gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર: ખાંભા-જાફરાબાદ જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા | unseasonal rain f…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર: ખાંભા-જાફરાબાદ જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા | unseasonal rain f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Unseason Rain Amreli:
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદે માઝા મૂકી છે, ત્યારે અમરેલી જિલ્લામાં આ વરસાદે રીતસરની તારાજી સર્જી છે. જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી વરસી રહેલા સતત કમોસમી વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને ખાંભા અને જાફરાબાદ તાલુકા આ વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયા છે.

ખાંભામાં જળબંબાકારની સ્થિતિ

ખાંભા પંથકમાં જળબંબાકારની સ્થિતિ ખાંભા ગીર પંથકના ગામડાઓમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ઉપરવાસના પીપળવા, ઉમરીયા, લાસા, તાતણીયા સહિતના ગામોમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં ઉભો પાક પાણીમાં તરબોળ થઈ ગયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદે ખેડૂતોની ચિંતા બમણી કરી દીધી છે. આ ઉપરાંત ખાંભાના દાઢીયાળી, ભાવરડી, દિવાન સરાકડીયા સહિતના ગામોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેના કારણે ખાંભાના મુખ્ય રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

ઘરોમાં પાણી ઘૂસ્યા, બાઇક તણાયું

જાફરાબાદ તાલુકામાં ભારે તારાજી જાફરાબાદ તાલુકાના માણસા, પાટી, હેમાળ, લોર, ફાસરીયા ગામોમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે. અહીંના મોટા માણસા ગામની સ્થિતિ સૌથી ગંભીર છે, જ્યાં ભારે વરસાદને કારણે ગામના રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા અને ઘરવખરીને મોટું નુકસાન થયું છે. ગામની બજારમાં એટલો પ્રવાહ હતો કે એક બાઈક પણ પાણીમાં તણાઈ ગયું હતું.

નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા

સતત વરસાદને કારણે જિલ્લાના જળાશયોમાં પાણીની ભારે આવક થઈ છે. ભારે વરસાદથી ખાંભાનો રાયડી ડેમ છલકાઈ જતાં ડેમના ૨ દરવાજા 2-2ફૂટ ખોલવામાં આવ્યા છે. બીજી તરફ, ધાતરવડી નદીમાં પૂર આવતા ધાતરવડી ડેમ 2 માં 5400 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જેના પગલે ડેમના 10 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.

ડેમમાંથી પાણી છોડવામાં આવતા રાયડી ડેમના નીચાણવાળા ગામો જેવા કે મોટા અને નાના બારમણ, ચોતરા, મીઠાપુર તેમજ ધાતરવડી ડેમના નદીકાંઠાના ગામડાઓને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નદીના પટમાં કોઈને પણ અવરજવર ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …
GUJARAT

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

October 2, 2026
ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!
GUJARAT

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

October 2, 2026
સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!
GUJARAT

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

October 2, 2026
Next Post
એસટી બસ સાથે અકસ્માતમાં રિક્ષા ચાલકનું નિપજેલ મોત | Rickshaw driver dies in accident with ST bus

એસટી બસ સાથે અકસ્માતમાં રિક્ષા ચાલકનું નિપજેલ મોત | Rickshaw driver dies in accident with ST bus

ધ્રાંગધ્રામાં રાજસીતાપુરથી માનપુર ગામનો રસ્તો બિસ્માર બનતા હાલાકી | Road from Rajsitapur to Manpur v…

ધ્રાંગધ્રામાં રાજસીતાપુરથી માનપુર ગામનો રસ્તો બિસ્માર બનતા હાલાકી | Road from Rajsitapur to Manpur v...

ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારી યુવતી સુપ્રીમ કોર્ટ પહોંચી, જાણો શું છે દ…

ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારી યુવતી સુપ્રીમ કોર્ટ પહોંચી, જાણો શું છે દ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘દમ હોય તો કહી બતાવે ભારતીય સૈન્ય હિન્દુ કે મુસ્લિમ…’, શહીદ જવાનના ભાઈની હચમચાવી મૂકતી સ્પીચ | ind…

‘દમ હોય તો કહી બતાવે ભારતીય સૈન્ય હિન્દુ કે મુસ્લિમ…’, શહીદ જવાનના ભાઈની હચમચાવી મૂકતી સ્પીચ | ind…

1 year ago
સુરતના લિંબાયતમાં છેલ્લા 4 દિવસથી પાણીની લાઈનમાં ભંગાણથી હજારો લીટર પાણી રસ્તા પર વેડફાયું | Thousan…

સુરતના લિંબાયતમાં છેલ્લા 4 દિવસથી પાણીની લાઈનમાં ભંગાણથી હજારો લીટર પાણી રસ્તા પર વેડફાયું | Thousan…

1 year ago
અનોખો કિસ્સો: હરિયાણાના જિંદમાં લગ્નના 19 વર્ષે પુત્રી જન્મી તો 21 ગામને જમાડ્યાં! | Haryana Couple …

અનોખો કિસ્સો: હરિયાણાના જિંદમાં લગ્નના 19 વર્ષે પુત્રી જન્મી તો 21 ગામને જમાડ્યાં! | Haryana Couple …

1 year ago
રિટેલ બાદ જથ્થાબંધ મોંઘવારીમાં પણ મોટો ઘટાડો, એપ્રિલમાં 0.85% સાથે 13 માસના તળિયે | big relief india…

રિટેલ બાદ જથ્થાબંધ મોંઘવારીમાં પણ મોટો ઘટાડો, એપ્રિલમાં 0.85% સાથે 13 માસના તળિયે | big relief india…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News