gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં એક, ઘોઘામાં પોણો ઈંચ કમોસમી વરસાદ | One inch of unseasonal rain in Bhavnagar one and a hal…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરમાં એક, ઘોઘામાં પોણો ઈંચ કમોસમી વરસાદ | One inch of unseasonal rain in Bhavnagar one and a hal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આજથી માવઠાંનું જોર નબળું પડશે, મધ્યમ વરસાદની હજુ આગાહી

– સિહોર, વલ્લભીપુર અને ગારિયાધારમાં ઝાપટું, સાંજથી સાર્વત્રિક મેઘવિરામ

ભાવનગર : ભાવનગર શહેરમાં એક ઈંચ જેટલો અને ઘોઘામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.

શહેરમાં વહેલી સવારે ધીમીધારે પાણી વરસ્યા બાદ બપોરના સમયે ધોધમાર એક ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા. દિવસ દરમિયાન અનેક વખત વરસાદી ઝાપટું વરસ્યા બાદ થોડીવાર માટે ઉઘાડ પણ નીકળતો રહ્યો હતો. ઘોઘામાં સવારે પોણો ઈંચ વરસાદ વરસી ગયો હતો. સિહોર, વલ્લભીપુર અને ગારિયાધારમાં પણ ઝાપટું વરસ્યું હતું. બપોર બાદ જિલ્લામાં સાર્વત્રિક મેઘવિરામ રહ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલ સોમવારથી માવઠાંનું જોર નબળું પડી જશે. જો કે, ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હજુ બે-ત્રણ દિવસ મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાવ-થરાદમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત: પંપો પર અફરાતફરી, લોકો કેરબા અને ડ્રમ લઈને દોડ્યા | Vav Tharad …
GUJARAT

May 15, 2026
કલોલની સઈજ GIDCમાં ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત, 1 ગંભીર: ટાંકી સાફ કરવા જતાં ઘટી દુર્ઘટના | Kalol GID…

સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું, 48 કલાક બાદ રાજ્યના વાતાવરણમાં ફરી ફેરફાર, હવામાન વિભાગની આગાહી…

Next Post
રાજપરા ગામની વાડીમાંથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with car loaded …

રાજપરા ગામની વાડીમાંથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with car loaded ...

વઢવાણની સીમમાં 300 વીઘામાં પશુઓ દ્વારા ભેલાણ કરાતા મગફળી, કપાસને નુકસાન | Groundnuts and cotton dama…

વઢવાણની સીમમાં 300 વીઘામાં પશુઓ દ્વારા ભેલાણ કરાતા મગફળી, કપાસને નુકસાન | Groundnuts and cotton dama...

માવઠાથી પરેશાન ખેડૂતોમાં અવાજ ઉઠ્યો: હવે કૃષિ સહાય નહીં, બેન્ક ધિરાણ માફ કરો | Gujarat Farmers Prote…

માવઠાથી પરેશાન ખેડૂતોમાં અવાજ ઉઠ્યો: હવે કૃષિ સહાય નહીં, બેન્ક ધિરાણ માફ કરો | Gujarat Farmers Prote...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચીન સહિત પડોશી દેશો માટે ભારત સરકારનો મોટો નિર્ણય, FDI પોલિસીમાં ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત | india r…

2 months ago
285 ફેરફાર, અડધી કલમો હટી… આવતીકાલે લોકસભામાં રજૂ થશે નવા ઈનકમ ટેક્સ બિલનો સમીક્ષા રિપોર્ટ | new i…

10 months ago
ગોગો પેપર વેચનારા અને બેંક એકાઉન્ટ ભાડે આપનારા સામે થશે કાર્યવાહી, DGPની તમામ જિલ્લાના SPને સૂચના | …

5 months ago
ભારતની સૈન્ય શક્તિમાં વધારો: આગામી 48 કલાકમાં 63 હજાર કરોડ રૂપિયાની ડીલ પર વાગશે મહોર | India to Sig…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News