gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૨૭ ટકા ઓ.બી.સી.નો અમલ થતાં અમદાવાદના ૧૭ વોર્ડમાં રાજકીય પક્ષોને નવા મુરતિયા શોધવા પડશે | With the im…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
૨૭ ટકા ઓ.બી.સી.નો અમલ થતાં અમદાવાદના ૧૭ વોર્ડમાં રાજકીય પક્ષોને નવા મુરતિયા શોધવા પડશે | With the im…
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,1
નવેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આડે હવે
ગણતરીનો સમય બાકી રહયો છે. ૧૯૨ બેઠકમાં ૨૭ ટકા ઓ.બી.સી. રોટેશનનો અમલ કરવાનો
નિર્ણય કરાયો છે.આ કારણથી શહેરના ૪૮ પૈકી ૧૭ વોર્ડમાં રાજકીય પક્ષોને નવા મુરતિયા
શોધવા પડશે.વર્ષ-૨૦૨૧ની ચૂંટણીમાં સામાન્ય ઉમેદવારો માટેની બેઠક ૭૬ હતી.જે ઘટીને
૫૯ થશે એમા પણ પુરુષ સામાન્ય અને મહીલા સામાન્ય એમ બંને કેટેગરીના ઉમેદવારોની
પસંદગી કરાશે. જેને લઈને સામાન્ય કેટેગરીમાં આવતા રાજકીય પક્ષોના ટિકીટ વાંચ્છુઓની
દોડધામ વધી જશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી ભાજપ, કોંગ્રેસ સહીતના
રાજકીય પક્ષો માટે ખુબ મહેનત કરાવનારી બની રહેશે. આ પાછળનુ મુખ્ય કારણ ૨૭ ટકા મુજબ
બેઠકોની વહેંચણી કરાતા ઘાટલોડીયા
,
થલતેજ, વટવા, અસારવા અને
શાહીબાગ ઉપરાંત સરસપુર-રખિયાલ
,
ખાડીયા, સરખેજ,મકતમપુરા તેમજ
બહેરામપુરા
,દાણીલીમડા, ગોમતીપુર, ઓઢવ, વસ્ત્રાલ અને
ઈન્દ્રપુરી વોર્ડમાં રાજકીય સમીકરણ પણ બદલાઈ જશે.ઘાટલોડીયા વોર્ડ એ રાજયના
મુખ્યમંત્રીનો વિધાનસભા વિસ્તાર છે. આ ઉપરાંત વર્તમાન ડેપ્યુટી મેયર ઘાટલોડીયા
વોર્ડમાંથી ચૂંટાઈને કોર્પોરેટર બન્યા છે.અગાઉ આ વોર્ડમાં ચાર બેઠક સામાન્ય
હતી.નવા માળખા મુજબ મહીલાઓ માટે બે બેઠક અનામત હશે.ઉપરાંત બે પૈકી એક પુરુષ બેઠક
ઉપરથી ઓ.બી.સી.માંથી આવનાર ઉમેદવાર ચૂંટણી લડશે.આ પ્રકારે દાણીલીમડા વોર્ડમા પણ
હવે પછીની  કોર્પોરેશનની ચૂંટણીમાં  મહીલા માટે એક ઓ.બી.સી.
, એક સામાન્ય
ઉપરાંત પુરુષ માટેની બે પૈકીની એક બેઠક ઓ.બી.સી. ઉમેદવારને ફાળવવી પડશે. આ કારણથી
આ વોર્ડમા સામાન્ય કેટેગરીની હવે એક જ બેઠક રહેશે.હવે પછીની કોર્પોરેશનની
ચૂંટણીમાં સૌથી વધુ મુશ્કેલી પડશે તો સામાન્ય કેટેગરીના ઉમેદવાર
શોધવાની.કેમકે  બેઠકોની સંખ્યા ૫૯ થઈ ગઈ
છે. સામે દાવેદારો અત્યારથી જ પ્રેસર ટેકનીકનો ઉપયોગ કરવા માંડયા છે.

