gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચલાલા પાલિકામાં શાસક ભાજપનાં બે જૂથ સામસામે: અવિશ્વાસ દરખાસ્ત | Two factions of the ruling BJP face …

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
ચલાલા પાલિકામાં શાસક ભાજપનાં બે જૂથ સામસામે: અવિશ્વાસ દરખાસ્ત | Two factions of the ruling BJP face …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ધારાસભ્ય જે.વી. કાકડીયાના જ ગામમાં હૂંસાતૂંસી : 8 મહિના પહેલાં જ તમામ 24 બેઠકો જીતનાર ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ સામે ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો : જનરલ બોર્ડ બોલાવવા અલ્ટિમેટમ

ચલાલા,અમરેલી, : અમરેલી જિલ્લામાં વધુ એક વખત ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. હવે ચલાલા નગરપાલિકામાં આઠ મહિના પહેલા જ સર્વાનુમતે વિજેતા બનેલા શાસક ભાજપમાં જૂથવાદની આગ ભભૂકી ઉઠી છે અને બહુમતી સભ્યોએ મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકીને 15 દિવસમાં જનરલ બોર્ડ બોલાવવા અલ્ટિમેટમ આપતા ઉહાપોહ મચી ગયો છે. જેની સામે પ્રમુખ-ઉપપ્રમુખ જૂથે પણ અમરેલી જિલ્લા પ્રમુખને પત્ર લખ્યો છે, તો બીજી તરફ ચલાલા એ ધારાસભ્ય જે.વી. કાકડીયાનું જ વતન હોવાથી તેમણે ડેમજ કંટ્રોલ માટે પ્રયાસો શરૂ કર્યા છે. 

ચલાલા નગરપાલિકામાં ભાજપે 24માંથી 24 બેઠકો જીત્યા બાદ માત્ર 8 મહિનામાં જ આ રાજકીય ભૂકંપ આવ્યો છે. પ્રમુખ નયનાબેન વાળા અને ઉપપ્રમુખ પ્રવીણભાઈ માલવીયા સામે વોર્ડ નં. 2ના સદસ્ય મુક્તાબેન પરમારે રજૂ કરેલી અવિશ્વાસ દરખાસ્તમાં 20 સભ્યોની સહી છે. મુખ્ય કારણોમાં ભ્રષ્ટાચાર, વહીવટી જ્ઞાાનનો અભાવ, સભ્યોની અવગણના અને અંદાજે 17 કરોડની ગ્રાન્ટ હોવા છતાં વિકાસના કામો ન થવાનો સમાવેશ થાય છે. અગાઉ, બોર્ડની બેઠક ન બોલાવવા બદલ સભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે. પક્ષના નેતાઓને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન આવતા, આખરે શહેરના હિતમાં અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હોવાનું અસંતુષ્ટ સદસ્યોએ જણાવીને જો 15  દિવસમાં જનરલ બોર્ડ બોલાવવામાં નહીં આવે તો ઉચ્ચકક્ષાએ ધા નાખવાની ચેતવણી પણ ઉચ્ચારી છે.

આમ, નગરપાલિકાના ભાજપના 24 સદસ્યોમાંથી 20 સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા આંતરિક વિખવાદ બહાર આવ્યો છે. ચલાલા ધારાસભ્ય જે.વી. કાકડીયાનું વતન છે, એટલે ત્યાંની નગરપાલિકામાં જ આંતરિક જૂથવાદ સાથે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા રાજકીય ભુકંપ સર્જાયો છે. આ મામલે પોતાનો બચાવ કરતા સુધરાઈ પ્રમુખ નયનાબેન વાળા અને ઉપપ્રમુખ પ્રવીણભાઈ માલવીયાએ 11 સદસ્યોની સહી સાથે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખનેપત્ર લખ્યો છે કે, ‘અમે 11 સદસ્યો સાથે છીએ અને અમે અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં નથી. અમારી વિરુદ્ધમાં બહુમત સભ્યો હોવાની વાત ખોટી છે. અમારી લોકપ્રિયતા વધતી જતી હોવાથી સારું નહીં લાગતા નગરપાલિકાને અસ્થિર કરવા અને શહેરનો વિકાસ રુંધવાનો પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે. અમે વહેલીતકે જનરલ બોર્ડ બોલાવીને કોણ કોની સાથે છે? તે સાબિત કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી આપવાના છીએ.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AMCની રહેમનજર? નિકોલ-કઠવાડામાં ગેરકાયદે બાંધકામોમાં પણ ગટર, પાણી અને વીજળીની સુવિધા! | Illegal Comme…
GUJARAT

