gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં આરટીઓમાં વડોદરામાં આરટીઓમાં એઆઈ ડ્રાઇવિંગ ટ્રેકની કામગીરી હાથ ધરાતા તા.10થી 23 નવેમ્બર સુધ…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં આરટીઓમાં વડોદરામાં આરટીઓમાં એઆઈ ડ્રાઇવિંગ ટ્રેકની કામગીરી હાથ ધરાતા તા.10થી 23 નવેમ્બર સુધ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાના દરજીપુરા ખાતે આવેલી પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી (આરટીઓ) ખાતે એઆઈ ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકની સમારકામની કામગીરી શરૂ થનાર છે. જેથી તા. 10 થી 23 નવેમ્બર સુધી ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકની કામંગીરી બંધ રહેશે. આ સમયગાળા દરમ્યાન જે પણ અરજદારો દ્વારા ડ્રાઇવીંગ ટેસ્ટ અર્થે અગાઉથી એપોઇન્ટમેન્ટ મેળવવામાં આવેલ છે. તેઓ તમાની એપોઇન્ટમેન્ટ રી શિડયુઅલ કરવામાં આવી છે, નવી એપોઇન્ટમેન્ટની વિગતો નોંધાયેલ મોબાઇલ નંબર પર એસએમએસ થકી મળશે.

વડોદરા સહિત રાજ્‍યભરની પ્રાદેશિક વાહન વ્‍યવહાર કચેરીઓમાં ડ્રાઈવિંગ ટેસ્‍ટ ટ્રેકને તબક્કાવાર આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ બેઝ અપડેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દરજીપુરા આરટીઓ ખાતે પણ એઆઈ ડ્રાઇવિંગ ટેસ્‍ટ ટ્રેક પર લગભગ 18 કેમેરા લગાવવામાં આવશે. જે અરજદારની દરેક મૂવમેન્‍ટ રેકોર્ડ કરશે. હાલ અરજદારો રિવર્સ પાર્કિંગ, અંગ્રેજીમાં આઠ, રિવર્સ એસ અને સ્લોપ ચઢાણ મળી ચાર સ્ટેજમાંથી પસાર થાય છે. નવા ટ્રેકમાં એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જવા ટ્રાફિક સિગ્નલનો પણ ઉપયોગ થઈ શકે છે. ડ્રાઇવિંગ ટેસ્ટ પ્રક્રિયાનો પાથ જનરેટ થયા બાદ અરજદારને તે ઓનલાઇન મળી રહે તેવો પ્રયાસ છે. અરજદારને ટેસ્ટ પહેલા ટેસ્ટ પ્રક્રિયા નિહાળવું ફરજિયાત રહેશે. મહત્વનું છે કે, હાલની સિસ્‍ટમ સર્વર ડાઉન સહિતના કારણોસર અનેકવાર ખોરવાઈ જાય છે, પરંતુ એઆઈ સિસ્‍ટમમાં આ પ્રકારની ક્ષતિઓ નહીં રહે તેવો દાવો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…
GUJARAT

June 23, 2026
પ્રવેશોત્સવમાં સરકારી અધિકારીએ ખોલી દારૂબંધીની પોલ, વાલીઓના વ્યસન સામે બાળકોને આપી સાચી સમજણ | gandh…

અમદાવાદ રથયાત્રાની કેવી છે તૈયારી? 13 કિમીથી વધુના રૂટ પર રોડ-ડ્રેનેજથી લઈ આરોગ્ય, ફાયર, સફાઈ સુધી વ…

Next Post
અનંત સિંહે ગોળી મારી, સમર્થકોએ દુલારચંદ પર કાર ચઢાવી દીધી: FIRમાં દાવો, 80ની ધરપકડ | FIR Against Ana…

અનંત સિંહે ગોળી મારી, સમર્થકોએ દુલારચંદ પર કાર ચઢાવી દીધી: FIRમાં દાવો, 80ની ધરપકડ | FIR Against Ana...

પરિક્રમા રદ છતાં ભવનાથમાં ઉમટ્યા 50 હજાર ભક્તો! ગિરનાર અને દાતાર પર્વત પર દર્શન સંતોષ માન્યો | Despi…

પરિક્રમા રદ છતાં ભવનાથમાં ઉમટ્યા 50 હજાર ભક્તો! ગિરનાર અને દાતાર પર્વત પર દર્શન સંતોષ માન્યો | Despi...

જામનગરમાં નંદન પાર્ક વિસ્તારમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરનાર પેઢી પાસેથી તંત્રએ રૂપિયા 40…

જામનગરમાં નંદન પાર્ક વિસ્તારમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરનાર પેઢી પાસેથી તંત્રએ રૂપિયા 40...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જિલ્લામાં સ્ટીલ ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતી સાત આંગણવાડીઓ તૈયાર કરી દેવાઇ | Seven Anganwadis with steel f…

10 months ago
યુજીસીના નવા નિયમોનો વિરોધ ભારે પડયો : બરેલીના મેજિસ્ટ્રેટ સસ્પેન્ડ | Opposition to UGC new rules gr…

5 months ago
મધ્યપ્રદેશમાં ‘જીવલેણ’ કફ સિરપ પ્રિસ્ક્રાઈબ કરનારા ડૉક્ટરની ધરપકડ, 10 બાળકોના મોત બાદ કાર્યવાહી | ma…

9 months ago
ફોરેન ફંડોની તેજી પાછળ સેન્સેક્સ 789 પોઈન્ટની છલાંગે 75399 | Sensex jumps 789 points to 75399 on ris…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News