જે  વોર્ડમાં બેઠક
સમીકરણ બદલાશે તે  વોર્ડ કયા
?

વોર્ડ           સ્ત્રી.
અનામત   બીજી બેઠક(સ્ત્રી)        ત્રીજી પુરુષ (અનામત)  ચોથી પુરુષ બેઠક

ઘાટલોડીયા     અનુ.જાતિ        સામાન્ય           ઓ.બી.સી.            સામાન્ય

થલતેજ         ઓ.બી.સી.      સામાન્ય        અનુ.જાતિ        સામાન્ય

વટવા       અનુ.જાતિ         સામાન્ય        ઓ.બી.સી.         સામાન્ય

અસારવા       સામાન્ય          સામાન્ય       ઓ.બી.સી.     
  સામાન્ય

શાહીબાગ       અનુ.જાતિ      સામાન્ય       ઓ.બી.સી.         સામાન્ય

સરસપુર        અનુ.જાતિ      સામાન્ય        ઓ.બી.સી.         સામાન્ય

ખાડીયા         ઓ.બી.સી.      સામાન્ય         અનુ.જાતિ         સામાન્ય

સરખેજ         ઓ.બી.સી.      સામાન્ય           સામાન્ય          સામાન્ય

મકતમપુરા     ઓ.બી.સી.      સામાન્ય        અનુ.જાતિ         સામાન્ય

બહેરામપુરા     અનુ.જાતિ      સામાન્ય        ઓ.બી.સી.        સામાન્ય

દાણીલીમડા    ઓ.બી.સી.      સામાન્ય        અનુ.જાતિ       સામાન્ય

ગોમતીપુર      ઓ.બી.સી.      સામાન્ય      અનુ.જાતિ      
સામાન્ય

ઓઢવ         ઓ.બી.સી.       સામાન્ય        સામાન્ય      સામાન્ય

વસ્ત્રાલ       અનુ.જાતિ           સામાન્ય      ઓ.બી.સી.         સામાન્ય

ઈન્દ્રપુરી     ઓ.બી.સી.          સામાન્ય          સામાન્ય          સામાન્ય    

ભાજપ ખરડાયેલા,
આક્ષેપ ધરાવનારા કોર્પોરેટરોને રીપીટ નહીં કરે

વર્ષ-૨૦૨૦થી શરુ થયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન
ટર્મમા રામોલ -હાથીજણના ભાજપના એક કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદો થઈ છે. આ પ્રકારના
ખરડાયેલા કે વિવિધ પ્રકારના ભ્રષ્ટાચારના આક્ષેપ જે કોર્પોરેટરો ઉપર થયેલા છે તેવા
કોર્પોરેટરોને ભાજપ ફરી રીપીટ નહીં કરે એમ પક્ષના આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ
છે.

 ૪૫ વર્ષમાં ૮
ચૂંટણીમાં ૬ વખત ભાજપ સત્તામાં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૪૫ વર્ષમાં ૮ ચૂંટણી
અત્યારસુધીમાં યોજાઈ છે. આ પૈકી ૬ વખત ભાજપ જયારે બે વખત કોંગ્રેસ સત્તામાં આવ્યા
છે. વર્ષ-૨૦૦૫થી એટલે કે છેલ્લા વીસ વર્ષથી કોર્પોરેશનમા ભાજપ સત્તા સ્થાને છે.

