gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લાના ૧૧૩ ગામમાં ખેતીને નુકસાનીનો સર્વે બાકીઃબે દિવસમાં કામ પૂર્ણ કરવા તાકિદ | Survey of damage t…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
જિલ્લાના ૧૧૩ ગામમાં ખેતીને નુકસાનીનો સર્વે બાકીઃબે દિવસમાં કામ પૂર્ણ કરવા તાકિદ | Survey of damage t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

૨૭૫ ગામમાં ગ્રામસેવક,
તલાટી અને વીસીએની ટીમે ધામા નાંખ્યા

ડાંગર-મગફળીના પાક લણણી કરીને ખેતરમાં રાખ્યા ત્યાં માવઠાનો માર પડયો ઃ ૯૧ ટીમોએ રજાના દિવસે પણ ૧૬૨ ગામના ખેતરોમાં સર્વે કર્યો

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં ૨૯ ઓક્ટોબરે તમામ તાલુકાઓમાં વરસાદને
કારણે ડાંગર
, મગફળી, કપાસ, મગ, મઠ, અડદ અને અન્ય
પાકોમાં નુકસાન થયું છે. ખેતીવાડી ખાતાએ ૯૧ ટીમો રચી પ્રાથમિક સર્વે હાથ ધર્યોે
હતો
, જેમાં
૨૭૫ ગામોમાં ૨૦ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં નુકસાનનો અંદાજ મળ્યો. હવે વિગતવાર
સર્વે માટે રજાના દિવસોમાં પણ કામગીરી ચાલુ છે. જેથી ખેડૂતોને વહેલી તકે વળતર મળી
શકે.૧૬૨ ગામોમાં વિગતવાર સર્વે પૂર્ણ કરાયો છે જ્યારે ૧૧૩ જેટલા ગામોમાં સર્વે
બાકી છે જે પૂર્ણ કરવા કલેક્ટરે ઝડપ લાવવા સુચના આપી છે.

ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાના ૨૭૫ ગામોમાં નુકસાનની
પ્રાથમિક સર્વેમાં જણાઇ હતી.જેમાં અંદાજીત ૨૦ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગર
અને મગફળી જેવા પાકોની લણણી પછી ખેતરમાં સુકવણી માટે રાખેલા અનાજને વ્યાપક નુકસાન
થયું છે. ઉભા પાકો જેવા કે કપાસ
,
અડદ, મઠ અને
ગુવારમાં પણ નુકસાનનો અંદાજ છે.જિલ્લામાં નુકશાનીના સર્વેની કામગીરી કરતી  ગ્રામ સેવક
, વીસીઇ અને તલાટીઓની ૯૧ ટીમો  દ્વારા તા.૧ અને ૨ નવેમ્બરે ખેડૂતોના ખેતરોમાં
જઈ વિગતવાર સર્વે કરવામાં આવ્યો છે. બે દિવસમાં ૧૬૨ ગામોમાં આ કામગીરી પૂર્ણ થઈ
છે. ખાસ કરીને લણણી પછીના પાકોમાં પાણી ભરાવાથી અનાજની ગુણવત્તા બગડી છે
, જેનાથી ખેડૂતોને
આથક નુકસાન વેઠવું પડયું છે.

 સર્વે ટીમોએ દરેક
ખેતરની માપણી કરી નુકસાનનો અહેવાલ તૈયાર કર્યો છે.ખેડૂતોને તાત્કાલિક રાહત મળે તે
માટે સર્વે કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. રજાના દિવસોમાં પણ ટીમો સતત કાર્યરત
છે
, જેથી
બાકીના ૧૧૩ ગામોનો સર્વે ટૂંક સમયમાં પૂર્ણ થાય તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા
સર્વેમાં ઝડપ લાવવા અને કઇ પણ ખેતર કે ખેડૂત સર્વેમાં બાકી ન રહી જાય તે માટે
સુચના આપી છે.

જિલ્લા ખેતીવાડી અધિકારીઓના જણાવ્યા મુજબ, સંપૂર્ણ રિપોર્ટ
સર્વે બાદ તમામ તાલુકા-ગામોની માહિતીનું સંકલન કર્યા બાદ બનાવવામાં આવશે જે બાદમાં
સરકારને સુપ્રત કરી વળતર પ્રક્રિયા શરૃ કરવામાં આવશે.

