gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મને દબાવવા માટે મારા પરિવાર પર કેસ દાખલ કરાયા’ પૂર્વ CJI રમણાનો ગંભીર આક્ષેપ | Cases Filed Against …

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in INDIA
0 0
0
‘મને દબાવવા માટે મારા પરિવાર પર કેસ દાખલ કરાયા’ પૂર્વ CJI રમણાનો ગંભીર આક્ષેપ | Cases Filed Against …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ex CJI N.V.Ramana : ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) એન.વી.રમણાએ અમરાવતીમાં વીઆઈટી-એપી યુનિવર્સિટીના પાંચમા દીક્ષાંત સમારોહને સંબોધિત કરતી વખતે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે જગન મોહન રેડ્ડીની સરકાર પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, ‘સાંવિધાનિક સિદ્ધાંતોનું રક્ષણ કરનારા ન્યાયિક અધિકારીઓએ પણ દબાણ અને ઉત્પીડનનો સામનો કરવો પડ્યો છે. જે ન્યાયાધીશોનો કોઈ રાજકીય કેસમાં હાથ નહોતો, તેમના પરિવારજનોને પણ રાજકીય સંગઠનોએ નિશાન બનાવ્યા હતા.’

મારા પરિવારને ટાર્ગેટ કરાયો, કેસ કરાયા : રમણા

એન.વી.રમણાએ કહ્યું કે, ‘તમે બધા જાણો છો કે મારા પરિવારને કેવી રીતે ટાર્ગેટ કરાયો અને તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા. આ બધું માત્ર મને દબાવવા માટે કરવામાં આવ્યું હતું. તે મુશ્કેલ સમયમાં જે લોકો ખેડૂતોના મુદ્દાના પક્ષમાં હતા, તેમને પણ ધમકાવાયા અને દબાવાયા હતા.’

રમણાએ આંધ્રપ્રદેશના પૂર્વ CMનો ઉલ્લેખ કર્યો

પૂર્વ સીજેઆઈએ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી સરકાર વિરુદ્ધના ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કર્યો હતો. તે સમયે સરકારે અમરાવતીને આંધ્ર પ્રદેશની એકમાત્ર રાજધાનીના બદલે ત્રણ રાજધાની યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. તેમાં વિશાખાપટ્ટનમને વહીવટી રાજધાની, અમરાવતીને વિધાનસભા રાજધાની અને કુર્નૂલને ન્યાયિક રાજધાની બનાવાઈ હતી.

આ પણ વાંચો : RJDએ બંદૂકની અણીએ કોંગ્રેસથી CM કેન્ડીડેટ પદ છીનવ્યું, ચૂંટણી પછી બંને પક્ષો બાખડશે: PM મોદી

‘સરકારની તાકાતનો સામનો કરનારા અમરાવતીના ખેડૂતોને સલાહ’

તેમણે ભારપૂર્વક કહ્યું કે, ‘જ્યારે ઘણા રાજકારણીઓ પોતાનું વલણ લેવામાં ખચકાતા હતા અથવા મૌન રહેતા હતા, તે સમયે આ દેશના ન્યાયવિદો, વકીલો અને અદાલતો મારા બંધારણીય વચન સાથે ઊભા રહ્યા. સરકારો બદલાતી રહે છે, પરંતુ ન્યાયાલય અને કાયદાનું શાસન સ્થિરતાનો આધાર બની રહે છે. કાયદાનું શાસન ત્યારે જ જીવંત રહે છે, જ્યારે લોકો જનતાનો ભરોસો જાળવી રાખે અને સુવિધા માટે ઈમાનદારી ન છોડે. હું સરકારની તાકાતનો સામનો કરનારા અમરાવતીના ખેડૂતોના સાહસને સલામ કરું છું. તેમના સંઘર્ષથી મને ખૂબ પ્રેરણા મળી છે. હું ન્યાયિક પ્રણાલી અને લોકતાંત્રિક પ્રક્રિયામાં વિશ્વાસ રાખવા બદલ તેમનો આભાર માનું છું.’

આ પણ વાંચો : ટ્રમ્પ, પાકિસ્તાન, પેપર લીક… રાહુલ ગાંધીએ અનેક મુદ્દે PM મોદી અને CM નીતિશ પર સાધ્યું નિશાન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…
INDIA

‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…

May 11, 2026
ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …
INDIA

ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …

May 11, 2026
Next Post
ટ્રમ્પ, પાકિસ્તાન, પેપર લીક… રાહુલ ગાંધીએ અનેક મુદ્દે PM મોદી અને CM નીતિશ પર સાધ્યું નિશાન | Biha…

ટ્રમ્પ, પાકિસ્તાન, પેપર લીક... રાહુલ ગાંધીએ અનેક મુદ્દે PM મોદી અને CM નીતિશ પર સાધ્યું નિશાન | Biha...

હવે NEETના સ્થાને NExT પરીક્ષા!: મેડિકલ એજ્યુકેશનમાં થશે મોટો ફેરફાર, જાણો આ એક્ઝામ વિશે | NExT exam…

હવે NEETના સ્થાને NExT પરીક્ષા!: મેડિકલ એજ્યુકેશનમાં થશે મોટો ફેરફાર, જાણો આ એક્ઝામ વિશે | NExT exam...

લખતર એપીએમસીમાં પેઢી રજીસ્ટર્ડ કરી ગઠિયાઓનું કારસ્તાન | State cyber crime hald six accuse in illigal…

લખતર એપીએમસીમાં પેઢી રજીસ્ટર્ડ કરી ગઠિયાઓનું કારસ્તાન | State cyber crime hald six accuse in illigal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્કૂલોને બોમ્બની ધમકીના ઈ-મેલ્સ ડાર્કવેબ પરથી આવતા હોવાથી ટ્રેસ કરવા મુશ્કેલ | Bomb threat emails to…

સ્કૂલોને બોમ્બની ધમકીના ઈ-મેલ્સ ડાર્કવેબ પરથી આવતા હોવાથી ટ્રેસ કરવા મુશ્કેલ | Bomb threat emails to…

10 months ago
કપડવંજના સાલોડ ગામે કેનાલમાં ખાબકેલી કાર સાથે મૃતદેહ મળ્યો | Dead body found with car stuck in canal…

કપડવંજના સાલોડ ગામે કેનાલમાં ખાબકેલી કાર સાથે મૃતદેહ મળ્યો | Dead body found with car stuck in canal…

9 months ago
MSMEને 'ઈમરજન્સી લોન' ફાળવવા CIIએ મદદ માંગી

MSMEને 'ઈમરજન્સી લોન' ફાળવવા CIIએ મદદ માંગી

1 month ago

Crismonita Dwi Putri, RI`s Track Cycling Athlete for Asian Games

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News