gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાળકોના આધાર અપડેટ કરવાની રૃા. ૧૨૫ની ફી એક માસ માટે માફ | Aadhar Registration for children

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
બાળકોના આધાર અપડેટ કરવાની રૃા. ૧૨૫ની ફી એક માસ માટે માફ | Aadhar Registration for children
0
VIEWS
Share on FacebookShare on Twitter

બાળકોના આધાર અપડેટ કરવાની રૃા. ૧૨૫ની ફી એક માસ માટે માફ 1 - image

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બાળકોના આધાર કાર્ડ પર બાયોમેટ્રિક અપડેટ માટે રૃા.૧૨૫ ફી માફ કરી દીધી છે. આ ફી એક વર્ષ માટે માફી કરવામાં આવી છે. પુખ્ત વયના લોકો માટે, નામ, જન્મ તારીખ, સરનામું અથવા મોબાઇલ નંબર અપડેટ કરવા માટે ૭૫ ખર્ચ થાય છે, અને ફિંગરપ્રિન્ટ અને આઇરિસ સ્કેન જેવી બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવા માટે ૧૨૫ ખર્ચ થાય છે. પુખ્ત વયની વ્યક્તિઓએ આ ચાર્જ ચૂકવવો પડશે.

પહેલી નવેમ્બરથી જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નવા રજિસ્ટ્રેશન લેવા માટે અરજી કરનારાઓને અરજી કર્યાની તારીખ પછીના કામકાજના ત્રણ જ દિવસમાં રજિસ્ટ્રેશન આપી દેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમાં ઓછા જોખમવાળા જીએસટી રજિસ્ટ્રેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહિનાની રૃા. ૨.૫ લાખથી વધુની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની ન હોય તેમને ઓછા જોખમી રજિસ્ટ્રેશનની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે.આ રજિસ્ટ્રેશન આપવામંાં કોઈપણ પ્રકારની માનવીય દખલગીરી કરવામાં આવશે નહિ. માનવીય દખલગીરી વિના આજે પહેલા જ દિવસે ૪૫ મિનિટથી ઓછા સમયમાં અમદાવાદમાં જીએસટી નંબર એલોટ કરી દેવામાં આવ્યો હોવાનો કિસ્સો બન્યો છે. પહેલી નવેમ્બરથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ  લેવા માટે આધાર ઓથેન્ટિકેશન પણ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. આ વ્યવસ્થા કરવા પાછળનો મૂળભૂત હેતુ જીએસટી રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને પેપરલેસ, ઓટોમેટેડ (આપોઆપ થઈ જતી પ્રક્રિયા) અને પારદર્શક પ્રક્રિયામાં રૃપાંતરિત કરવાનો છે. 

પહેલી નવેમ્બરથી જ બેંક ખાતેદારે તેમના બેન્ક એકાઉન્ટ એક જ ખાતા, લોકર અથવા સલામત કસ્ટડી વસ્તુ માટે ચાર લોકોને નોમિનેટ કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ નિયમનો હેતુ પરિવારો માટે કટોકટીના સમયે ભંડોળ મેળવવાનું સરળ બનાવવા અને માલિકી અંગેના વિવાદોને ટાળવાનો છે. ગ્રાહકો માટે નોમિની ઉમેરવા અથવા બદલવાની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી છે.

આજથી જ એસબીઆઈના કાર્ડના વપરાશકર્તાઓએ ક્રેડ અને મોબીક્વિક જેવી થર્ડ પાર્ટી એપ્લિકેશનો મારફતે કરવામાં આવતી શિક્ષણ સંબંધિત નાણાંકીય ચુકવણીઓ પર ૧ ટકા ફી ચૂકવવી પડશે. તદુપરાંત એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરીને ડિજિટલ વોલેટમાં ૧,૦૦૦ થી વધુ જમા રાખવા માટેની પ્રક્રિયા કરવા પર એક ટકાના દરે ફી વસલવાનું નક્કી કરવામાં આવ્યું છે. 

