gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પામોલ- બોરસદ રોડની રૂા. 3.25 કરોડનું ટેન્ડર મંજૂર છતાં પણ વર્ષથી બનતો નથી | Pamol Borsad Road Rs 3 2…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
પામોલ- બોરસદ રોડની રૂા. 3.25 કરોડનું ટેન્ડર મંજૂર છતાં પણ વર્ષથી બનતો નથી | Pamol Borsad Road Rs 3 2…
0
VIEWS
Share on FacebookShare on Twitter

2021થી સમારકામના અભાવે 7 કિ.મી.નો રોડ બિસ્માર

અમરેલીના કોન્ટ્રાક્ટર મણીલાભાઈ આમલિયાએ 5.50 ફૂટ રોડ પહોળો કરવાનું કામ કર્યા બાદ 10 મહિનાથી ડામર કામ બંધ

આણંદ: પામોલથી બોરસદનો 7 કિ.મી.નો રોડ 4 વર્ષથી બિસ્માર બનતા લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. રૂા. ૩.૨૫ કરોડના ખર્ચે રોડના નવીનીકરણનું કામ શરૂ કરાયું છે. એક વર્ષથી રોડ બનાવવામાં વિલંબ થવાના કારણે સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે.

બોરસદ તાલુકામાં પામોલથી બોરસદનો ૭ કિ.મી.નો રોડ ૨૦૨૧ બાદ પેચવર્ક અને ખાડાં પૂરવાનું કામ ના થવાથી બિસ્માર બન્યો છે. રોડ સાંકડો હોવાથી બંને તરફ ૫.૫૦ ફૂટ પહોળો કરીને નવો ડામર રોડ બનાવવાનું ટેન્ડર એક વર્ષ અગાઉ રૂા. ૩.૨૫ કરોડનું ટેન્ડર બહાર પાડી અમરેલીના કોન્ટ્રાક્ટર મણીભાઈ આમલિયાને કામ અપાયું હતું. એક વર્ષ અગાઉ કોન્ટ્રાક્ટર દ્વારા રોડ પહોળો કરવાનું કામ શરૂ કરીને ત્રણ મહિનામાં કામગીરી પૂર્ણ કરી હતી. કામ પૂર્ણ થયા બાદ ૧૦ મહિના થઈ ગયા હોવા છતાં ડામરનું કામ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. પરિણામે રસ્તો ખખડધજ હોવાથી વાહન ચાલકો, રાહદારીઓ સહિત સ્થાનિકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. 

સ્થાનિક આગેવાન સહિત ગ્રામજનોનું કહેવું છે કે, પામોલથી ડેમી, દાવોલ, બોદાલ સહિતના ગામના અન્ય રોડ છેલ્લા ૪ વર્ષમાં બે વખત નવા બનાવવામાં આવ્યા છે પરંતુ, પામોલથી બોરસદનો રોડ બનાવવામાં ઠાગાઠૈયા કરવામાં આવતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. એક સપ્તાહ અગાઉ રોડનું કામ વહેલી તકે શરૂ કરાશે તેવી બાંહેધરી આપવા છતાં રોડનું કામ શરૂ નહીં થતા સ્થાનિક ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી સામે પણ લોકોમાં આક્રોશ ફેલાયો છે. ત્યારે સત્વરે નવો રોડ બનાવાય તેવી માંગણી સ્થાનિકો કરી રહ્યા છે.

પાણીની લાઈનનું કામ પૂર્ણ થયા બાદ રોડનું કામ કરાશે : માર્ગ મકાનના ઈજનેર

આ અંગે માર્ગ અને મકાન વિભાગ આણંદના ઇજનેર જીગર પટેલે જણાવ્યું હતું કે, ટેન્ડર મંજૂર થયું છે પરંતુ, આ રોડ ઉપર જીયુડીસીની પાણીની લાઈનનું કામ થતું હોવાથી નવો રોડ બનાવવાનું કામ અટકી ગયું છે. પાણીની લાઈનનું કામ પૂર્ણ થયા બાદ તુરંત જ રોડનું કામ શરૂ કરાશે. 

દહેમી, કસુંબાદ, નામણથી બોરસદ જવાનો ટૂંકો રસ્તોથી વાહન વ્યવહાર વધુ

પામોલ- બોરસદ રોડ વિસ્તારના દહેમી, કસુંબાદ, નામણ સહિતના ગામો માટે બોરસદ જવાનો ટૂંકો રસ્તો હોવાથી આખો દિવસ વાહન વ્યવહારથી ધમધમતો રહે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
Next Post
બોરસદ- તારાપુર હાઈવે પર 12.48 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ | Truck loaded with liquor worth Rs 12 48 …

બોરસદ- તારાપુર હાઈવે પર 12.48 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ | Truck loaded with liquor worth Rs 12 48 ...

બિહાર ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ કોંગ્રેસને ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદનું રાજીનામું

બિહાર ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ કોંગ્રેસને ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદનું રાજીનામું

ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહ 19 ટકા ઘટયો | Investment inflows into equity funds fall by 19 percent

ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહ 19 ટકા ઘટયો | Investment inflows into equity funds fall by 19 percent

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદઃ રથયાત્રા પહેલા જળયાત્રા માટે સાબરમતીમાં પાણી છોડાશે, કુબેર નગરમાં બનશે ફૂટબ્રિજ | Ahmedabad…

અમદાવાદઃ રથયાત્રા પહેલા જળયાત્રા માટે સાબરમતીમાં પાણી છોડાશે, કુબેર નગરમાં બનશે ફૂટબ્રિજ | Ahmedabad…

2 months ago
‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે…’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો…

‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે…’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો…

3 months ago
અમદાવાદમાં નિયમ વિરુદ્ધ અને ગેરકાયદે ચાલતી 50થી વધુ રીક્ષાઓને ડિટેઈન કરતી સાબરમતી પોલીસ

અમદાવાદમાં નિયમ વિરુદ્ધ અને ગેરકાયદે ચાલતી 50થી વધુ રીક્ષાઓને ડિટેઈન કરતી સાબરમતી પોલીસ

1 year ago
જૂનીગઢી વિસ્તારમાં પથ્થરમારો અને તોડફોડ કરનાર ૫૬ તોફાની ઝડપાયા | 56 rioters caught for stone pelting…

જૂનીગઢી વિસ્તારમાં પથ્થરમારો અને તોડફોડ કરનાર ૫૬ તોફાની ઝડપાયા | 56 rioters caught for stone pelting…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News