gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દસ મહિનામાં 27 હોટેલ અને ખાણીપીણીના એકમો પાસેથી 20.34 લાખનો દંડ વસૂલાયો | Fines of Rs 20 34 lakh col…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
દસ મહિનામાં 27 હોટેલ અને ખાણીપીણીના એકમો પાસેથી 20.34 લાખનો દંડ વસૂલાયો | Fines of Rs 20 34 lakh col…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં 

– હોટેલોમાં ખોરાકમાં ભેળસેળ, સ્વચ્છતાનો અભાવ, ગંદકી અને સડેલા ખાદ્ય પદાર્થ સહિતને લઇ મનપાની કાર્યવાહી 

આણંદ : કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ખોરાકમાં ભેળસેળ અને સ્વચ્છતા નહીં જાળવતા દસ મહિનામાં ૨૭ હોટેલ, ખાણીપીણીના એકમો પાસેથી ૨૦.૩૪ લાખનો દંડ વસૂલાયો છે. નિયમોનું પાલન નહીં કરનારા સામે મહાનગરપાલિકા કડક કાર્યવાહી કરશે. 

કરમસદ- આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા લોકોના જાહેર આરોગ્યને ધ્યાને લઇ છેલ્લા દસ મહિના દરમિયાન મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટેલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના એકમોમાં જાહેર સ્વચ્છતા સંબંધિત આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. 

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ, સેનેટરી ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે દસ મહિનામાં ૨૦ દુકાનો, રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી. જેમાં સ્વચ્છતાનો સંદતર અભાવ, બગડેલો ખાદ્ય પદાર્થો અને ખાવાની ચીજોમાં ગંદકી જોવા મળી હતી. આ ૨૦ એકમોને કાયદાની જોગવાઇને આધિન જીપીએમસીની કલમ ૩૭૬ એ અંતર્ગત સીલ કરી અત્યાર સુધીમાં ૧૩.૧૫ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જાહેર આરોગ્ય જોખમાતું હોવાથી અન્ય ૭ એકમો પાસેથી ૭.૧૯ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. 

મહાનગરપાલિકા દ્વારા ખોરાકમાં ભેળસેળ અને સ્વચ્છતાના માપદંડોમાં કોઇપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. તેમજ લોકોના આરોગ્ય માટે જોખમી ખાદ્યપદાર્થો અને સ્વચ્છતાની અન્ય બાબતે હોટેલો, ખાણીપીણીના એકમો સામે તાત્કાલિક અસરથી કાયદાની જોગવાઇને આધિન કાર્યવાહી કરવામાં આવશે તેમ મહાનગર પાલિકા દ્વારા જણાવ્યું છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
આજે દેવ ઉઠી અગિયારસ : ડાકોર મંદિરમાં તૂલસી વિવાહની ઉજવણી | Today is Dev Uthi Agiaras: Tulsi marriage…

આજે દેવ ઉઠી અગિયારસ : ડાકોર મંદિરમાં તૂલસી વિવાહની ઉજવણી | Today is Dev Uthi Agiaras: Tulsi marriage...

સિંગલ પટી રોડ પર અવારનવાર મોટા વાહનો સામસામે આવી જતા નાના વાહનને હાલાકી પડતા રોષ | Anger at frequent…

સિંગલ પટી રોડ પર અવારનવાર મોટા વાહનો સામસામે આવી જતા નાના વાહનને હાલાકી પડતા રોષ | Anger at frequent...

સુરેન્દ્રનગર રેલવે જંક્શનમાં ‘નો પાકગ’માં વાહન પાર્ક કરનારા દંડાયા | Those who parked their vehicles…

સુરેન્દ્રનગર રેલવે જંક્શનમાં 'નો પાકગ'માં વાહન પાર્ક કરનારા દંડાયા | Those who parked their vehicles...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વલ્લભીપુરમાં 32 લાખના ખર્ચે બનેલ પાણીના સ્મ્પનો ખર્ચો જશે પાણીમાં

વલ્લભીપુરમાં 32 લાખના ખર્ચે બનેલ પાણીના સ્મ્પનો ખર્ચો જશે પાણીમાં

8 months ago
સુરેન્દ્રનગર એસટી ડેપોને 3 દિવસમાં રૃ.27 લાખની રેકોર્ડ બ્રેક આવક | Surendranagar ST Depot earns reco…

સુરેન્દ્રનગર એસટી ડેપોને 3 દિવસમાં રૃ.27 લાખની રેકોર્ડ બ્રેક આવક | Surendranagar ST Depot earns reco…

12 months ago
રાયકા ફ્રેન્ચવેલ જમીનનું વળતર ચૂકવવાની દોઢ વર્ષ બાદ ફરી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થતા વિવાદ | Cont…

રાયકા ફ્રેન્ચવેલ જમીનનું વળતર ચૂકવવાની દોઢ વર્ષ બાદ ફરી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થતા વિવાદ | Cont…

6 months ago
ભૂલા પડતા વન્યજીવો શહેરમાં ઘુસી આવે છે: હરણી વિસ્તારમાં શાહુડી દેખાઈ | Porcupine spotted in Harni ar…

ભૂલા પડતા વન્યજીવો શહેરમાં ઘુસી આવે છે: હરણી વિસ્તારમાં શાહુડી દેખાઈ | Porcupine spotted in Harni ar…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News