gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રેલવેમાં ગાર્ડની નોકરી અપાવાના બહાને ૧૧ બેરોજગારો સાથે ઠગાઇ | 11 aramas rese angang ra otupu aramas …

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
રેલવેમાં ગાર્ડની નોકરી અપાવાના બહાને ૧૧ બેરોજગારો સાથે ઠગાઇ | 11 aramas rese angang ra otupu aramas …
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવારરેલવેમાં ગાર્ડની નોકરી અપાવાના બહાને ૧૧ બેરોજગારો સાથે ઠગાઇ 1 - image

દિલ્હી રેલવેમાં ઉચ્ચ અધિકારી હોવાની વાત કરીને રેલવેમાં ગાર્ડ તરીકેની નોકરી અપાવવાની લાલચ આપીને ૧૧ શ્રમજીવી યુવકો પાસેથી લોકો પાસેથી  રૃા. ૬૧ હજાર પડાવી લીધા છે. દસ મહિના સુધી નોકરી આપવાની નહી અને મોબાઇલ બંધ કરીને આરોપી ગુમ થઇ ગયો હતો. વટવા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ કાર્યવાહી હાથ ધરી છે.

વટવાના શ્રમજીવી યુવકો પાસેથી રૃપિયા પડાવી મોબાઇલ બંધ કર્યો અનેક લોકો સાથે ઠગાઇની શંકા

વિનોબાભાવેનગરમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલવાતા યુવકે વટવા  જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં જયેશભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ યુવક રાયપુરમાં તેના માસીના ઘરે ગયો હતો. ત્યારે તેમણે આરોપી તેમના સગા થાય છે અને તે રેલવે વિભાગમાં નોકરી કરતા હોવાથી તેમને નોકરી અપાવશે તેવી વાત કરી હતી.

યુવકે ફોન કરતા આરોપીએ પોતે દિલ્હી ખાતે રેલવેમાં ઉચ્ચ અધિકારી હોવાની વાત કરી હતી અને  અભ્યાસ વિશે પૂછીને રેલવેમાં ગાર્ડ તરીકેની નોેકરી રૃા. ૫૫૦૦માં અપાવવાની વાત કરીને ફોર્મ ભરી દઉ છું તેમજ યુવકના મિત્રોને જોઇતી હોય તો અપાવીશ તેમ કહ્યું હતું જેથી યુવકે તેના ૧૦ મિત્રોને આ અંગે જાણ કરી ૧૧ લોકોના ઓન લાઇન ૬૧ હજાર પેમેન્ટ કર્યા બાદ મિત્રોના ડોક્યુમેન્ટ મોકલી આપ્યા હતા. આરોપીએ ત્રણ દિવસમાં અમદાવાદ આવવાનું કહીને મોબાઇલ સ્વીચ ઓફ કરીને ઠગાઇ આચરી હતી. પોલીસે ગુનો નોંધી અનેક બેરોજગારો સાથે ઠગાઇની આશંકા આધારે તપાસ શરુ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

Next Post
વાહ ભાઈ વાહ… GSTના દર ઘટયા,સરકારની તિજોરી છલકાઈ! | GST rates reduced government coffers overflowed

વાહ ભાઈ વાહ... GSTના દર ઘટયા,સરકારની તિજોરી છલકાઈ! | GST rates reduced government coffers overflowed

શેરબજારના બ્રોકરના નામે નિવૃત વૃદ્ધ સાથે ૧૫ લાખ રૃપિયાની છેતરપિંડી | Retired man cheated of Rs 15 la…

શેરબજારના બ્રોકરના નામે નિવૃત વૃદ્ધ સાથે ૧૫ લાખ રૃપિયાની છેતરપિંડી | Retired man cheated of Rs 15 la...

ગુજરાત સરકારની જીએસટીની આવક ૧૬.૦૭ ટકા વધ્યાનો દાવો | SGST income increase in October 2025

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓડિશાના પૂર્વ CM નવીન પટનાયકની તબિયત બગડી, ભુવનેશ્વર હોસ્પિટલમાં કરાયા દાખલ | Odisha Former CM Navee…

1 year ago
Space Gen: Chandrayaan પહેલાં અભિનેતા નકુલ મહેતા અમદાવાદમાં ફ્લાવર શો અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ…

9 months ago
દિવાળીએ સરકારી કર્મચારીઓને મળી શકે છે મોટી ભેટ, જાણો કેટલું વધી શકે મોંઘવારી ભથ્થું? | government ma…

રાજપીપળાથી અમદાવાદ પીરાણા જતા સંઘના ચાલતા શ્રધ્ધાળુઓ પર કાર ફરી વળી, એકનું કરૃણ મોત | Car hits pedes…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News