gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં આર.વી.દેસાઈ રોડ પર દૂષિત પાણીની સમસ્યાથી રહીશોમાં આક્રોશ | Residents outraged over contami…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં આર.વી.દેસાઈ રોડ પર દૂષિત પાણીની સમસ્યાથી રહીશોમાં આક્રોશ | Residents outraged over contami…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના આર.વી.દેસાઈ રોડ પરની કેટલીક સોસાયટીઓમાં દૂષિત પાણીને લઈને રહીશોએ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠાવી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. 

વડોદરા મ્યુ. કોર્પોરેશનના વોર્ડ નં.13માં સમાવિષ્ટ આર.વી.દેસાઈ રોડ પર આવેલી ગોયાગેટ સોસાયટી, નવકાર ડુપ્લેક્સ, ત્રિમૂર્તિ બંગ્લોઝ, શક્તિ એપાર્ટમેન્ટ સહિતના વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યા સામે આવી છે. આજે દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત ત્રિમૂર્તિ બંગ્લોઝના રહીશોએ કોંગી કાઉન્સિલરની ઉપસ્થિતિમાં જીવાતવાળા દુર્ગંધ યુક્ત દૂષિત પાણીની ભરેલી ડોલ સાથે તંત્ર સામે આક્રોશ દર્શાવ્યો હતો. રહીશોનું કહેવું છે કે, છેલ્લા ઘણા દિવસોથી વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા છે. કોર્પોરેશનના અધિકારીઓ અને હોદ્દેદારોને અગાઉ અનેક રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવી રહ્યો નથી. સમયસર વેરો ચૂકવ્યા બાદ દૂષિત પાણી આવવાથી ઘરના ટાંકાઓ સાફ કરાવવા પૈસા ચૂકવવા પડે છે. અને દૂષિત પાણી આવતું હોવાથી પાણી ખરીદવાની નોબત આવે છે. વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું. આ ઉપરાંત વિસ્તારમાં આડેધડ ખોદકામ થતાં બીજી સમસ્યાઓ ઊભી થાય છે. કોંગી કાઉન્સિલરનું કહેવું છે કે, મેન હોલમાં ડ્રેનેજના પાણી ભરેલા છે. લાલબાગ પંપીંગ સ્ટેશનનો કુવો 22 ફૂટ જેટલો ભરેલો છે. પંપીંગ સ્ટેશનના પંપ યોગ્ય કામ કરી રહ્યા ન હોય જેના કારણે સમસ્યા વકરી હોવાનું જણાય છે. દૂષિત પાણી લોકોના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..
GUJARAT

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

June 25, 2026
Next Post
ગુજરાતના 15 જિલ્લામાં આજે રાત્રે 10 વાગ્યા સુધી ભારે વરસાદનું ઍલર્ટ, મંગળવારે પણ માવઠાની આગાહી | Uns…

ગુજરાતના 15 જિલ્લામાં આજે રાત્રે 10 વાગ્યા સુધી ભારે વરસાદનું ઍલર્ટ, મંગળવારે પણ માવઠાની આગાહી | Uns...

શિક્ષણ સહાયક ભરતી 2025: દિવ્યાંગ ઉમેદવારો માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ | Teaching Assistant Recr…

શિક્ષણ સહાયક ભરતી 2025: દિવ્યાંગ ઉમેદવારો માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ | Teaching Assistant Recr...

તમે પણ ચેતી જજોઃ GSTના નામે છેતરપિંડી, નકલી કંપનીઓ બનાવી કરોડોની હેરાફેરી | Maharashtra Thane GST Sc…

તમે પણ ચેતી જજોઃ GSTના નામે છેતરપિંડી, નકલી કંપનીઓ બનાવી કરોડોની હેરાફેરી | Maharashtra Thane GST Sc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેનેડાના પી.આર. કરાવી આપવાના બહાને સાડા ચાર લાખ પડાવી લીધા | 4 50 lakhs fraud on the pretext of gett…

કેનેડાના પી.આર. કરાવી આપવાના બહાને સાડા ચાર લાખ પડાવી લીધા | 4 50 lakhs fraud on the pretext of gett…

9 months ago
ગુજરાતમાં મેઘરાજાની કૃપા.. 28 ડેમ 100% છલકાયા, 44 હાઇઍલર્ટ પર, 207 જળાશયમાં સરેરાશ 60% જળસ્તર | 28 d…

ગુજરાતમાં મેઘરાજાની કૃપા.. 28 ડેમ 100% છલકાયા, 44 હાઇઍલર્ટ પર, 207 જળાશયમાં સરેરાશ 60% જળસ્તર | 28 d…

11 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

નવરાત્રી માટે પ્લોટ આપવામાં બેવડી નિતીનો આક્ષેપ, એક પ્લોટનુ દસ દિવસનું ભાડુ ૧૬ લાખ, જયારે ફુટબોલ ગ…

10 months ago
ઓક્ટોબરમાં યુપીઆઈ મારફત રૂ.27.28 લાખ કરોડના પેમેન્ટ | Payments worth Rs 27 28 lakh crore through UPI…

ઓક્ટોબરમાં યુપીઆઈ મારફત રૂ.27.28 લાખ કરોડના પેમેન્ટ | Payments worth Rs 27 28 lakh crore through UPI…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News