વર્ષ    વોર્ડ    બેઠક   ભાજપ  કોંગ્રેસ  અન્ય   કુલ

૧૯૮૧ ૩૫     ૧૦૫   ૧૩     ૫૦     ૪૨     ૧૦૫

૧૯૮૭ ૪૩     ૧૨૭   ૬૭     ૩૦     ૩૦     ૧૨૭

૧૯૯૫ ૪૩     ૧૨૯   ૧૦૭   ૧૩     ૦૯     ૧૨૯

૨૦૦૦ ૪૩     ૧૨૯   ૫૯     ૬૫     ૦૫     ૧૨૯

૨૦૦૫ ૪૩     ૧૨૯   ૯૬     ૩૨     ૦૧     ૧૨૯

૨૦૧૦ ૬૪     ૧૯૨   ૧૫૧   ૩૮     ૦૩     ૧૯૨

૨૦૧૫ ૪૮     ૧૯૨   ૧૪૭   ૪૪     ૦૧     ૧૯૨

૨૦૨૦ ૪૮     ૧૯૨   ૧૬૦   ૨૫     ૦૭     ૧૯૨

G METRO NEWS

G METRO NEWS

Related Posts

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

October 6, 2026
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…
GUJARAT

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

October 6, 2026
સતર્કતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ: ભાવનગર મંડળના લોકો પાયલટોએ 03 એશિયાઈ સિંહોને સુરક્ષિત બચાવ્યા
GUJARAT

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ: ભાવનગર મંડળના લોકો પાયલટોએ 03 એશિયાઈ સિંહોને સુરક્ષિત બચાવ્યા

October 6, 2026
Next Post
સરકાર ગોથે ચડી: પહેલા 7 પછી 20 અને હવે 3 દિવસમાં ખેતી નુકસાનીનો સર્વે કરવા સૂચના | gujarat govt Rush…

સરકાર ગોથે ચડી: પહેલા 7 પછી 20 અને હવે 3 દિવસમાં ખેતી નુકસાનીનો સર્વે કરવા સૂચના | gujarat govt Rush...

Explainer: અરબ સાગર ગરમ થતાં ગુજરાતનાં તોફાનોની તીવ્રતા વધી, સરકારી વિચારધારામાં બદલાવની જરૂર | Why …

Explainer: અરબ સાગર ગરમ થતાં ગુજરાતનાં તોફાનોની તીવ્રતા વધી, સરકારી વિચારધારામાં બદલાવની જરૂર | Why ...

કમોસમી વરસાદથી નુકસાન થતાં કલ્યાણપુરના વ્યથિત ખેડૂતે તળાવમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | Farmer in Kal…

કમોસમી વરસાદથી નુકસાન થતાં કલ્યાણપુરના વ્યથિત ખેડૂતે તળાવમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | Farmer in Kal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 5 ઝડપાયા | Vadodara: 5 caught for betting on IPL cricket …

વડોદરા: આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 5 ઝડપાયા | Vadodara: 5 caught for betting on IPL cricket …

6 months ago
બદ્રી-કેદારનાથ ધામમાં બિન-સનાતની શ્રદ્ધાળુઓને દર્શન માટે આંશિક છૂટ!, લેખિતમાં આસ્થા જાહેર કરવી પડશે …

બદ્રી-કેદારનાથ ધામમાં બિન-સનાતની શ્રદ્ધાળુઓને દર્શન માટે આંશિક છૂટ!, લેખિતમાં આસ્થા જાહેર કરવી પડશે …

7 months ago
વિશ્વ સિંહ દિવસ: એક સમયે ગીર સુધી સીમિત સિંહોનું હવે આખા સૌરાષ્ટ્રમાં સામ્રાજ્ય | World Lion Day: Li…

વિશ્વ સિંહ દિવસ: એક સમયે ગીર સુધી સીમિત સિંહોનું હવે આખા સૌરાષ્ટ્રમાં સામ્રાજ્ય | World Lion Day: Li…

1 year ago
ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ મળતા પત્ની હેમા માલિની અને દીકરી ભાવુક, 2 ગુજરાતીને પદ્મ શ્રી એનાય…

ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ મળતા પત્ની હેમા માલિની અને દીકરી ભાવુક, 2 ગુજરાતીને પદ્મ શ્રી એનાય…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News