gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પરેશ ધાનાણીએ ‘ખેતી બચાવો સત્યાગ્રહ’ નામે સરકારને ઘેરી, કવિતા દ્વારા ખેડૂતોની વેદના વ્યક્ત કરી | guja…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
પરેશ ધાનાણીએ ‘ખેતી બચાવો સત્યાગ્રહ’ નામે સરકારને ઘેરી, કવિતા દ્વારા ખેડૂતોની વેદના વ્યક્ત કરી | guja…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Paresh Dhanani News: રાજ્યમાં તાજેતરમાં ખાબકેલા કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે. કુદરતના આ પ્રકોપને કારણે જગતના તાતનો ઉભો પાક બળીને ખાખ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થવાની આરે પહોંચી ગયા છે. એક અહેવાલ મુજબ ગુજરાતમાં માવઠાને કારણે અંદાજે દસેક લાખ હેક્ટર જમીનમાં પાકને ગંભીર નુકશાન પહોંચ્યુ છે. ત્યારે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ખેડૂતોની વેદના વ્યક્ત કરતાં કવિતા સ્વરૂપે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. 

ખેડૂતોની આ વેદનાને વાચા આપતા પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ધાનાણીએ ‘ખેતી બચાવો સત્યાગ્રહ’ ના ટાઈટલ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘x’ પર પોસ્ટ કરીને સરકારની નીતિઓની આકરી ટીકા કરી છે. તેમણે ‘ખેતી બચાવો સત્યાગ્રહ’ શીર્ષક હેઠળ એક કવિતા સ્વરૂપે ખેડૂતોની વ્યથા રજૂ કરી છે અને સરકાર પર તીખા શબ્દબાણ ચલાવ્યા છે. ધાનાણીએ સરકારના વલણને નિષ્ઠુર ગણાવી ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી છે.

આ પણ વાંચો: અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર: ખાંભા-જાફરાબાદ જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા

”ખેતી બચાવો સત્યાગ્રહ”

હાલ દિવાળીએ થઈ ગઈ છે હોળીને

ખેડૂતોના સપના થયા છે ધુળ ધાણી,

છે આભલે ઘન-ઘોર વાદળો છવાયાને

સાત-સાત દી’ થી હજુ સુરજ ખોવાયા,

ચોંધાર વરસાદે ઉભા મોલ તો મુરઝાયાને

હતા ખેતરમા પડેલા પાથરા પણ તણાયા,

માંડવીના દાણે દાણે ફુટી ગઈ મુંછોને

કપાસના ઝીંડવે કાઢ્યા છે ફરી કોટા,

ઠાલા વચનોથી હજુ કરજ નો ભરાયાને

ત્યાં સુકી સીંગે ફરીથી ઉગી ગયા સોયા,

ખેડૂતોની સાવ ખાલી રહી ગઈ છે ઝોળીને

તોય સર્વેના નાટક કરે છે મંત્રીઓની ટોળી,

જુના પેકેજ તો ભલે સાવ ભુલાયા પણ

હવે તો ખેડૂતોના આંસુ લુંછો મારા રોયા,

હવે ખેડૂતોના કરજો બધાય દેવા માફ,

નહી તો થઈ જશે કાદવ બધોય સાફ.!

આ પણ વાંચો: પાક નુકસાનીમાં ડિજિટલ સર્વેના ગતકડાંથી ખેડૂતોમાં રોષ, કૃષિ એપ તો ખૂલતી જ નથી

ઉલ્લેખનીય છે કે આ કમોસમી વરસાદે શેરડી, સોયાબીન, તુવેર, મગફળી તેમજ અન્ય બાગાયતી પાકોને મોટો ફટકો માર્યો છે. ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળતાં તેઓ દેવાદાર બન્યા છે અને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.

એક તરફ ખેડૂતો કુદરતી આફતનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ સરકારી નીતિઓ પણ તેમની મુશ્કેલીઓમાં વધારો કરી રહી હોવાનો સૂર ઉઠ્યો છે. સરકારે છેલ્લી ઘડીએ ટેકાના ભાવે મગફળીની ખરીદી નહીં કરવાનો નિર્ણય લેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયને કારણે ખેડૂતોની સ્થિતિ ‘પડ્યા પર પાટુ’ જેવી થઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
મેઘરાજાએ સૌરાષ્ટ્ર ધમરોળ્યું! રાજુલામાં સાડા ત્રણ ઇંચ, તળાજામાં અઢી ઇંચ વરસાદ; જુઓ ક્યાં કેવા હાલ | …

મેઘરાજાએ સૌરાષ્ટ્ર ધમરોળ્યું! રાજુલામાં સાડા ત્રણ ઇંચ, તળાજામાં અઢી ઇંચ વરસાદ; જુઓ ક્યાં કેવા હાલ | ...

સુરતમાં હાઇ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ: સરથાણાની હોટલમાંથી 3 વિદેશી યુવતીઓ ઝડપાઈ | Surat Police…

સુરતમાં હાઇ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ: સરથાણાની હોટલમાંથી 3 વિદેશી યુવતીઓ ઝડપાઈ | Surat Police...

ધોળકાના વૌઠાનો સુપ્રસિદ્ધ મેળો શરૂ: વરસાદી માહોલના કારણે લોકોની સેવા-સલામાતીની કરાઈ ખાસ વ્યવસ્થા | V…

ધોળકાના વૌઠાનો સુપ્રસિદ્ધ મેળો શરૂ: વરસાદી માહોલના કારણે લોકોની સેવા-સલામાતીની કરાઈ ખાસ વ્યવસ્થા | V...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વામિત્રી બચાવો સમિતિનો આક્ષેપ : બિલ્ડરો-બાંધકામ પરવાનગી વિભાગની મિલીભગતથી મ્યુનિ. કોર્પોરેશનને આ…

વિશ્વામિત્રી બચાવો સમિતિનો આક્ષેપ : બિલ્ડરો-બાંધકામ પરવાનગી વિભાગની મિલીભગતથી મ્યુનિ. કોર્પોરેશનને આ…

8 months ago
દસ લાખ ટનની છૂટ સામે સાત લાખ ટન ખાંડ નિકાસ થવાનો અંદાજ | Estimated to export seven lakh tonnes of su…

દસ લાખ ટનની છૂટ સામે સાત લાખ ટન ખાંડ નિકાસ થવાનો અંદાજ | Estimated to export seven lakh tonnes of su…

1 year ago
આજે સોરઠની મધમીઠી ‘કેસર કેરી’ નો 92મો નામકરણ દિવસ, ‘સાલેભાઈની આંબડી’ માંથી ‘કેસર’ બનવાની શાહી સફર | …

આજે સોરઠની મધમીઠી ‘કેસર કેરી’ નો 92મો નામકરણ દિવસ, ‘સાલેભાઈની આંબડી’ માંથી ‘કેસર’ બનવાની શાહી સફર | …

5 months ago
વડોદરા શહેરમાં અકસ્માતના બનાવો બનવા છતાં દારૂ ઢીંચી ફુલ સ્પીડે કાર ચલાવતો યુવક પકડાયો | a young man …

વડોદરા શહેરમાં અકસ્માતના બનાવો બનવા છતાં દારૂ ઢીંચી ફુલ સ્પીડે કાર ચલાવતો યુવક પકડાયો | a young man …

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News