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના તમામ નિવૃત્ત કર્મચારીઓએ નવેમ્બરના અંત સુધીમાં તેમનું વાષક જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું આવશ્યક છે. બેંક શાખામાં અથવા આનલાઇન જીવન પ્રમાણ પોર્ટલના માધ્યમથી મોકલી શકાય ૅછે. હયાતીનું પ્રમાણપત્ર આપવાની ૩૦મી નવેમ્બરની સમયમર્યાદા ચૂકી જનારાઓને પેન્શન મળવામાં વિલંબ થવાની સંભાવના છે. તેમ જ તેમનું પેન્શન હયાતી સર્ટિફિકેટ અપડેટ ન કરે ત્યાં સુધી બંધ કરી દેવામાં આવે તેવી સંભાવના રહેલી છે. 

(બોક્સ)

એનપીએસમાંથી યુપીએસમાં જવાની

મુદત હવે ૩૦મી નવેમ્બર સુધી લંબાવી

કેન્દ્ર સરકારના કર્મચારીઓ જે નેશનલ પેન્શન સ્કીમથી યુનિફાઇડ પેન્શન સ્કીમમાં પોતાના રોકાણને લઈ જવાની માગણીના અનુસંધાનમાં તેમને આ ફેરફાર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ૩૦ નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. કર્મચારીઓને વિચાારીને નિર્ણય લેવા માટે આ વિકલ્પ આપવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…
GUJARAT

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…

May 11, 2026
ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન
GUJARAT

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

May 11, 2026
મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ
GUJARAT

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

May 11, 2026
Next Post
પાકિસ્તાનને બેવડો માર : હાફીઝ સઈદનો સાથી મુયાઝ સૈયદ અને મુનીરના માણસોનાં વાહનને BLA એ ઉડાડી દીધું | …

પાકિસ્તાનને બેવડો માર : હાફીઝ સઈદનો સાથી મુયાઝ સૈયદ અને મુનીરના માણસોનાં વાહનને BLA એ ઉડાડી દીધું | ...

કોર્પોરેશનમાં વર્ષોથી ફરજ બજાવતા ૧૧૪ કર્મચારીઓને છૂટા કરી દેવાયા | 114 employees who had been servin…

કોર્પોરેશનમાં વર્ષોથી ફરજ બજાવતા ૧૧૪ કર્મચારીઓને છૂટા કરી દેવાયા | 114 employees who had been servin...

સેક્ટર-૭ નજીક પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડી જવાથી પાણીની રેલમછેલ થઇ | Water crisis due to rupture …

સેક્ટર-૭ નજીક પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડી જવાથી પાણીની રેલમછેલ થઇ | Water crisis due to rupture ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીના ભૂમિકા આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો: ટાસ્ક-બેઝ્ડ ફ્રોડનો ભોગ બની! | Amreli Bhumika self d…

અમરેલીના ભૂમિકા આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો: ટાસ્ક-બેઝ્ડ ફ્રોડનો ભોગ બની! | Amreli Bhumika self d…

10 months ago
ગુજરાતમાં હત્યાનો સિલસિલો યથાવત: રાપરમાં 19 વર્ષીય યુવકને સગા કાકાએ રહેંસી નાખ્યો, આરોપી ફરાર | uncl…

ગુજરાતમાં હત્યાનો સિલસિલો યથાવત: રાપરમાં 19 વર્ષીય યુવકને સગા કાકાએ રહેંસી નાખ્યો, આરોપી ફરાર | uncl…

8 months ago
બોરસદના નાપાનું તળાવ કુંભવેલથી ઢંકાયું : મચ્છર, ગંદકીનું સામ્રાજ્ય | Borsad Napa lake covered in Kum…

બોરસદના નાપાનું તળાવ કુંભવેલથી ઢંકાયું : મચ્છર, ગંદકીનું સામ્રાજ્ય | Borsad Napa lake covered in Kum…

7 months ago
શ્રીજી પર ઇંડા ફેંકવાના બનાવની જાણ થતાં જ ગણેશ મંડળો ભેગા થઇ ગયાઃપોલીસ અને આગેવાનોએ સ્થિતિ સંભાળી | …

શ્રીજી પર ઇંડા ફેંકવાના બનાવની જાણ થતાં જ ગણેશ મંડળો ભેગા થઇ ગયાઃપોલીસ અને આગેવાનોએ સ્થિતિ સંભાળી | …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News