gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી ગુમ, ત્રણ પાનાંની સ્યુસાઈડ નોટ મળતા ચકચાર | junagadh mahad…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
જૂનાગઢ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી ગુમ, ત્રણ પાનાંની સ્યુસાઈડ નોટ મળતા ચકચાર | junagadh mahad…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Mahadev Bharti Mahant : જૂનાગઢના પ્રતિષ્ઠિત ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ આજે (2 નવેમ્બર) વહેલી સવારે આશ્રમમાંથી ગુમ થતાં ખળભળાટ મચી ગયો છે. તેમના નિવાસસ્થાનમાંથી ત્રણથી વધુ પાનાની એક સ્યુસાઈડ નોટ મળી આવી છે, જેના પગલે આશ્રમ સંચાલકોએ તાત્કાલિક ભવનાથ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહાદેવ ભારતી બાપુ વહેલી સવારે આશ્રમમાંથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા. સંચાલકોને શંકા જતાં તેમણે તપાસ કરી હતી, જ્યાંથી આ સ્યુસાઈડ નોટ મળી આવી હતી.

પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા શોધખોળ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ભવનાથ પોલીસ તેમજ જૂનાગઢ પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને મહાદેવ ભારતી બાપુની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ આશ્રમના સંચાલકો અને નજીકના લોકોની પૂછપરછ કરી રહી છે.

સ્યુસાઈડ નોટમાં અંગત મનદુઃખનો ઉલ્લેખ

પ્રાથમિક માહિતી અનુસાર નિવાસ્થાનેથી મળી આવેલી સ્યુસાઈડ નોટમાં મહાદેવ ભારતી બાપુએ કોઈ અંગત મનદુઃખ હોવાનું કારણ જણાવ્યું છે. જોકે, આ સ્યુસાઈડ નોટમાં કોના નામનો ઉલ્લેખ છે અથવા ચોક્કસ કારણ શું છે, તે અંગે પોલીસે મૌન સેવ્યું છે.

ભવનાથ પોલીસને આ અંગે પૂછવામાં આવતા, તેમણે જણાવ્યું હતું કે, આ સમગ્ર બાબત હાલ તપાસનો વિષય છે. સ્યુસાઈડ નોટ અમારા કબ્જામાં છે અને અમે તેની ચકાસણી કરી રહ્યા છીએ. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને મહાદેવ ભારતી બાપુને વહેલી તકે શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ રથયાત્રાની કેવી છે તૈયારી? 13 કિમીથી વધુના રૂટ પર રોડ-ડ્રેનેજથી લઈ આરોગ્ય, ફાયર, સફાઈ સુધી વ…
GUJARAT

June 23, 2026
ચોમાસામાં અકસ્માતો રોકવા AMC સક્રિય, જોખમી સ્થળો અને ડાયવર્ઝન પર ટ્રાફિક માર્શલ તહેનાત કરાશે | AMC t…

સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત | surendranagar …

Next Post
વડોદરા શહેરમાં રસ્તાઓ પર થર્મોપ્લાસ્ટિક પેઈન્ટની કામગીરી 75 ટકા પૂર્ણ | Thermoplastic paint work on …

વડોદરા શહેરમાં રસ્તાઓ પર થર્મોપ્લાસ્ટિક પેઈન્ટની કામગીરી 75 ટકા પૂર્ણ | Thermoplastic paint work on ...

વડોદરામાં ઈલેક્ટ્રીક બસ ટર્મિનલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની કામગીરી 45 ટકા પૂર્ણ | 45 percent work Co…

વડોદરામાં ઈલેક્ટ્રીક બસ ટર્મિનલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની કામગીરી 45 ટકા પૂર્ણ | 45 percent work Co...

ભાઈ-ભાભીની હત્યા બાદ મૃતદેહ નગ્ન કરી દાટ્યા, માતા-પુત્ર જાણે કશું બન્યું જ ન હોય તેમ રહ્યા: વિસાવદર …

ભાઈ-ભાભીની હત્યા બાદ મૃતદેહ નગ્ન કરી દાટ્યા, માતા-પુત્ર જાણે કશું બન્યું જ ન હોય તેમ રહ્યા: વિસાવદર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં રૂ. 500નો, ચાંદીમાં 3000નો ઘટાડો: ગોલ્ડ રિઝર્વમાં 3 અબજ ડોલરની વૃદ્ધિ | Gold falls by Rs 500…

6 months ago
ગીરમાં અંબાણી પરિવારે શિવ મંદિરની કરી પ્રાણ પ્રતિષ્ઠા, ક્રિકેટર્સ સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટી ઉમટ્ય…

7 months ago
૨૪ વર્ષ અગાઉ મ્યુનિ.કોર્પો.ના ખોખરા વોર્ડમાં કોંગ્રેસે ૧૦ હજાર ચોરસમીટર જગ્યા સેવન્થ-ડે સ્કૂલને પધરા…

10 months ago
વૈશ્વિક પરિસ્થિતિની અસર પડતા અમદાવાદ મ્યુનિ.એ વેચવા કાઢેલા ૧૯ પૈકી ૪ પ્લોટ વેચાયા | Due to the impac…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News