gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૦ લાખ લાભાર્થીઓને થનારી અસર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે પણ બંધ રહેલી રેશનિંગ દુકાનો | r…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
૧૦ લાખ લાભાર્થીઓને થનારી અસર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે પણ બંધ રહેલી રેશનિંગ દુકાનો | r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,તા.2 વડોદરા જિલ્લામાં તાલુકા કક્ષાએ આજે બીજા દિવસે પણ રેશનિંગ દુકાનો બંધ રહેતા  લાખો રેશનકાર્ડ ધારકો અનાજ મેળવી શક્યા ન હતાં. સરકાર સાથે સમાધાન નહી થતાં રેશનિંગ દુકાનના સંચાલકો છેલ્લે સુધી લડી લેવાના મૂડમા છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર અને જિલ્લામાં ૭૦૦થી પણ વધુ રેશનિંગ દુકાનો આવેલી છે. આ દુકાનોમાંથી ૧૦ લાખથી પણ વધુ લાભાર્થીઓને સસ્તા દરે અનાજ સહિતનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. લાખો લાભાર્થીઓ સુધી સરકારી અનાજનો પુરવઠો પહોંચાડતા રેશનિંગ દુકાનદારોનું વર્ષોથી સરકાર શોષણ કરતી હોવાની બૂમો ઉઠી છે. દુકાનદારો દ્વારા આંદોલન પણ કરવામાં આવતું હોય છે પરંતુ બાદમાં સરકાર વાયદા કરીને દુકાનદારોને મનાવી લે છે.

બે વર્ષ પહેલાં દુકાનદારોએ કમિશન વધારવાની માંગણીની સાથે અન્ય માંગણીઓ કરી હતી પરંતુ આ નિર્ણય નીતિ વિષયક છે તેમ કહી સરકારી અધિકારીઓ નિર્ણય લેવાનું ટાળતા હતાં. જો કે આ વખતે દુકાનદારો મક્કમ છે અને તા.૧ નવેમ્બરથી જ સરકારી જથ્થો નહી ઉપાડવાનું નક્કી કરી દુકાનો બંધ રાખવા માંડયા છે. વડોદરા શહેર સિવાય તાલુકા કક્ષાની રેશનિંગ દુકાનો રવિવારે ચાલુ હોય છે જ્યારે સોમવારે તેઓ બંધ રાખે છે પરંતુ આજે તાલુકાના દુકાનદારોએ બંધ પાડયો હતો જેના પગલે અનાજ લેવા આવતા અનેક લાભાર્થીઓને ધક્કો પડયો હતો.

ફેર પ્રાઇઝ એસોસિએશને જણાવ્યું હતું કે કેટલાંક દુકાનદારોએ તંત્રના દબાણથી અનાજ મેળવવાનું ચલણ જનરેટ કર્યુ  હતું પરંતુ હવે મોટાભાગના દુકાનદારો પણ આ હડતાળમાં જોડાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
Next Post
સવારે એરપોર્ટ ગેટ પાસે ૫૦થી વધુ રિકશાનો જમાવડો થયો | More than 50 rickshaws gathered near the airpor…

સવારે એરપોર્ટ ગેટ પાસે ૫૦થી વધુ રિકશાનો જમાવડો થયો | More than 50 rickshaws gathered near the airpor...

વિશ્વના પ્રદૂષિત 40 શહેરો માત્ર ભારતનાં જ, આ છે સ્વચ્છ ભારત | The 40 most polluted cities in the wor…

વિશ્વના પ્રદૂષિત 40 શહેરો માત્ર ભારતનાં જ, આ છે સ્વચ્છ ભારત | The 40 most polluted cities in the wor...

1500 જેટલી સ્કૂલોએ ફી માટે ઓનલાઈન એફિડેવિટ જમા કરાવ્યા | 1500 schools submit online affidavit for fe…

1500 જેટલી સ્કૂલોએ ફી માટે ઓનલાઈન એફિડેવિટ જમા કરાવ્યા | 1500 schools submit online affidavit for fe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિરેન પટેલ સામે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ | Gujarat police reported more than 100 FIR against Viren…

7 months ago
કોર્પોરેશનનુ આજે મેગા ડ્રાઈવ , અમદાવાદમાં HPV વેકસિન કામગીરી, ૨૨ હજારને રસી અપાઈ | Corporation’s meg…

4 months ago
સગાને લેવા જવાનું કહી કારીગર ૧૩ લાખના દાગીના લઇ ગયો | Ekkewe chon angang ra soläni ekkewe pisekin ff…

9 months ago
ફતેગંજ કસ્ટોડીયલ ડેથ કેસમાં બે પોલીસ જવાનની જામીન અરજી નામંજૂર | Bail application of two policemen r…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News