AMCની રહેમનજર? નિકોલ-કઠવાડામાં ગેરકાયદે બાંધકામોમાં પણ ગટર, પાણી અને વીજળીની સુવિધા! | Illegal Comme…

May 26, 2026
છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી રોડ પર દર્દનાક અકસ્માત, કાર-બાઈક વચ્ચે ટક્કર થતાં પતિ-પત્નીના મોત | Chhota…
GUJARAT

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી રોડ પર દર્દનાક અકસ્માત, કાર-બાઈક વચ્ચે ટક્કર થતાં પતિ-પત્નીના મોત | Chhota…

May 26, 2026
અડધો ઉનાળો વીતી ગયા બાદ વડોદરા મ્યુનિ .કોર્પોરેશન જાગ્યું : પાણીના જગના વિક્રેતાઓ, આઈસ ફેક્ટરી અને R…
GUJARAT

અડધો ઉનાળો વીતી ગયા બાદ વડોદરા મ્યુનિ .કોર્પોરેશન જાગ્યું : પાણીના જગના વિક્રેતાઓ, આઈસ ફેક્ટરી અને R…

May 26, 2026
Next Post
ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપકોની 110 જગ્યા ખાલી પરંતુ ભરતીના કોઈ ઠેકાણા નહીં, સરકારે નથી આપી રહી મંજ…

ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપકોની 110 જગ્યા ખાલી પરંતુ ભરતીના કોઈ ઠેકાણા નહીં, સરકારે નથી આપી રહી મંજ...

અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર: ખાંભા-જાફરાબાદ જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા | unseasonal rain f…

અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર: ખાંભા-જાફરાબાદ જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા | unseasonal rain f...

એસટી બસ સાથે અકસ્માતમાં રિક્ષા ચાલકનું નિપજેલ મોત | Rickshaw driver dies in accident with ST bus

એસટી બસ સાથે અકસ્માતમાં રિક્ષા ચાલકનું નિપજેલ મોત | Rickshaw driver dies in accident with ST bus

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વમાં ચાલતા બે યુદ્ધોથી 55 વર્ષની સૌથી મોટી ઓઇલ કટોકટીનું સર્જન | Two wars in the world created t…

વિશ્વમાં ચાલતા બે યુદ્ધોથી 55 વર્ષની સૌથી મોટી ઓઇલ કટોકટીનું સર્જન | Two wars in the world created t…

2 months ago
જામનગરમાં કટલેરીનો વેપારી ઇંગ્લિશ દારૂ અને બિયરના ટીન સાથે પકડાયો : સપ્લાયરનું નામ ખુલ્યું | Cutlery…

જામનગરમાં કટલેરીનો વેપારી ઇંગ્લિશ દારૂ અને બિયરના ટીન સાથે પકડાયો : સપ્લાયરનું નામ ખુલ્યું | Cutlery…

4 months ago
નેતાઓની તારીખ નહીં મળવાના કારણે ઉદ્દઘાટનની રાહ જોતા બાપુનગર, લાલદરવાજા, કુબેરનગરના ગાર્ડન | Due to n…

નેતાઓની તારીખ નહીં મળવાના કારણે ઉદ્દઘાટનની રાહ જોતા બાપુનગર, લાલદરવાજા, કુબેરનગરના ગાર્ડન | Due to n…

10 months ago
ગુજરાતમાં ભ્રષ્ટાચારના ખાડાએ 95નો ભોગ લીધો, કરોડો રૂપિયાનું આંધણ, મળતિયા કોન્ટ્રાક્ટરોને લીલાલહેર | …

ગુજરાતમાં ભ્રષ્ટાચારના ખાડાએ 95નો ભોગ લીધો, કરોડો રૂપિયાનું આંધણ, મળતિયા કોન્ટ્રાક્ટરોને લીલાલહેર | …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News