 કપાસ,
અડદ, મઠ અને
ગુવાર સહિતના ઉભા પાકમાં પણ વ્યાપક નુકસાનઃસર્વે

ગાંધીનગર જિલ્લામાં ચોમાસા દરમ્યાન એક લાખ હેક્ટરથી વધુ
વિસ્તારમાં વિવિધ પાક લેવામાં આવે છે ત્યારે કારતક મહિનામાં જ્યારે ડાંગર અને
મગફળીનો પાક મોટાભાગના ખેડૂતોએ લણી લીધો હતો અને આ પાક ખેતરમાં પડયો હતો તે
દરમ્યાન કમોસમી વરસાદ પડયો હતો અને ખેતરમાં પડેલો પાક પલળી ગયો હતો. ખેડૂતોના મોં
સુધી આવેલો કોળીયો છિનવાઇ ગયો છે ત્યારે જિલ્લાના ખેતરોમાં દિવાળી બાદના આ
દિવસોમાં કપાસ
, અડદ, મઠ અને ગુવાર
સહિતનો પાક ઉભો હોય છે આ પાક તેના આખરી તબક્કામાં હોય છે અને ખેડૂતો તેને લણવાની
તૈયારી કરતા હતા ત્યારે જ સતત ચાર દિવસ સુધી વરસાદ પડતા તેમાં પણ ભારે નુકશાન થયું
હોવાનું પ્રાથમિક સર્વેમાં સામે આવ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત સરકારે જમીન સંપાદનમાં નડતો કાંટો કાઢ્યો, બિનખેતી (NA) કરવા માટે નવી કાર્યપ્રણાલી કરી જાહેર | …
GUJARAT

ગુજરાત સરકારે જમીન સંપાદનમાં નડતો કાંટો કાઢ્યો, બિનખેતી (NA) કરવા માટે નવી કાર્યપ્રણાલી કરી જાહેર | …

June 3, 2026
બોપલના અશોક પાન પાર્લરમાંથી ઇ-સિગારેટનો જથ્થો ઝડપાયો, સ્થાનિક વહીવટદારની સંડોવણી ખૂલતા તપાસના આદેશ |…
GUJARAT

બોપલના અશોક પાન પાર્લરમાંથી ઇ-સિગારેટનો જથ્થો ઝડપાયો, સ્થાનિક વહીવટદારની સંડોવણી ખૂલતા તપાસના આદેશ |…

June 3, 2026
શહેરના ૧૪ મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો | Complete ban on lorries and trucks…
GUJARAT

શહેરના ૧૪ મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો | Complete ban on lorries and trucks…

June 3, 2026
Next Post
ટ્રમ્પ સરકારે SNAP પ્રોગ્રામને ફંડ નહીં આપવાનું જાહેર ગરીબ અમેરિકનોને ખાદ્યાન્નનાં ફાંફાં પડી ગયા છે…

ટ્રમ્પ સરકારે SNAP પ્રોગ્રામને ફંડ નહીં આપવાનું જાહેર ગરીબ અમેરિકનોને ખાદ્યાન્નનાં ફાંફાં પડી ગયા છે...

સગીરાનું અપહરણ કરી બનાસકાંઠા લઈ જઈ બળાત્કાર ગુજારાયો | Minor girl kidnapped taken to Banaskantha and…

સગીરાનું અપહરણ કરી બનાસકાંઠા લઈ જઈ બળાત્કાર ગુજારાયો | Minor girl kidnapped taken to Banaskantha and...

ઈસરોએ સૌથી ભારે સેટેલાઈટ છોડી ઈતિહાસ રચ્યો | ISRO creates history by launching the heaviest satellit…

ઈસરોએ સૌથી ભારે સેટેલાઈટ છોડી ઈતિહાસ રચ્યો | ISRO creates history by launching the heaviest satellit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાંચ કેસમાં ઝડપાયેલા નિવૃત્ત શિક્ષકની જામીન અરજી નામંજૂર | Bail application of retired teacher arres…

લાંચ કેસમાં ઝડપાયેલા નિવૃત્ત શિક્ષકની જામીન અરજી નામંજૂર | Bail application of retired teacher arres…

11 months ago
સુરેન્દ્રનગરમાં જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી | District Grievance and Coordination Commi…

સુરેન્દ્રનગરમાં જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી | District Grievance and Coordination Commi…

9 months ago
સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ, ઉપલેટાના મોજ ડેમમાં પાણી આવક થતા 3 દરવાજા ખોલાયા | Upleta’s…

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ, ઉપલેટાના મોજ ડેમમાં પાણી આવક થતા 3 દરવાજા ખોલાયા | Upleta’s…

10 months ago
મુંબઈના અટલ સેતુ પર હવે ઇલેક્ટ્રિક વાહનોને નહીં આપવો પડે ટોલ, સરકારે કરી જાહેરાત

મુંબઈના અટલ સેતુ પર હવે ઇલેક્ટ્રિક વાહનોને નહીં આપવો પડે ટોલ, સરકારે કરી જાહેરાત

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News