gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દુનિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં માત્ર ભારતીય શહેરોના નામ, ટોપ 10માં દિલ્હી-મુંબઈ નહીં | delhi and…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in INDIA
0 0
0
દુનિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં માત્ર ભારતીય શહેરોના નામ, ટોપ 10માં દિલ્હી-મુંબઈ નહીં | delhi and…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Top Polluted Cities In India: દિલ્હી અને નોઈડા સૌથી વધુ પ્રદૂષિત હવા ધરાવતા શહેરો છે. પરંતુ આજે આ બંને શહેરોની હવાની ગુણવત્તામાં સુધારો નોંધાતા તે દેશના ટોચના 10 પ્રદૂષિત શહેરોની યાદીમાંથી બહાર થયા છે. આજે નોઈડાનો AQI 197, જ્યારે ગ્રેટર નોઈડાનો 162 નોંધાયો છે. જેથી તેને મોડરેટ કેટેગરીમાં મુકવામાં આવ્યા છે.

ગુરુગ્રામ, દિલ્હી, ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં હવાની ગુણવત્તા ઘટી હોવા છતાં અન્ય શહેરોની તુલનાએ ઓછી પ્રદૂષિત છે. ગુરુગ્રામની હવાની ગુણવત્તા દેશમાં 20મા ક્રમે છે. દિલ્હી 21મા, ગાઝિયાબાદ 24મા, ફરીદાબાદ 25મા અને નોઈડા 27મા ક્રમે છે.

હરિયાણામાં સૌથી વધુ પ્રદૂષણ

દેશના સૌથી પ્રદૂષિત શહેરોની વાત કરીએ તો, તેમાંથી મોટાભાગના શહેરો હરિયાણામાં છે. બે ઉત્તર પ્રદેશમાં છે અને એક રાજસ્થાનમાં છે. હરિયાણાનું ફતેહાબાદ આજે સૌથી પ્રદૂષિત શહેર છે. બલ્લભગઢ બીજા ક્રમે છે, ત્યારબાદ સોનીપત ત્રીજા ક્રમે છે, મુઝફ્ફરનગર ચોથા ક્રમે છે, પંચકુલા પાંચમા ક્રમે છે, રાજસ્થાનનું હનુમાનગઢ છઠ્ઠા ક્રમે છે, રોહતક સાતમા ક્રમે છે અને પાણીપત આઠમા ક્રમે છે. કરનાલ નવમા ક્રમે છે અને બાગપત દસમા ક્રમે છે.

દુનિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં માત્ર ભારતીય શહેરોના નામ, ટોપ 10માં દિલ્હી-મુંબઈ નહીં 2 - image

દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા સુધરી

દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તામાં થોડો સુધારો થવાનું કારણ વરસાદ અને પવનની ગતિમાં વધારો દર્શાવે છે. સ્કાયમેટ વેધરના વાઇસ પ્રેસિડેન્ટ (હવામાન અને આબોહવા પરિવર્તન) મહેશ પલાવતે જણાવ્યું કે, હવાની ગુણવત્તાનો ઈન્ડેક્સ સુધર્યો છે. જેની પાછળનું કારણ હવામાન પરિસ્થિતિઓ અને પવન મહત્વપૂર્ણ પરિબળો હતા. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં જેમ કે ફરીદાબાદ અને નોઈડામાં હળવા વરસાદે પ્રદૂષકો ઘટાડવામાં અને હવાને સાફ કરવામાં મદદ કરી છે. પવનનો પણ આમાં ફાળો હતો. ગઈકાલે શહેરમાં પવનની ગતિ શાંત હતી, પરંતુ આજે તે વધીને લગભગ 7-8 કિમી/કલાક થતાં હવાની ગુણવત્તામાં સુધારો નોંધાયો છે.

નવેમ્બરમાં દિવસ ઠંડા અને રાત ગરમ રહેશે

આ નવેમ્બરમાં દેશના મોટાભાગના મેદાની વિસ્તારોમાં દિવસનું તાપમાન સરેરાશથી ઓછું રહેવાની આગાહી છે, જ્યારે રાત્રિનું લઘુત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહેવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ ડૉ. એમ. મહાપાત્રાએ શુક્રવારે નવેમ્બર 2025 માટે વરસાદ અને તાપમાન માટે માસિક આઉટલુક અહેવાલમાં આ આગાહી કરી હતી. નવેમ્બરમાં દેશના મોટાભાગના ભાગોમાં વરસાદ સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે. જ્યારે સરેરાશ કરતાં વધુ વરસાદ પડવાની અને આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. પરિણામે, નવેમ્બરમાં મેદાની વિસ્તારોમાં મહત્તમ દિવસનું તાપમાન સરેરાશ કરતાં ઓછું રહેવાની ધારણા છે, અને રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે.

દુનિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં માત્ર ભારતીય શહેરોના નામ, ટોપ 10માં દિલ્હી-મુંબઈ નહીં 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કમોસમી વરસાદે સુરતમાં વધાર્યો ખતરો : પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગની ભીતિ | Unseasonal rains increase t…

કમોસમી વરસાદે સુરતમાં વધાર્યો ખતરો : પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગની ભીતિ | Unseasonal rains increase t...

આધાર અપડેટ કરવું થયું સરળ, હવે ઓનલાઈન બદલી શકશો નામ, જન્મતારીખ અને મોબાઈલ નંબર | aadhaar card update…

આધાર અપડેટ કરવું થયું સરળ, હવે ઓનલાઈન બદલી શકશો નામ, જન્મતારીખ અને મોબાઈલ નંબર | aadhaar card update...

પ્રદૂષણ જિંદગી-મોતનો સવાલ, તમે કડક પગલાં લો, અમારું પણ સમર્થન : પ્રિયંકા ગાંધીની PM મોદીને અપીલ | Pr…

પ્રદૂષણ જિંદગી-મોતનો સવાલ, તમે કડક પગલાં લો, અમારું પણ સમર્થન : પ્રિયંકા ગાંધીની PM મોદીને અપીલ | Pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહાર ચૂંટણી ટાણે મહાગઠબંધનમાં તિરાડ? ઝામુમોએ આરજેડીને ચેતવતાં કહ્યું- 12 બેઠક આપો નહીંતર… | bihar…

બિહાર ચૂંટણી ટાણે મહાગઠબંધનમાં તિરાડ? ઝામુમોએ આરજેડીને ચેતવતાં કહ્યું- 12 બેઠક આપો નહીંતર… | bihar…

9 months ago
કેરળના પૂર્વ મુખ્યમંત્રી વી.એસ.અચ્યુતાનંદનનું નિધન, 101 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ | Former Chief…

કેરળના પૂર્વ મુખ્યમંત્રી વી.એસ.અચ્યુતાનંદનનું નિધન, 101 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ | Former Chief…

11 months ago
અમદાવાદ ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાન | Unseasonal rains in Ahmedabad rural di…

અમદાવાદ ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાન | Unseasonal rains in Ahmedabad rural di…

8 months ago
કોકરોચ જનતા પાર્ટીએ ફોલોઅર્સમાં ભાજપ બાદ કોંગ્રેસને પણ પછાડી, હવે ટ્રેડમાર્ક માટે લોકોના ધમપછાડા | C…

કોકરોચ જનતા પાર્ટીએ ફોલોઅર્સમાં ભાજપ બાદ કોંગ્રેસને પણ પછાડી, હવે ટ્રેડમાર્ક માટે લોકોના ધમપછાડા | C…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News