gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાક નુકશાનીનો સર્વે : જિલ્લાના 699 પૈકી 550 થી વધુ ગામમાં પંચરોજ કામ સહિતની કામગીરી પૂર્ણ | Work inc…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
પાક નુકશાનીનો સર્વે : જિલ્લાના 699 પૈકી 550 થી વધુ ગામમાં પંચરોજ કામ સહિતની કામગીરી પૂર્ણ | Work inc…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– કમોસમી વરસાદના પગલે ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં ખેતી પાકને ભારે નુકશાન 

– ખેડૂતોની ફરિયાદ સહિતની કામગીરી માટે તાલુકાકક્ષાએ અને જિલ્લાકક્ષાએ કંટ્રોલરૂમની રચના

ભાવનગર : ભાવનગર જિલ્લામાં ગત ઓકટોબર માસના છેલ્લા અઠવાડિયામાં થયેલ કમોસમી વરસાદના કારણે પાક નુકસાની અંગે સરકારની સૂચના અને માર્ગદર્શનમાં અસરગ્રસ્ત ગામોમાં વિલેજ યુનિટ ગણીને પાક નુકસાની સર્વે અંગે કામગીરી શરૂ કરવામાં આવી છે. 

ભાવનગર જિલ્લાના તમામ તાલુકા એટલે કે ૧૦ તાલુકા અને એક સીટી તાલુકા એમ ૧૧ તાલુકામાં સમાવિષ્ટ ૬૯૯ ગામોમાં સતત વરસાદના કારણે તમામ પાકોમાં નુકસાની અંગેની રજૂઆત મળી હતી. ભાવનગર જિલ્લાની પાક પદ્ધતિ જોઈએ તો જિલ્લાના ચોમાસુ સિઝનના કુલ વાવેતર પૈકી ૮૦ ટકા જેટલું વાવેતર કપાસ અને મગફળીનું થયુ હતુ તેથી કપાસ અને મગફળીના પાકમાં મોટું નુકસાન જોવા મળ્યું હતું. પાક નુકસાનીના આકલન અને પંચ રોજકામ સર્વે કામગીરી માટે જિલ્લાના તમામ ગામોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામસેવક ખેતી, તલાટી કમ મંત્રી અને અન્ય સ્થાનિક કર્મચારીઓ સાથેની ટીમની રચના કરી કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ટીમો દ્વારા તમામ ગામની મુલાકાત લઇ ગામના સરપંચ અને ગામના ખેડૂત આગેવાનો સાથે નુકસાનગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી પંચરોજકામ કામગીરી કરવામાં આવી છે, જેમાં આજે તા. ૨ નવેમ્બરની સાંજ સુધીમાં ૫૫૦ થી વધારે ગામોમાં પંચરોજકામ સહિતની કામગીરી પૂર્ણ કરીને જિલ્લા કક્ષાએ રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. બાકી રહેતા ગામોમાં કામગીરી શરૂ છે અને આવતીકાલે વહેલી સવારથી આ કામગીરી શરૂ કરી બપોર સુધીમાં જિલ્લાના તમામ ગામોની કામગીરી પૂર્ણ કરાવવાનું આયોજન છે. 

ઉપરાંત ગ્રામ્ય કક્ષાએથી પંચરોજકામ આધારે ગામ વાર પાક વાર વાવેતર વિસ્તાર સામે નુકસાનગ્રસ્ત વિસ્તાર સહિતની વિગતો મળી રહે તે માટે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમની રચના કરવામાં આવ્યો છે. આવતીકાલ સાંજ સુધીમાં જિલ્લાના તમામ ગામોનો અહેવાલ તૈયાર કરી સબમીટ કરવામાં આવશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…
GUJARAT

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…

October 1, 2026
एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…
GUJARAT

एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…

October 1, 2026
वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…
GUJARAT

वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…

October 1, 2026
Next Post
અમેરિકાની પ્રતિષ્ઠિત બેંકના સીઈઓની ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ | CEO of a prestigious US bank a…

અમેરિકાની પ્રતિષ્ઠિત બેંકના સીઈઓની ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ | CEO of a prestigious US bank a...

ડાકોર મંદિરમાં બનાવેલા 12 કુંજમાં તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી | Tulsi marriage celebrated with pomp…

ડાકોર મંદિરમાં બનાવેલા 12 કુંજમાં તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી | Tulsi marriage celebrated with pomp...

પાટડીના કોચાડા ગામના બિસ્માર રોડ પર પાણી ભરાતા હાલાકી | Waterlogging causes havoc on Bismar Road in …

પાટડીના કોચાડા ગામના બિસ્માર રોડ પર પાણી ભરાતા હાલાકી | Waterlogging causes havoc on Bismar Road in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન, હેમંત સોરેને કરી પુષ્ટી, કહ્યું – આજે હું શૂન્ય થઈ ગય…

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન, હેમંત સોરેને કરી પુષ્ટી, કહ્યું – આજે હું શૂન્ય થઈ ગય…

1 year ago
વડોદરા: સાયબર ફ્રોડના રૂપિયાની હીરાફેરી માટે ખાતા ખોલાવનાર બે આરોપી સામે ગુનો દાખલ | case registered…

વડોદરા: સાયબર ફ્રોડના રૂપિયાની હીરાફેરી માટે ખાતા ખોલાવનાર બે આરોપી સામે ગુનો દાખલ | case registered…

9 months ago
શ્રી દિનેશ વર્માએ સોમવારે ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજરનો ચાર્જ સંભાળ્યો

શ્રી દિનેશ વર્માએ સોમવારે ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજરનો ચાર્જ સંભાળ્યો

1 year ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ભેટની સીમમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું, નવ શખ્સો સામે કાર્યવાહી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News