gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 3915 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 1150 પોઇન્ટનો કડાકો | stock market Crash S…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in Business
0 0
0
શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 3915 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 1150 પોઇન્ટનો કડાકો | stock market Crash S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sensex and Nifty News : ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વૉરની ભારતીય શેરબજાર પર ભયંકર અસર દેખાઈ છે. વિશ્વના બજારો તૂટવાની શ્રેણીમાં હવે ભારતના સેન્સેક્સ અને નિફ્ટી ઈન્ડેક્સમાં મોટો કડાકો નોંધાયો છે. સેન્સેક્સ જે અગાઉ 75364 પોઈન્ટ પર બંધ થયો હતો તેમાં એક ઝાટકે 3914.75નો કડાકો નોંધાઈ જતાં સેન્સેક્સ સીધો 71449.94 પર આવી ગયો છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 1150 પોઇન્ટનો મોટો કડાકો નોંધાતા રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. પ્રી ઓપનિંગ સેશનમાં જ નિફ્ટી ગગડીને સીધો 21758 પર પહોંચી ગયો હતો. 

કડાકાનું કારણ શું? 

આ કડાકાનું કારણ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ટેરિફ પોલિસી અને વૈશ્વિક બજારમાં તેના કારણે ફેલાયેલો ડર મનાઈ રહ્યું છે. અગાઉ જાપાન, હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયન શેરમાર્કેટમાં પણ કડાકાની સ્થિતિ દેખાઈ હતી જેનાથી સ્પષ્ટ છે કે ટ્રેડ વૉરની ચિંતા હવે દુનિયાભરને હચમચાવી રહી છે.

પહેલાથી જ સંકેત મળી ગયા હતા 

સોમવારે ભારતીય શેરબજારને પહેલાથી જ નબળા વૈશ્વિક સંકેતો મળી ગયા હતા. ખરેખર, એશિયન શેરબજારોમાં ભારે કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે. હોંગકોંગનો હેંગ સેંગ 9 ટકાથી વધુ તૂટી ગયો હતો, જ્યારે જાપાનનો નિક્કેઈ પણ એકઝાટકે 8 ટકાથી વધુ ઘટ્યો હતો. દરમિયાન, વહેલી સવારે ગિફ્ટ નિફ્ટી તો શરૂઆતના ટ્રેડિંગમાં જ તે 900 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો જેના લીધે ભારતીય શેરબજારમાં ભૂકંપ આવશે તેવા સંકેત પહેલાથી મળી ગયા હતા. 

રિલાયન્સથી માંડી તાતાના સ્ટૉક્સમાં પણ મોટો કડાકો 

સોમવારના દિવસે વેપારની શરૂઆતમાં જ બીએસઈનો લાર્જકેપ ઈન્ડેક્સ સંપૂર્ણપણે બ્લડબાથમાં સંપડાયેલો રહ્યો. તમામ 30 મોટી કંપનીઓના શેર્સમાં મોટા કડાકાની સ્થિતિ દેખાઈ. દરમિયાન સૌથી મોટો કડાકો ટાટા સ્ટીલના સ્ટોક્સમાં દેખાયો જે 10.43% સુધી ક્રેશ કરી 125.80 રૂપિયા પર આવી ગયા હતા. આ ઉપરાંત  તાતા મોટર્સ (8.29%), ઈન્ફોસિસ (7.01%), ટેક મહિન્દ્રા(6.85%), એલએન્ડટી (6.19%) એચસીએલ ટેક (5.95%), અદાણી પોર્ટ (5.54%), ટીસીએસ (4.99%) રિલાયન્સ (4.55%) અને એનટીપીસીના શેર્સમાં (4.04%) નો કડાકો બોલાઈ ગયો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
શેરબજારમાં ‘બ્લડ બાથ’, રોકાણકારોના 20 લાખ કરોડ સ્વાહા, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટા કડાકા પાછળના પાંચ કા…

શેરબજારમાં 'બ્લડ બાથ', રોકાણકારોના 20 લાખ કરોડ સ્વાહા, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટા કડાકા પાછળના પાંચ કા...

વડોદરામાં કલાલી બ્રિજ પર ડમ્પરની અડફેટે મોપેડ સવાર સિનિયર સિટીઝનનું મોત | Senior citizen dies after …

વડોદરામાં કલાલી બ્રિજ પર ડમ્પરની અડફેટે મોપેડ સવાર સિનિયર સિટીઝનનું મોત | Senior citizen dies after ...

વડોદરામાં મોડી રાત્રે મારામારી થતા પાઈપથી હુમલો : ત્રણને ઇજા, સામસામે ફરિયાદ | Attack with pipe duri…

વડોદરામાં મોડી રાત્રે મારામારી થતા પાઈપથી હુમલો : ત્રણને ઇજા, સામસામે ફરિયાદ | Attack with pipe duri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : મમતાના ભત્રીજા અભિષેક બેનરજી પર હુમલો… કપડા ફાડ્યા, પત્થર ફેંક્યા, હેલમેટ પહેરીને બચાવ્યો …

VIDEO : મમતાના ભત્રીજા અભિષેક બેનરજી પર હુમલો… કપડા ફાડ્યા, પત્થર ફેંક્યા, હેલમેટ પહેરીને બચાવ્યો …

4 weeks ago
રાહુલ ગાંધી પર દરભંગામાં બે ફરિયાદ દાખલ, આંબેડકર છાત્રાલયમાં મંજૂરી વગર કર્યો હતો કાર્યક્રમ

રાહુલ ગાંધી પર દરભંગામાં બે ફરિયાદ દાખલ, આંબેડકર છાત્રાલયમાં મંજૂરી વગર કર્યો હતો કાર્યક્રમ

1 year ago
કંપનીના ડાયરેક્ટર પાસે રૂ.15 કરોડની ખંડણીના કેસમાં બે ઝડપાયા | Two arrested in Rs 15 crore extortion…

કંપનીના ડાયરેક્ટર પાસે રૂ.15 કરોડની ખંડણીના કેસમાં બે ઝડપાયા | Two arrested in Rs 15 crore extortion…

7 months ago
સ્નીફર ડોગ ઓરિયોની મદદથી પોલીસે આરોપીને ૧૪ કલાકમાં ઝડપી લીધો | Ahmedabad rural police cracked six ye…

સ્નીફર ડોગ ઓરિયોની મદદથી પોલીસે આરોપીને ૧૪ કલાકમાં ઝડપી લીધો | Ahmedabad rural police cracked six ye…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News