gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિહોર તાલુકાના ખાંભા ગામે ખેડૂતોએ મગફળીનો હવન કર્યો | Farmers performed a groundnut sacrifice in Kha…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
સિહોર તાલુકાના ખાંભા ગામે ખેડૂતોએ મગફળીનો હવન કર્યો | Farmers performed a groundnut sacrifice in Kha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જગતનો તાત લાચાર : પાકમાં 100 ટકા નુકશાન તો પછી સરવેનું નાટક શા માટે ?

– ખેડૂતોના ખાતામાં સીધી જ સહાયની રકમ જમા કરો, કૃષિ ધિરાણ માફ કરવા ધરતીપુત્રોમાં એકસૂરે અવાજ ઉઠયો

સિહોર : ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ખાંભા ગામે ધરતીપુત્રોએ મગફળીનો હવન કરી સરકારને સદ્બુદ્ધિ મળે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી હતી.

સિહોર તાલુકામાં સતત વરસી રહેલા કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહેતા કપાસ, સરઘવો, મગફળી સહિતના પાકને નુકશાની થતાં જગતનો તાત લાચાર બની ગયો છે. કુદરતીની કારમી થપાટથી આર્થિક રીતે પાયમાલ બનેલા ખેડુઓએ સરકારના સરવેને નર્યું નાટક ગણાવ્યું છે. પાકમાં ૧૦૦ ટકા નુકશાની થયું છે, ત્યારે પાક સહાયની રકમ સીધી જ ખેડૂતોના ખાતામાં જમા કરવા તેમજ કૃષિ ધિરાણ માફ કરવા ધરતીપુત્રોમાં એકસૂરે અવાજ ઉઠયો હતો. ખેડૂતોએ રોષ સાથે વેદના ઠાવતા જણાવ્યું હતું કે, મૃત્યુ પામેલા માણસનું ઓપરેશન ન કરાઈ, તેમનો મરણનો દાખલો કાઢી આપવાનો હોય, અત્યારે માવઠાંના મારથી દરેક ખેડૂતના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાયો છે. ત્યારે સરવે કરવાના બદલે જલ્દીથી સહાયની રકમ ચૂકવવી જોઈએ. રવિ પાક માટે ખાતર-બિયારણ અને દવા લાવવાના પણ ખેડૂતો પાસે ફદિયા નથી રહ્યા. સરકાર જે સહાય આપવાની છે, તે વહેલી આપે તેવી જિલ્લાભરના ખેડૂતોએ માંગણી કરી હતી.

સિહોરમાં કોંગ્રેસના ધરણાં-સૂત્રોચ્ચાર

અતિવૃષ્ટિના કારણે પાકને સંપૂર્ણ નુકશાની થતાં ખેડૂતોનું દેવું-ધિરાણ માફ કરવાની માંગણી સાથે સિહોરના વડલા ચોકમાં સિહોર તાલુકા કોંગ્રેસે ધરણાંનો કાર્યક્રમ યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગી આગેવાનો-કાર્યકરોએ હાથમાં પ્લેકાર્ડ લઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ધરણાં પર બેઠેલા કોંગ્રેસના આગેવાનોને પોલીસે ડિટેઈન કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…
GUJARAT

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…

October 1, 2026
एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…
GUJARAT

एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…

October 1, 2026
वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…
GUJARAT

वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…

October 1, 2026
Next Post
ઠાસરા અને ગલતેશ્વર તાલુકામાં ફરી વખત કમોસમી વરસાદ | Unseasonal rains again in Thasra and Galteshwar …

ઠાસરા અને ગલતેશ્વર તાલુકામાં ફરી વખત કમોસમી વરસાદ | Unseasonal rains again in Thasra and Galteshwar ...

તળાવમાં ડૂબી ગયો કે કોઈ સાજીસ , ગોપાલપુરના ગામ તળાવમાં ડૂબેલ વ્યકિતનો બાર કલાકે મૃતદેહ મળ્યો | Did h…

તળાવમાં ડૂબી ગયો કે કોઈ સાજીસ , ગોપાલપુરના ગામ તળાવમાં ડૂબેલ વ્યકિતનો બાર કલાકે મૃતદેહ મળ્યો | Did h...

તારીખ પર તારીખ જેવી કામગીરી, વસ્ત્રાપુર તળાવ વીસ મહીનાથી બંધ, હજુ ત્રણ મહીના સુધી કામગીરી ચાલશે | Da…

તારીખ પર તારીખ જેવી કામગીરી, વસ્ત્રાપુર તળાવ વીસ મહીનાથી બંધ, હજુ ત્રણ મહીના સુધી કામગીરી ચાલશે | Da...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિલાનો નિર્વસ્ત્ર વીડિયો વાયરલ થવાની ઘટનામાં આરોપીને પાસા | Accused detained in case of woman’s nak…

મહિલાનો નિર્વસ્ત્ર વીડિયો વાયરલ થવાની ઘટનામાં આરોપીને પાસા | Accused detained in case of woman’s nak…

1 year ago
તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું | Tamil Nadu Cris…

તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું | Tamil Nadu Cris…

5 months ago
સિલ્ક સ્ટૉલ, કેસર કેરી અને ભારતની અમર સંગીત રચનાઓ… જાણો PM મોદીએ મેલોનીને શું ભેટ આપી | pm modi gi…

સિલ્ક સ્ટૉલ, કેસર કેરી અને ભારતની અમર સંગીત રચનાઓ… જાણો PM મોદીએ મેલોનીને શું ભેટ આપી | pm modi gi…

4 months ago
દિવાળીએ સરકારી કર્મચારીઓને મળી શકે છે મોટી ભેટ, જાણો કેટલું વધી શકે મોંઘવારી ભથ્થું? | government ma…

દિવાળીએ સરકારી કર્મચારીઓને મળી શકે છે મોટી ભેટ, જાણો કેટલું વધી શકે મોંઘવારી ભથ્થું? | government ma…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News