gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ: ભાવનગર મંડળના લોકો પાયલટોએ 03 એશિયાઈ સિંહોને સુરક્ષિત બચાવ્યા

G METRO NEWS by G METRO NEWS
October 6, 2026
in GUJARAT
0 0
0
સતર્કતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ: ભાવનગર મંડળના લોકો પાયલટોએ 03 એશિયાઈ સિંહોને સુરક્ષિત બચાવ્યા
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાવનગર મંડળ, પશ્ચિમ રેલવેની વન્યજીવ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું વધુ એક ઉત્તમ ઉદાહરણ

ભાવનગર મંડળ, પશ્ચિમ રેલવે દ્વારા એશિયાઈ સિંહો તેમજ અન્ય વન્યજીવોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સંવેદનશીલ વન્યજીવ વિસ્તારોમાં ટ્રેનોનું સંચાલન અત્યંત સતર્કતા અને નિર્ધારિત ગતિમર્યાદા સાથે કરવામાં આવી રહ્યું છે. મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ તેમજ વરિષ્ઠ મંડળ વિદ્યુત ઈજનેર (ટ્રેક્શન) શ્રી વિજેન્દ્ર કુમાર મીણાના નેતૃત્વમાં લોકો પાયલટોને વન્યજીવ વિસ્તારોમાં વિશેષ સાવચેતી રાખવા માટે સતત જાગૃત અને નિર્દેશિત કરવામાં આવે છે.

આ સતર્કતાનું એક પ્રશંસનીય ઉદાહરણ 05 ઓક્ટોબર 2026ના રોજ સામે આવ્યું, જ્યારે પીપાવાવ સાઇડિંગ–પીપાવાવ પોર્ટ રેલખંડ પર ત્રણ એશિયાઈ સિંહો રેલવે ટ્રેક પાર કરતા જોવા મળ્યા. માલગાડીનું સંચાલન કરી રહેલા લોકો પાયલટ શ્રી વિવેક વર્મા અને સહાયક લોકો પાયલટ શ્રી રાહુલ કુમાવતએ કિલોમીટર નંબર 24/04 પર ટ્રેક પર સિંહોને જોતા જ પરિસ્થિતિનું તાત્કાલિક મૂલ્યાંકન કર્યું અને ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને સુરક્ષિત રીતે રોકી દીધી. તેમની ત્વરિત કાર્યવાહી અને સતર્કતાને કારણે એશિયાઈ સિંહો સંભવિત રેલ અકસ્માતનો ભોગ બનતા બચી ગયા.

ઘટના બાદ તરત જ લોકો પાયલટ દ્વારા ટ્રેન મેનેજર (ગાર્ડ) તથા સ્ટેશન મેનેજર, પીપાવાવ પોર્ટને જાણ કરવામાં આવી. માહિતી મળતાં જ વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર શ્રી જય સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા અને સિંહોને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી દૂર કર્યા. પરિસ્થિતિ સામાન્ય થયા બાદ માલગાડીને સાવચેતીપૂર્વક તેના ગંતવ્ય તરફ રવાના કરવામાં આવી.

ભાવનગર મંડળમાં રેલવે અને વન વિભાગ વચ્ચેના અસરકારક સંકલન તેમજ લોકો પાયલટોની સતર્કતાના પરિણામે અનેક એશિયાઈ સિંહોને સંભવિત રેલ અકસ્માતોથી બચાવવામાં આવ્યા છે. વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન 159, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 129 તથા વર્તમાન નાણાકીય વર્ષ 2026-27માં એપ્રિલ માસથી અત્યાર સુધી 80 એશિયાઈ સિંહોને સંભવિત રેલ અકસ્માતોથી સુરક્ષિત બચાવવામાં આવ્યા છે.

મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા તથા અપર મંડળ રેલ પ્રબંધક શ્રી ઋત્વિક શર્મા સહિત મંડળના વરિષ્ઠ અધિકારીઓએ લોકો પાયલટોની સતર્કતા, ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા, સંવેદનશીલતા તથા કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરતાં તેમને અભિનંદન પાઠવ્યા છે.

ભાવનગર મંડળ, પશ્ચિમ રેલવે, વન્યજીવ સંરક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને સતત વધુ મજબૂત બનાવતાં રેલવે અને વન વિભાગના સંકલિત પ્રયાસો દ્વારા એશિયાઈ સિંહો સહિત અન્ય વન્યજીવોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

October 6, 2026
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…
GUJARAT

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

October 6, 2026
पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
Next Post
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka...

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢ-ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ: સૂત્રાપાડામાં 9 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ | Junag…

જૂનાગઢ-ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ: સૂત્રાપાડામાં 9 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ | Junag…

1 year ago
ડાંગના સાપુતારામાં ઘાટ પર સૈન્યની ટ્રક પલટતાં અફરાતફરી, 9 જવાનો ઈજાગ્રસ્ત | Army Convoy Accident in …

ડાંગના સાપુતારામાં ઘાટ પર સૈન્યની ટ્રક પલટતાં અફરાતફરી, 9 જવાનો ઈજાગ્રસ્ત | Army Convoy Accident in …

8 months ago
BREAKING: અમદાવાદમાં DGGIએ ઝડપી 1500 કરોડ કરચોરી, ટેક્નો વાયર ડેટા સાયન્સ કંપનીના ડિરેક્ટરની ધરપકડ |…

BREAKING: અમદાવાદમાં DGGIએ ઝડપી 1500 કરોડ કરચોરી, ટેક્નો વાયર ડેટા સાયન્સ કંપનીના ડિરેક્ટરની ધરપકડ |…

10 months ago
દિલ્હીમાં આઇએસઆઇના આતંકી ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ, 7 ઝડપાયા

દિલ્હીમાં આઇએસઆઇના આતંકી ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ, 7 ઝડપાયા

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News