gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રશિયાએ નેપ્રો પેટ્રોવસ્કમાં નદી પરનો પુલ તોડી નાખ્યો : તે દ્વારા યુક્રેનની સપ્લાઇ લાઈન તોડી નાંખી | …

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in INDIA
0 0
0
રશિયાએ નેપ્રો પેટ્રોવસ્કમાં નદી પરનો પુલ તોડી નાખ્યો : તે દ્વારા યુક્રેનની સપ્લાઇ લાઈન તોડી નાંખી | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આથી ઇસ્ટર્ન ફ્રન્ટ ઉપર યુક્રેન ઝડપથી સેના મોકલી શકશે નહીં કે ટેન્કો કે મોબાઈલગન્સ પણ મોકલી શકશે નહીં: યુક્રેને ફરી નાટોની સહાય માગી

નવી દિલ્હી: રશિયાએ છેલ્લાં એક સપ્તાહમાં તે યુક્રેન ઉપર ભારે બોમ્બવર્ષા સાથે અસામાન્ય લશ્કરી કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. આના પગલે પૂર્વ યુક્રેનમાં આવેલી નેપ્રો પેટ્રોવસ્કમાં નદી પરનો પુલ તોડી નાખ્યો છે. આ પુલ યુક્રેની દળોએ પૂર્વ તરફ લઇ જવા માટે તેમજ તેની અન્ય શસ્ત્ર સામગ્રી જેવી કે ટેન્કો, મોબાઈલગન્સ, બખ્તરિયાં વાહનો વગેરે લઇ જવા માટે ઘણો જ ઉપયોગ હતો તે તૂટી જતાં પૂર્વ વિસ્તારમાં રહેલાં તેનાં સૈન્ય માટેની સપ્લાઇ લાઈન તૂટી ગઈ છે.

પ્રાપ્ય માહિતી પ્રમાણે રશિયન એરફોર્સે ચોક્કસ નિશાન લઇ કરેલા મિસાઇલ હુમલાને લીધે તેમા કાર્ય કરી શક્યા છે.

રશિયાનાં સંરક્ષણ મંત્રાલયે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ હવાઈ હુમલાને લીધે આ પુલ આસપાસ રહેલાં ગામોને પણ ક્ષતિ પહોંચી હતી. કેટલાક નાગરિકોને પણ ઇજાઓ થઇ હતી. બીજી તરફ યુદ્ધનો અંત નજીકમાં ન દેખાતાં યુક્રેને નાટો રાષ્ટ્રોની પણ મદદ માગી છે. જો કે નાટો દશોએ હજી તે માગણી સ્વીકારી છે કે કેમ તે જાણવા મળ્યું નથી.

આ નેપ્રોપ્રેસ્ટોવસ્ક શહેર ડોનબાસ વિસ્તારની નજીક રહેલું છે. આ વિસ્તાર ઉપર રશિયાની ઘણા સમયથી નજર છે. આ વિસ્તારમાં રશિયાએ ઓક્ટો. ૨૫ અને ઓક્ટો. ૩૦ના દિવસે પણ હુમલા કર્યા હતા. ઓક્ટો. ૨૫ના હુમલામાં બે નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં. ઓક્ટો. ૩૦ દિને ફરી હુમલો કર્યો હતો.

મજબૂત આકાશી સંરક્ષણ વ્યવસ્થાને પણ વિંધિ આ હુમલા સફળ રહ્યા હતા. યુ.એન. રીપોર્ટ પ્રમાણે રશિયા ઉપર વોર ક્રાઇમના આરોપો મુકાયા છે. પરંતુ રશિયા જવાબ આપતું નથી. તેથી પરિસ્થિતિ વધુ ગૂંચવાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ગોહિલવાડમાં આજે શ્રધ્ધાભેર તુલસી વિવાહની પરંપરાગત ઉજવણી કરાશે | Traditional Tulsi Vivah celebrations…

ગોહિલવાડમાં આજે શ્રધ્ધાભેર તુલસી વિવાહની પરંપરાગત ઉજવણી કરાશે | Traditional Tulsi Vivah celebrations...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 85188 કુદાવતા 86466 જોવાય | Sensex sees 85188 jump to 86466 in new week

લૂંટ વિથ મર્ડર : મહુવાના કોંજળી ગામે વૃદ્ધાની હત્યા કરી ઘરેણાંની લૂંટ | Robbery with Murder: Elderly…

લૂંટ વિથ મર્ડર : મહુવાના કોંજળી ગામે વૃદ્ધાની હત્યા કરી ઘરેણાંની લૂંટ | Robbery with Murder: Elderly...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેટલાદમાં ઘરફોડ કરનારા સિકલીગર ગેંગના બે સાગરિત ઝડપાઇ ગયા | Two members of the Sikliger gang who bro…

2 years ago
Explainer: વસતી ગણતરીનો રસપ્રદ ઈતિહાસ: ડિજિટલ યુગ પહેલા દેશમાં ટપાલ વિભાગની મદદથી થઈ હતી વસતી ગણતરી …

4 months ago
શિયાબાગના કુંભારવાડામાં ત્રણ દિવસ થી પાણી વગર ટળવળતા લોકો | People have been struggling without wate…

10 months ago
મુંબઈમાં 15 દિવસમાં બીજી વખત CNG માં 2 રૂપિયાનો વધારો, રિક્ષા-ટેક્સી ચાલકોને ઝટકો | CNG Price Hike: …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News