gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રામાં રાજસીતાપુરથી માનપુર ગામનો રસ્તો બિસ્માર બનતા હાલાકી | Road from Rajsitapur to Manpur v…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રામાં રાજસીતાપુરથી માનપુર ગામનો રસ્તો બિસ્માર બનતા હાલાકી | Road from Rajsitapur to Manpur v…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– રસ્તા પર ઠેર ઠેર ખાડાને કારણે અકસ્માતનો ભય

– 4 અંતરિયાળ ગામોને જોડતો 28 કિ.મી.નો માર્ગ ખખડધજ હાલતમાં, રિપેરિંગ હાથ ધરવા માંગ

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રાના રાજસીતાપુરથી ભારદ તરફ જતો રસ્તો બિસ્માર બની જતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. આથી જવાબદાર તંત્ર દ્વારા રસ્તાનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

સુરેન્દ્રનગર હાઇવેથી અમદાવાદ હાઇવે વચ્ચે આવતા ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર, ભારદ, રાજ ચરાડી, મેથાણ, માનપુર ગામને જોડતો ગ્રામ્ય વિસ્તારનો ૨૮ કિમીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બની જતા આ તમામ ગામોના ગ્રામજનો સહિત વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે. તેમજ બિસ્માર રસ્તાના કારણે ટ્રાફિકજામ તેમજ અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે. આ બિસ્માર રસ્તા અંગે આગેવાનો અને જાગૃત નાગરિકોએ અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ નહીં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ હાલ કમોસમી વરસાદને કારણે બિસ્માર રસ્તાના ખાડાઓમાં પાણી ભરાઈ રહેતા બાઈક ચાલક સહિત રાહદારીઓ પટકાવવાના પણ બનાવો વધી રહ્યા છે. આથી કોઈ અકસ્માત કે જાનહાનિનો બનાવ બને તે પહેલા તંત્ર દ્વારા રસ્તાનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

Next Post
ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારી યુવતી સુપ્રીમ કોર્ટ પહોંચી, જાણો શું છે દ…

ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારી યુવતી સુપ્રીમ કોર્ટ પહોંચી, જાણો શું છે દ...

પાક નુકસાનીમાં ડિજિટલ સર્વેના ગતકડાંથી ખેડૂતોમાં રોષ, કૃષિ એપ તો ખૂલતી જ નથી | Farmers Angry as Digi…

પાક નુકસાનીમાં ડિજિટલ સર્વેના ગતકડાંથી ખેડૂતોમાં રોષ, કૃષિ એપ તો ખૂલતી જ નથી | Farmers Angry as Digi...

ગુજરાતના સરહદી વિસ્તારમાં ઓપરેશન ત્રિશૂળથી પાકિસ્તાનમાં ટેન્શન! પાંચ દિવસમાં બીજું NOTAM જાહેર | ind…

ગુજરાતના સરહદી વિસ્તારમાં ઓપરેશન ત્રિશૂળથી પાકિસ્તાનમાં ટેન્શન! પાંચ દિવસમાં બીજું NOTAM જાહેર | ind...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ જિલ્લામાં 118 સક્રિય ગુનેગારોની ઓળખ પરેડ કરાઈ | 118 active criminals identified in Anand distri…

10 months ago
સુરેન્દ્રનગરની બજારોમાં આડેધડ વાહન પાકગથી લોકોને હાલાકી | People are suffering due to indiscriminate…

12 months ago
મધ્યપ્રદેશના સનૌધામાં પ્રેમપ્રકરણના કારણે ભડકી હિંસા, લવ જેહાદના આરોપમાં તોડફોડ-આગચંપી, પોલીસ ફોર્સ …

1 year ago
વડોદરા મ્યુ. કોર્પોરેશને પાંચ બ્રિજોના મજબૂતીકરણનું કામ શરૂ કર્યું | Vadodara Municipal Corporation …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News