gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

દસ લાખ ટનની છૂટ સામે સાત લાખ ટન ખાંડ નિકાસ થવાનો અંદાજ | Estimated to export seven lakh tonnes of su…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2025
in Business
0 0
0
દસ લાખ ટનની છૂટ સામે સાત લાખ ટન ખાંડ નિકાસ થવાનો અંદાજ | Estimated to export seven lakh tonnes of su…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : સપ્ટેમ્બરમાં સમાપ્ત થનારી વર્તમાન ખાંડ મોસમમાં ભારત સાત લાખ જેટલી ખાંડની નિકાસ કરશે તેવી ઈન્ડિયન સુગર એન્ડ બાયો એનર્જી મેન્યુફેકચરર્સ એસોસિએશન (ઈસ્મા) દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. સરકારે ૧૦ લાખ ટન ખાંડની નિકાસ છૂટ આપી છે. 

દેશમાં ખાંડનો વધુ સ્ટોક રહેશે તેવી ધારણાંએ સરકારે આ છૂટ આપી હતી, પરંતુ વર્તમાન મોસમમાં ખાંડનું ઉત્પાદન અંદાજ કરતા નીચુ રહેવાની શકયતા જોવાઈ રહી છે. નીચા ઉત્પાદનની સ્થિતિમાં ખાંડના પૂરવઠા પર અસર પડી શકે છે, એમ ઈસ્માના સુત્રોએ જણાવ્યું હતું. 

દસ લાખ ટનની પરવાનગી સામે ભારત સાત લાખ ટન જેટલી જ ખાંડ નિકાસ કરી શકશે એમ  ઈસ્માના  કિરણ વાધવાનાએ નિવા ખાતેની એસએન્ડપી ગ્લોબલ ખાંડ પરિષદમાં જણાવ્યું હોવાનું પ્રાપ્ત અહેવાલમાં જણાવાયું હતું. 

દેશમાં ખાંડના  વેપાર પર સરકારનું સખત નિયમન રહે છે એટલું જ નહીં ખેડૂતોને શેરડીના ભાવ પૂરા પાડવામાં પણ સરકારની સતત દરમિયાનગીરી થતી રહે છે. 

અત્રે ઉલ્લેખનિય છે કે વર્તમાન ખાંડ મોસમમાં ઓકટોબરથી ૧૫ એપ્રિલ દરમિયાન દેશમાં ખાંડનું એકંદર ઉત્પાદન વાર્ષિક ધોરણે ૧૮.૪૦ ટકા ઘટી ૨૫૪.૨૫ લાખ ટન રહ્યું છે. વર્તમાન મોસમમાં ખાંડનું ઉત્પાદન વપરાશ કરતા નીચુ રહેવા ધારણાં મૂકવામાં આવી રહી છે. 

નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેકટરીસના ડેટા પ્રમાણે દેશના ત્રણ રાજ્યો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં સાકરના ઉત્પાદનમાં વર્તમાન વર્ષમાં  નોંધપાત્ર ઘટાડો થયો છે. 

ખાંડનું ઉત્પાદન જે રીતે ઘટી રહ્યું છે તેને જોતા તેનું સ્તર માગ કરતા નીચે જોવા મળવાની શકયતા નકારાતી નથી, એમ ફેડરેશનના સુત્રોએ અગાઉ જણાવ્યું હતું. દેશમાં અનેક વર્ષો પછી એવી સ્થિતિ જોવા મળવા સંભવ છે જેમાં ખાંડના વપરાશ કરતા ઉત્પાદન નીચુ હશે. 

વર્તમાન વર્ષમાં ખાંડનું નેટ ઉત્પાદન ૨૫૯ લાખ ટન રહેવા ધારણાં છે જે ૨૦૨૩-૨૪ની ગઈ મોસમ (ઓકટોબર-સપ્ટેમ્બર)માં ૩૧૯ લાખ ટન રહ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
જીવન વીમા કંપનીઓની નવા બિઝનેસ પ્રીમિયમ આવકમાં પાંચ ટકા વધારો | Life insurance companies’ new busines…

જીવન વીમા કંપનીઓની નવા બિઝનેસ પ્રીમિયમ આવકમાં પાંચ ટકા વધારો | Life insurance companies' new busines...

સોનામાં આંચકા પચાવી બજાર ફરી ઉંચકાઈ

સોનામાં આંચકા પચાવી બજાર ફરી ઉંચકાઈ

સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના રૂ. 11 લાખ કરોડ ડૂબ્યાં, સાર્વત્રિક મંદીનું જોર વધ્યું…

સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના રૂ. 11 લાખ કરોડ ડૂબ્યાં, સાર્વત્રિક મંદીનું જોર વધ્યું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડા શહેરમાં બસ સ્ટેશનથી ચોકડી વિસ્તાર સુધીના 100થી વધુ દબાણો હટાવાયા | More than 100 pressures remo…

ખેડા શહેરમાં બસ સ્ટેશનથી ચોકડી વિસ્તાર સુધીના 100થી વધુ દબાણો હટાવાયા | More than 100 pressures remo…

8 months ago
ધોળકામાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા ત્રણ વેપારી ઝડપાયા | Three traders caught selling banned plastic…

ધોળકામાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા ત્રણ વેપારી ઝડપાયા | Three traders caught selling banned plastic…

7 months ago
મહુવાના સેંદરડા ગામે થતાં બાળલગ્ન અટકાવ્યા | Child marriages stopped in Sendarada village of Mahuva

મહુવાના સેંદરડા ગામે થતાં બાળલગ્ન અટકાવ્યા | Child marriages stopped in Sendarada village of Mahuva

3 months ago
બેરોજગારી દેશની સૌથી મોટી સમસ્યા, નાના ઉદ્યોગોની ઉપેક્ષા થઈ રહી છે | unemployment is big problem for…

બેરોજગારી દેશની સૌથી મોટી સમસ્યા, નાના ઉદ્યોગોની ઉપેક્ષા થઈ રહી છે | unemployment is big problem for…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News