gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર, સૂવાના સમયમાં પણ થયા બદલાવ | railway ticket booking rule chang…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in INDIA
0 0
0
રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર, સૂવાના સમયમાં પણ થયા બદલાવ | railway ticket booking rule chang…
3
VIEWS
Share on FacebookShare on Twitter

રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર, સૂવાના સમયમાં પણ થયા બદલાવ 1 - image

Railway Ticket booking : મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે તેના નિયમોમાં સતત અપડેટ કરતું રહે છે. હવે, ફરી એકવાર ટિકિટ બુકિંગ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં RailOne એપ લોન્ચ કરવામાં આવી હતી, આ ઍપ દ્વારા મુસાફરો આરક્ષિત (રિઝર્વ્ડ) ટિકિટની સાથે સાથે અનારક્ષિત (અનરિઝર્વ્ડ) ટિકિટ પણ બુક કરી શકે છે. આ ઉપરાંત રેલવેએ મુસાફરીની તારીખ સિવાય, અનામત ટ્રેન ટિકિટ માટે બુકિંગનો સમયગાળો 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો : સ્વામી પ્રસાદ મૌર્યનું વધુ એક વિવાદિત નિવેદન, કહ્યું- ‘જય શ્રીરામનો નારો નફરત ફેલાવવાનું લાયસન્સ’

હવે ટિકિટ બુક કરવામાં રહેશે સુવિધા

આ ઉપરાંત કેટલાક મુસાફરોને ઓનલાઈન બુકિંગ દરમિયાન તેમની પસંદગીનો બર્થ લેવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. નીચેનો બર્થ પસંદ કર્યા પછી પણ ઘણીવાર મુસાફરોને સાઈડ અપર, મિડલ અથવા અપર બર્થ ઓફર કરવામાં આવતો હતો. જો કે, હવે આમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે, ટિકિટ બુક કરતી વખતે મુસાફરો પાસે નીચેની બર્થ ઉપલબ્ધ હોય તો જ બુક કરવાનું પસંદ કરવાનું ઓપ્શન જોવા મળશે. જો આ ઓપ્શન ઉપલબ્ધ નહીં હોય તો ટિકિટ જ બુક નહીં થાય.

રાત્રે 10:00 થી સવારે 6:00 વાગ્યા સુધી સૂવાની સુવિધા

રિઝર્વેશન કોચમાં રાત્રે 10:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી સૂવાની સુવિધા ઉપલબ્ધ છે, જ્યારે બાકીના સમયે સીટ પર બેસવાની સુવિધા ઉપલબ્ધ છે. જો કે, RAC ટિકિટ ધરાવતા મુસાફરો સાઈડ લોઅર બર્થ પર કબજો કરે છે. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સાઇડ અપર બર્થ ધરાવતા મુસાફરોને નીચેના બર્થ પર કોઈ દાવો રહેતો નથી, કારણ કે આ સમય દરમિયાન નીચેની બર્થ સ્લીપિંગ (RAC) મુસાફરો માટે આરક્ષિત હોય છે.

આ પણ વાંચો : પાકિસ્તાન બાદ હવે ભારતના લેહમાં 4.1 ની તીવ્રતાના ભૂકંપના આચંકા, 10 કિમી ઊંડાઈએ નોંધાયું કેન્દ્ર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પરિક્રમાને બદલે ભગવાનની પાલખી સાથે ગુરૂ શિખર પર દર્શન કર્યા | Instead of circumambulation we had dar…

પરિક્રમાને બદલે ભગવાનની પાલખી સાથે ગુરૂ શિખર પર દર્શન કર્યા | Instead of circumambulation we had dar...

ખારચિયાની મહિલાઓએ મામલતદાર કચેરીએ ધામા નાખી આવેદન પત્ર આપ્યું | Women from Kharachia lodged a compla…

ખારચિયાની મહિલાઓએ મામલતદાર કચેરીએ ધામા નાખી આવેદન પત્ર આપ્યું | Women from Kharachia lodged a compla...

ખોડિયાર મંદિરે ભાઈ અને ગર્ભવતી ભાભીની હત્યાનું પાપ 15 દિવસે ખુલ્યું | The crime of murdering a broth…

ખોડિયાર મંદિરે ભાઈ અને ગર્ભવતી ભાભીની હત્યાનું પાપ 15 દિવસે ખુલ્યું | The crime of murdering a broth...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તળાજા પંથકમાં સગ્ગા ભાઈએ બહેન પર દુષ્કર્મ આચર્યું | Brother raped sister in Talaja parish

તળાજા પંથકમાં સગ્ગા ભાઈએ બહેન પર દુષ્કર્મ આચર્યું | Brother raped sister in Talaja parish

10 months ago
કુંઢેલી ગામેથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liq…

કુંઢેલી ગામેથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liq…

1 month ago
જમ્મુ-કાશ્મીર અંગે ફરી મહત્ત્વનો નિર્ણય લેવાશે ? 5મી ઓગસ્ટ નજરમાં રાખી તે અંગે વ્યાપક ચર્ચા શરૂ | Wi…

જમ્મુ-કાશ્મીર અંગે ફરી મહત્ત્વનો નિર્ણય લેવાશે ? 5મી ઓગસ્ટ નજરમાં રાખી તે અંગે વ્યાપક ચર્ચા શરૂ | Wi…

11 months ago
વડોદરામાં પંજો અભેરાઈએ, ઝાડુના સુપડાં સાફ: હર્ષ સંઘવી | In Vadodara the claws are clean the broom ha…

વડોદરામાં પંજો અભેરાઈએ, ઝાડુના સુપડાં સાફ: હર્ષ સંઘવી | In Vadodara the claws are clean the broom ha…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News