gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોંગ્રેસના લમણે ‘કટ્ટા’ મૂકી રાજદે સીએમપદની ચોરી કરી : મોદી | RJD stole CM post by ‘cutting’ Congres…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in INDIA
0 0
0
કોંગ્રેસના લમણે ‘કટ્ટા’ મૂકી રાજદે સીએમપદની ચોરી કરી : મોદી | RJD stole CM post by ‘cutting’ Congres…
3
VIEWS
Share on FacebookShare on Twitter

બિહાર ચૂંટણીમાં પીએમ મોદીનો મહાગઠબંધન પર આક્ષેપ

એનડીએની સરકાર બિહારમાં એક કરોડ લોકોને રોજગારી આપશે, યુવાનોને રાજ્યમાં જ કામ મળી જશે : પીએમ મોદી

આરા/નવાદા: બિહારમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન આ સપ્તાહે થવાનું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરા-નવાદામાં જનસભાને સંબોધન કરતા રાજદ, કોંગ્રેસ સહિત મહાગઠબંધન પર આકરો હુમલો કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, રાજદે કોંગ્રેસના લમણે ‘કટ્ટો’ મૂકીને મુખ્યમંત્રીપદની ચોરી કરી લીધી છે. સાથે જ તેમણે કોંગ્રેસ પર બાબા સાહેબ અને પૂર્વ નાયબવડાપ્રધાન બાબુ જગજીવન રામનું આપમાન કરવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે મહાગઠબંધનમાં ચાલતી ખેંચતાણ પર પણ કટાક્ષ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરામાં જનસભાને સંબોધન કતા કહ્યું, કોંગ્રેસના લમણે ‘કટ્ટો’ મૂકીને રાજદે મુખ્યમંત્રીનું પદ પોતાના નામે કરાવી લીધું. કોંગ્રેસ અને રાજદમાં આંતરિક સંઘર્ષ ચાલી રહ્યો છે. કોંગ્રેસે મનમરજી વિના રાજદ નેતા તેજસ્વી યાદવના મુખ્યમંત્રીપદના દાવાનું સમર્થન કર્યું છે.

તેમણે કહ્યું એનડીએનો સંકલ્પ પત્ર સામાજિક ન્યાયની સાથે બિહારના ચોતરફા વિકાસની ખાતરી આપે છે. આરામાં મોટી સંખ્યામાં લોકો પીએમ મોદીની સભામાં ઉમટી પડયા હતા. આ બાબત દર્શાવે છે કે જનતા ફરી એક વખત રાજ્યમાં એનડીએની સરકાર બનાવવાનું મન બનાવી ચૂકી છે. તમારા સંતાનોના સપના સાર્થક કરવાની જવાબદારી મારી છે. બિહારના લોકો આ વખતે એનડીએને વિક્રમી બેઠકો આપવા જઈ રહ્યા છે. 

પીએમ મોદીએ કહ્યું, એક તરફ એનડીએનું પ્રમાણિક ઘોષણા પત્ર છે, બીજી તરફ મહાગઠબંધનનો ચૂંટણી ઢંઢેરો લોકોની આંખમાં ધૂળ નાંખવા સમાન છે. અમારો સંકલ્પ પત્ર બિહારના યુવાનોને બિહારમાં જ કામ આપશે અને બિહારનું નામ કરશે. આગામી વર્ષોમાં એક કરોડ રોજગાર આપવાની જાહેરાત કરાઈ છે. આ કેવી રીતે થશે તેની યોજના પણ જનતા સામે રજૂ કરી દેવાઈ છે.

તેમણે ઉમેર્યું કે, બિહાર પૂર્વી ભારતનું ટેક્નોલોજી, ટેક્સટાઈલ અને ટુરિઝમનું મોટું સેન્ટર બનશે તે દિવસો દૂર નથી. આ દિલ્હીમાં બેઠેલા લોકો જે ગણિત-ભાગાકાર કરે છે તેમણે અહીં આવીને જોવાની જરૂર છે કે વાસ્તવિક ચિત્ર શું છે. અમારી સરકાર નાના ખેડૂતોને પીએમ કિસાન સન્માન ભંડોળમાંથી રૂ. ૬,૦૦૦ આપે છે, બિહારની નવી એનડીએ સરકાર પોતાના તરફથી રૂ. ૩,૦૦૦ વધારીને આપશે. અમે જે સંકલ્પ લઈએ છીએ તે પૂરો કરીએ છીએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…
INDIA

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…

May 17, 2026
દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ | Fake GST invoice scam worth Rs 128 crore …
INDIA

દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ | Fake GST invoice scam worth Rs 128 crore …

May 17, 2026
પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું : એનઆઇએ | Pak Devised Gh…
INDIA

પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું : એનઆઇએ | Pak Devised Gh…

May 17, 2026
Next Post
જિલ્લાના ૧૧૩ ગામમાં ખેતીને નુકસાનીનો સર્વે બાકીઃબે દિવસમાં કામ પૂર્ણ કરવા તાકિદ | Survey of damage t…

જિલ્લાના ૧૧૩ ગામમાં ખેતીને નુકસાનીનો સર્વે બાકીઃબે દિવસમાં કામ પૂર્ણ કરવા તાકિદ | Survey of damage t...

ટ્રમ્પ સરકારે SNAP પ્રોગ્રામને ફંડ નહીં આપવાનું જાહેર ગરીબ અમેરિકનોને ખાદ્યાન્નનાં ફાંફાં પડી ગયા છે…

ટ્રમ્પ સરકારે SNAP પ્રોગ્રામને ફંડ નહીં આપવાનું જાહેર ગરીબ અમેરિકનોને ખાદ્યાન્નનાં ફાંફાં પડી ગયા છે...

સગીરાનું અપહરણ કરી બનાસકાંઠા લઈ જઈ બળાત્કાર ગુજારાયો | Minor girl kidnapped taken to Banaskantha and…

સગીરાનું અપહરણ કરી બનાસકાંઠા લઈ જઈ બળાત્કાર ગુજારાયો | Minor girl kidnapped taken to Banaskantha and...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

શતમ્ જીવત શરદ: નરેન્દ્ર મોદી… સિલ્વર, ગોલ્ડન, ડાયમન્ડ, પ્લેટિનમ

8 months ago
ભારતીય સેનાએ લડાકૂ વિમાન મિગ-21ને આપી વિદાય; 1965, 71 અને 99ના યુદ્ધમાં દુશ્મનોને ભોંયભેગા કર્યા હતા…

ભારતીય સેનાએ લડાકૂ વિમાન મિગ-21ને આપી વિદાય; 1965, 71 અને 99ના યુદ્ધમાં દુશ્મનોને ભોંયભેગા કર્યા હતા…

8 months ago
વડોદરા જિ.પંચાયતે 23 લાખ ફાળવ્યા છતાં દબાણો રોકવા મિલકતોને ફેન્સિંગ કરાતી નથી | Despite the district…

વડોદરા જિ.પંચાયતે 23 લાખ ફાળવ્યા છતાં દબાણો રોકવા મિલકતોને ફેન્સિંગ કરાતી નથી | Despite the district…

8 months ago
ગુજરાતનો સરકાર વિરોધી માહોલ ઠારવા મંત્રીમંડળની ‘સર્જરી’ કરાઈ, સમજો ભાજપનું ગણિત! | gujarat Political…

ગુજરાતનો સરકાર વિરોધી માહોલ ઠારવા મંત્રીમંડળની ‘સર્જરી’ કરાઈ, સમજો ભાજપનું ગણિત! | gujarat Political…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News