gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાં રહેતા પ્રૌઢ પર ધોકા વડે હુમલો : મહિલા સહિત 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાં રહેતા પ્રૌઢ પર ધોકા વડે હુમલો : મહિલા સહિત 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગર શહેરના ખોજાનાકા વિસ્તારમાં એક વૃદ્ધ પર જાહેરમાં ધોકા અને લોખંડના પાઈપ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે સીટી એ-ડીવી પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ, તા.03/05/2026ના રોજ રાત્રે આશરે 11:30 વાગ્યે ખોજાનાકા લાલખાણ ચાકીવાડ વિસ્તારમાં ફરિયાદી ઇકબાલભાઈ અબુભાઈ ખાખીના ઘરે આરોપીઓ પહોંચ્યા હતા. ઘરનો દરવાજો ખખડાવતા ફરિયાદીએ દરવાજો ખોલતા જ આરોપી કાસુ ઇમ્તિયાઝ ચાકીએ લોખંડના પાઈપ વડે તેમના જમણા પગમાં ઘા કર્યો હતો.

આ હુમલા દરમિયાન ફરિયાદી નીચે પડી જતા આરોપી ફારૂખ ઇમ્તિયાઝ ચાકીએ લાકડાના ધોકા વડે તેમના હાથમાં ઘા કર્યો હતો, જ્યારે નૂરજહા બીલાલ ચાકીએ ઢીકાપાટ્ટુનો માર માર્યો હતો. ત્રણેય આરોપીઓએ મળીને ફરિયાદીને માર મારી ઈજા પહોંચાડી હતી, જેમાં પગના ભાગે ટાંકા લેવા પડ્યા હતા. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 118(1), 115(2), 352, 351(3), 54 તથા જી.પી.એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળકા-ખેડા હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલક સહિત 2ના મોત, અમદાવાદ ગ્રામ્યમાં બે દિવસમાં ત્રણ…
GUJARAT

June 19, 2026
યુસુફ પઠાણ દ્વારા પ્લોટ પર ગેરકાયદે કબજાનો વિવાદ | Controversy over illegal possession of plot by Yu…

હાઈકોર્ટની ટકોર બાદ સરકાર એક્શનમાં: ઉંદર પકડવાની ગ્લુટ્રેપ બનાવનાર અને વેચનાર સામે થશે કેસ, કલેક્ટરો…

Next Post
જામનગરમાં સામાન્ય બોલાચાલીમાં બે પિતરાઈ ભાઈઓ પર હુમલો, ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો | Two cousins ​​…

જામનગરમાં સામાન્ય બોલાચાલીમાં બે પિતરાઈ ભાઈઓ પર હુમલો, ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો | Two cousins ​​...

જામનગરમાં પૈસાની લેતીદેતીના મામલે યુવાન પર ધારદાર હથિયાર વડે હુમલો : બે શખ્સો સામે હુમલાની ફરિયાદ | …

જામનગરમાં પૈસાની લેતીદેતીના મામલે યુવાન પર ધારદાર હથિયાર વડે હુમલો : બે શખ્સો સામે હુમલાની ફરિયાદ | ...

જામનગરમાં મહાનગરપાલિકાની બેદરકારીથી હજારો લિટર પાણીનો વેડફાટ | Thousands of liters of water wasted d…

જામનગરમાં મહાનગરપાલિકાની બેદરકારીથી હજારો લિટર પાણીનો વેડફાટ | Thousands of liters of water wasted d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

UPSC Prelims 2025 Result: UPSCએ જાહેર કર્યું CSE પ્રીલિમ્સનું પરિણામ, ડાયરેક્ટ લિંકથી કરો ચેક

1 year ago
રાજકોટ-ચોટીલા હાઇ-વે પર હોટલોમાં દરોડા 43250 લીટર બાયોડિઝલનો જથ્થો પકડાયો | Raids on hotels on Rajko…

8 months ago
ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ભભુકી, શ્રમિકનું મોત | A massive explosion and fire …

3 months ago
ગળતી, મહી નદીના સંગમ સ્થાનમાં હજારો લોકોએ શ્રદ્ધાની ડૂબકી લગાવી | Thousands of people took a holy di…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News