gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજના આંતરસુબામાં 1.57 લાખની મત્તા ચોરી તસ્કરો પલાયન | Smugglers flee after stealing liquor worth…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
કપડવંજના આંતરસુબામાં 1.57 લાખની મત્તા ચોરી તસ્કરો પલાયન | Smugglers flee after stealing liquor worth…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સ્થાનિક પોલીસ ઊંઘતી રહી, ગામમાં ફફડાટ

– ખેતી કામ માટે રાખેલા રૂા. 50 હજાર રોકડા, સોના- ચાંદીના દાગીના ચોરાયા : નાઈટ પેટ્રોલિંગની માંગ

કપડવંજ : કપડવંજના આંતરસુબા ગામમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો મકાનમાંથી રૂા. ૫૦ હજારની રોકડ, સોના ચાંદીના દાગીના સહિત રૂા. ૧.૫૭ લાખની મત્તા ચોરી ગયા હતા. ત્યારે નાના ગામમાં તસ્કરોના તરખાટથી સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. ત્યારે ચોરીના પગલે ગામમાં ભય ફેલાયો છે.

કપડવંજ તાલુકાના આંતરસુબાના મુળ હિતેન્દ્રભાઇ જયંતિભાઈ પટેલ દાણીવાળા ખાતે રહેતા અને હાલ નડિયાદ સ્થાઇ થયા છે. તેમના મકાનનો નકૂચો તૂટી ગયો હોવાની જાણ મોટાભાઈ કનુભાઈએ કરતા તેઓ આંતરસુબાના ઘરે પહોંચતા સરસામાન વેર-વિખેર પડયો હતો. બેડરૂમમાં ખેતી કામકામ માટે મૂકી રાખેલી રોકડ ૫૦ હજાર ભરેલું પાકિટ ચોરાયું હતું. ઉપરના માટે તિજોરી ખૂલ્લી હતી. તિજોરીમાંથી સોનાના બે દોરા, ત્રણ વીંટી, બુટ્ટીની એક જોડ, ચાંદીના બે જોડ છડાં મળીને રૂા. ૧.૦૭ લાખના સોના- ચાંદીના દાગીના ચોરાયા હતા. અજાણ્યા તસ્કરો તા. ૧લીના સાંજના પાંચથી તા. બીજીના સવારે ૭ વાગ્યા દરમિયાન ઘરમાંથી રૂા. ૧.૫૭ લાખની મત્તા ચોરી ગયાની ફરિયાદ આંતરસુબા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ત્યારે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. ગામમાં ભયના માહોલના પગલે રાત્રિ પેટ્રોલિંગ વધારવા માંગણી ઉઠી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવકને જેની સાથે આડાસંબંધ હતા તે મહિલાએ જ ઘરે બોલાવી કાસળ કઢાવ્યું | The woman with whom the young m…
GUJARAT

May 11, 2026
ગોમતીપુરના પરિવારને બંધક બનાવી રૃ ૧.૨૦ કરોડની ખંડણી માંગી | Ra angei i pwe epwe chon fotek me ra tin…

May 10, 2026
સગાઇ બાદ લગ્ન નહી થાય તેમ લાગતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત | young man suicide himself near soma talav

Next Post
ભાવનગર જિલ્લામાં વર્ષ-2025 ના વરસાદે એક દાયકાનો રેકોર્ડબ્રેક કર્યો | Rainfall in Bhavnagar district …

ભાવનગર જિલ્લામાં વર્ષ-2025 ના વરસાદે એક દાયકાનો રેકોર્ડબ્રેક કર્યો | Rainfall in Bhavnagar district ...

ચોટીલામાં જીનિંગના વેપારી સાથે રૂા. 64.90 લાખની છેતરપિંડી | Jining trader in Chotila cheated of Rs 6…

ચોટીલામાં જીનિંગના વેપારી સાથે રૂા. 64.90 લાખની છેતરપિંડી | Jining trader in Chotila cheated of Rs 6...

પાક નુકશાનીનો સર્વે : જિલ્લાના 699 પૈકી 550 થી વધુ ગામમાં પંચરોજ કામ સહિતની કામગીરી પૂર્ણ | Work inc…

પાક નુકશાનીનો સર્વે : જિલ્લાના 699 પૈકી 550 થી વધુ ગામમાં પંચરોજ કામ સહિતની કામગીરી પૂર્ણ | Work inc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીમાં રાહત 13.0 ડિગ્રી તાપમાન : ભેજનું પ્રમાણ વધી જતાં જાકળ વર્ષા થઈ | R…

4 months ago
VIDEO: ખાંભાના બોરાળા ગામે કૂવામાં ખાબકેલા મગરનું વનવિભાગે કર્યું રેસ્ક્યુ, નજીકની નદીમાં છોડવામાં આ…

2 months ago
3 વર્ષની જેલ, 3 લાખ દંડ અથવા… પાકિસ્તાનીઓ ભારત નહીં છોડે તો થશે આકરી સજા

1 year ago
જામનગરના મસીતીયામાં પરંપરાગત ઘોડા રેસ યોજાઈ, ‘જલાલી 1616’ નામનો ઘોડો પ્રથમ નંબરે આવ્યો | Traditional…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News