
– દેશના વિલફુલ ડિફોલ્ટર્સનો આંકડો સંસદમાં જાહેર
– નાણા હોવા છતાં બેન્કોની લોન ચુકવવામાં આનાકાની કરનારાઓ સામે આકરા પગલાંની કાર્યવાહી થઈ રહી છે : નાણામંત્રી
– ગયા વર્ષે માર્ચ સુધી વિલફુલ ડિફોલ્ટર્સની સંખ્યા 2664 હતી જેમણે રૂ. 1.96 લાખ કરોડની લોન લીધી હતી
નવી દિલ્હી : ભારતીય બેન્કો પર લોનનું ભારણ વધી રહ્યું છે, જે સાથે જ લોન લેનારા એવા લોકોની સંખ્યા પણ વધી રહી છે કે જેઓ લોનની રકમ ચુકવવા સક્ષમ હોવા છતા નથી ચુકવી રહ્યા.










