gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પરિક્રમાને બદલે ભગવાનની પાલખી સાથે ગુરૂ શિખર પર દર્શન કર્યા | Instead of circumambulation we had dar…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
પરિક્રમાને બદલે ભગવાનની પાલખી સાથે ગુરૂ શિખર પર દર્શન કર્યા | Instead of circumambulation we had dar…
2
VIEWS
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના 400થી વધુ ભાવિકો અનોખી પરિક્રમા કરે છે  : એક સરખા ભગવા કપડાંમાં તબલ, મંજીરા સાથે ગુરૂ દત્તાત્રેય ભગવાનની બાવની બોલતા-બોલતા પરિક્રમા કરતા હોય છે 

જૂનાગઢ, : ગિરનારની લીલી પરિક્રમા લાખો ભાવિકોની આસ્થા સાથે જોડાયેલી છે. દેશના અલગ-અલગ ખુણેથી યાત્રિકો પૂણ્યનું ભાથું બાંધવા લીલી પરિક્રમા કરવા આવે છે. મહારાષ્ટ્રથી 400 થી વધુ ભાવિકોનું ગ્રુપ  દર વર્ષે દત્ત મહારાજની પાલખી લઈ પરિક્રમા કરે છે પરંતુ આ વખતે પરિક્રમા રદ થવાના કારણે ગિરનાર પર્વત પર દત્તાત્રેય ભગવાનના દર્શન કરી સંતોષ માન્યો હતો.

અનેક લોકો માનતા માટે, અનેક ભાવિકો પોતાની મનોકામના માટે, અનેક ભાવિકો પૂણ્યનું ભાથું બાંધવા માટે ગિરનારની લીલી પરિક્રમા કરે છે. ગિરનારની લીલી પરિક્રમાનું અનેરૂ મહત્વ છે. છેલ્લા ઘણા વર્ષોથી મહારાષ્ટ્રના અલગ-અલગ શહેરના 400થી વધુ લોકો એક સરખા ભગવા કપડા પહેરી દત્ત મહારાજની પાલખી સાથે વાજતેગાજતે પરિક્રમા કરે છે. આ વખતે પરિક્રમા રદ થવાનો નિર્ણય થાય તે પહેલા જ તેઓ મહારાષ્ટ્રથી જૂનાગઢ ખાતે પહોંચી ગયા હતા. જેવી રીતે પરિક્રમા કરે છે તેવી જ રીતે પરિક્રમાને બદલે ગિરનારની સીડી ચડી ગુરૂ શિખર પર દત્તાત્રેય ભગવાનના પાલખી સાથે વાજતેગાજતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મહારાષ્ટ્રથી લીલી પરિક્રમા કરવા આવતા પુરૂષો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ પૂણ્યનું ભાથું બાંધવા આસ્થા સાથે આવે છે. દર વખતે લીલી પરિક્રમા સમયે મહારાષ્ટ્રનું ગ્રુપ લાખો પરિક્રમાર્થીઓ માટે પ્રેરણારૂપ બને છે. તબલા, મંજીરા સાથે ભગવાન ગુરૂ દત્તની બાવની બોલતા બોલતા 36 કિલોમીટરનો રૂટ પસાર કરે છે. આ વખતે તેવી જ રીતે ગુરૂ દત્તાત્રેય ભગવાનની બાવની સાથે ગિરનારની યાત્રા કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાનુ સ્કૉલરશિપ ઉદઘાટન કાર્યક્રમ યોજાયો
GUJARAT

ભાનુ સ્કૉલરશિપ ઉદઘાટન કાર્યક્રમ યોજાયો

August 19, 2026
ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સે…
GUJARAT

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સે…

August 19, 2026
Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
Next Post
ખારચિયાની મહિલાઓએ મામલતદાર કચેરીએ ધામા નાખી આવેદન પત્ર આપ્યું | Women from Kharachia lodged a compla…

ખારચિયાની મહિલાઓએ મામલતદાર કચેરીએ ધામા નાખી આવેદન પત્ર આપ્યું | Women from Kharachia lodged a compla...

ખોડિયાર મંદિરે ભાઈ અને ગર્ભવતી ભાભીની હત્યાનું પાપ 15 દિવસે ખુલ્યું | The crime of murdering a broth…

ખોડિયાર મંદિરે ભાઈ અને ગર્ભવતી ભાભીની હત્યાનું પાપ 15 દિવસે ખુલ્યું | The crime of murdering a broth...

પાકિસ્તાનને બેવડો માર : હાફીઝ સઈદનો સાથી મુયાઝ સૈયદ અને મુનીરના માણસોનાં વાહનને BLA એ ઉડાડી દીધું

પાકિસ્તાનને બેવડો માર : હાફીઝ સઈદનો સાથી મુયાઝ સૈયદ અને મુનીરના માણસોનાં વાહનને BLA એ ઉડાડી દીધું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતનો આર્થિક વિકાસ દર 4 વર્ષમાં નિચેલા સ્તરે, જીડીપીનો ગ્રોથ રેટ 6.5 ટકા

ભારતનો આર્થિક વિકાસ દર 4 વર્ષમાં નિચેલા સ્તરે, જીડીપીનો ગ્રોથ રેટ 6.5 ટકા

1 year ago
MSCIની નવી યાદીમાં ચાર ભારતીય શેરોનો સમાવેશ, ચીનનું વધતું પ્રાધાન્ય | Four Indian stocks included in…

MSCIની નવી યાદીમાં ચાર ભારતીય શેરોનો સમાવેશ, ચીનનું વધતું પ્રાધાન્ય | Four Indian stocks included in…

10 months ago
શેરબજારમાં સાર્વત્રિક તેજી, સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો, 155 શેરમાં અપર સર્કિટ, મૂડીમાં ચાર લાખ કરોડ…

શેરબજારમાં સાર્વત્રિક તેજી, સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો, 155 શેરમાં અપર સર્કિટ, મૂડીમાં ચાર લાખ કરોડ…

1 year ago
ભારતની સરખામણીએ પાકિસ્તાન પાસે બે ટકા જેટલું જ ફોરેકસ રિઝર્વ | Pakistan has only two percent of its …

ભારતની સરખામણીએ પાકિસ્તાન પાસે બે ટકા જેટલું જ ફોરેકસ રિઝર્વ | Pakistan has only two percent of its …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News