કરી ગાળો આપી હોવાની પોલીસ ફરિયાદ બાદ આજે તેઓએ તાલુકા પ્રમુખ પદેથી રાજીનામું મોકલી દીધું હોવાનું બહાર આવ્યું હતું.

આજરોજ અમરેલીના તાલુકા ભાજપ પ્રમુખે જિલ્લાના ભાજપના હોદેદારોને પોતાનું રાજીનામું મોકલી આપતા પત્રમાં જણાવ્યું કે મારા નામથી કથિત ઓડીયો ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. જેના કારણે પાર્ટી ઉપર આક્ષેપો થઇ રહ્યા છે. તેથી નૈતિકતાના ધોરણે હું તાલુકા ભાજપ પ્રમુખ અમરેલીના હોદ્દા ઉપરથી સ્વેચ્છાએ રાજીનામુ આપુ છું. કાર્યકર્તા તરીકે પાર્ટીનું કામ કરતો રહીશ તેમ અંતમાં જણાવ્યું હતું.

ગઇકાલે સુરેન્દ્રનગર ખાતે આમ આદમી પાર્ટીની સભામાં લાલાવદર ગામના લોકો ગયા હતા. તે તાલુકા ભાજપ પ્રમુખને સારુ નહીં લાગતા તેઓએ મહેશભાઈ ઉર્ફે જિગાભાઈ ભાનુભાઈ માધડના મોબાઇલ ફોનમાં જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસમાં ફરિયાદ દાખલ થઇ હતી. સમાજના આગેવાનોના વિરોધ બાદ આજે તાલુકા ભાજપના પ્રમુખપદેથી રાજીનામુ આપવાની ઘટના બનતા અમરેલીના સ્થાનિક આગેવાનોમાં આ મુદ્દો આજે ચર્ચાસ્પદ બની રહ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
નોએલ v/s મેહિલ મિસ્ત્રી, ટાટા ગ્રુપમાં ડખા | Noel v/s Mehil Mistry a dispute in the Tata Group

મોદી અપમાન મંત્રાલયની રચના કરે જેથી તેમનો સમય ના બગડે : પ્રિયંકા | Modi should form a Ministry of Hu…

મોદી અપમાન મંત્રાલયની રચના કરે જેથી તેમનો સમય ના બગડે : પ્રિયંકા | Modi should form a Ministry of Hu...

ભાયાવદરના 2 જોખમી પુલો પરની રેલિંગ હટાવી દેતાં અકસ્માતનો ભય | Fear of accidents as railings removed …

ભાયાવદરના 2 જોખમી પુલો પરની રેલિંગ હટાવી દેતાં અકસ્માતનો ભય | Fear of accidents as railings removed ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડોલર સામે રૂપિયામાં 90.79નું નવું તળિયું | Rupee hits new low of 90 79 against dollar

7 months ago
ટેમ્પલ બેલની ગાડી નીચે દબાઈ જતા સગીરનું મોત | Minor dies after being crushed under Temple Bell vehic…

11 months ago
‘…તો અમે હંમેશા વડાપ્રધાન સાથે ઉભી રહીશું’ શિવસેના યુબીટીની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેની જાહેરાત

1 year ago
રાજ્યમાં અલગ અલગ ઘટનામાં સિંહ અને દીપડાનું મોત, અમરેલી, ગીર સોમનાથ અને દાહોદની ઘટના | Lion and Leopa…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News