gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લખતરથી ઝડપાયેલી ગેંગ પાસેથી ૧૫૦ જેટલા મ્યુલ બેંક એકાઉન્ટ મળ્યા | CID crime officials nabbed six accu…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
લખતરથી ઝડપાયેલી ગેંગ પાસેથી ૧૫૦ જેટલા મ્યુલ બેંક એકાઉન્ટ મળ્યા | CID crime officials nabbed six accu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

કમ્બોડિયા અને  થાઇલેન્ડમાં સક્રિય ચાઇનીઝ ગેંગ દ્વારા ભારતમાં કરવામાં આવતા સાયબર ફ્રોડથી આવતા કરોડો રૂપિયાને સ્થાનિક બેંકોના એકાઉન્ટમાં લઇને હવાલા કે અન્ય બ્લોક ચેઇન મારફતે  દુબઇમાં નાણાં મોકલવાના નામે લખતર એપીએમસીથી ઝડપાયેલા છ આરોપીની પુછપરછ અને તેમની પાસેથી મળી આવેલા દસ્તાવેજોની તપાસ દરમિયાન સ્ટેટ ક્રાઇમ સેલના સ્ટાફને ચોંકાવનારી વિગતો મળી હતી કે તેમણે ૧૫૦થી વધુ મ્યુલ બેંક એકાઉન્ટની મદદથી ૨૦૦ કરોડ ઉપરાંતની રકમ દુબઇ મોકલી હતી.  આ અંગે પોલીસે આંતરરાષ્ટ્રીય કનેકશનની વિગતો મેળવવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

લખતરથી ઝડપાયેલી ગેંગ પાસેથી ૧૫૦ જેટલા મ્યુલ બેંક એકાઉન્ટ મળ્યા 2 - imageસ્ટેટ સાયબર ક્રાઇમ સેલના ઉચ્ચ અધિકારીઓને બાતમી મળી હતી કે લખતર એપીએમસીમાં કેટલાંક લોકોએ પેઢી રજીસ્ટર્ડ કરી છે. પરતુ, તે પેઢીના સંચાલકો દ્વારા એપીએમસીમાં કોઇ વ્યવહાર કરવામાં આવતા નથી. જો કે તેમની ઓફિસમાં અનેક લોકોની અવરજવર રહે છે.

જેમાં શંકાસ્પદ પ્રવૃતિ કરવામાં આવી રહી છે. જેના આધારે સ્ટેટ સાયબર ક્રાઇમની અલગ અલગ ટીમ દ્વારા છેલ્લાં ઘણા સમયથી એપીએમસીમાં આવેલી ઓફિસની આસપાસ તેમજ તેમાં કામ કરતા લોકો પર વોચ ગોઠવીને મહેન્દ્ર સોલંકી (રહે. ઇન્દિરાનગર, મળીયાફાટક પાસે, મોરબી), રૂપેન ભાટિયા (રહે. મોરબી), રાકેશ લાણીયા (રહે.લખતર), રાકેશ દેકાવાડીયા (રહે. લખતર), વિજય ખાંભલ્યા (રહે. સુરત) અને પંકજ કથિરીયા (રહે. સુરત)ની ધરપકડ કરી હતી.

આરોપીઓ ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ ભાડેથી બેંક એકાઉન્ટ લઇને તેમાં ઓનલાઇન છેતરપિંડીના નાણાં બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા હતા. દેશના વિવિધ રાજ્યોમાંથી આ બેંક એકાઉન્ટમાં કુલ ૨૦૦ કરોડથી વધારે રકમ ટ્રાન્સફર થઇ હતી. જે પૈકી કેટલીક રકમ રોકડમાં ઉપાડીને આંગડીયાથી અને હવાલાથી દુબઇ મોકલવામાં આવી હતી. જ્યારે રકમનો કેટલોક હિસ્સો ક્રિપ્ટો, યુએસડીટી અને બીટ કોઇનની બ્લોક ચેઇનથી પણ ટ્રાન્સફર કરાયો હતો.  પોલીસે તેમને મળી આવેલા ૧૫૦થી વધારે મ્યુલ બેંક એકાઉન્ટની વિગતો તપાસવાની શરૂ કરી હતી. જેમાં બેંક એકાઉન્ટ હોલ્ડરને પ્રતિમાસ પાંચ થી દશ હજારનું ભાડુ ચુકવવામાં આવતુ હતું. આ કેસમાં પોલીસને  આંતરરાષ્ટ્રીય ગેંગ અંગેની પણ વિગતો મળી છે. જેના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના શેલામાં હાઈરાઈઝ બિલ્ડિંગના 13મા માળેથી પટકાતા આધેડનું મોત, બીમારીથી કંટાળી આત્મહત્યા કર્યા…
GUJARAT

અમદાવાદના શેલામાં હાઈરાઈઝ બિલ્ડિંગના 13મા માળેથી પટકાતા આધેડનું મોત, બીમારીથી કંટાળી આત્મહત્યા કર્યા…

February 6, 2026
ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં બોટાદની 21 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાત, અમદાવાદ પોલીસે તપાસ શરૂ ક…
GUJARAT

ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં બોટાદની 21 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાત, અમદાવાદ પોલીસે તપાસ શરૂ ક…

February 6, 2026
ખંડેરાવ માર્કેટ પાછળ હિંમત ભવનની ચાલીમાં પાણીનો કકળાટ | The sound of water in the Himmat Bhavan’s ch…
GUJARAT

ખંડેરાવ માર્કેટ પાછળ હિંમત ભવનની ચાલીમાં પાણીનો કકળાટ | The sound of water in the Himmat Bhavan’s ch…

February 6, 2026
Next Post
દિર્ઘાયુ સાથે મળીને બે સિનિયર પત્રકાર તોડબાજીનું નેટવર્ક ચલાવતા હતા | ahmedabad crime branch get clu…

દિર્ઘાયુ સાથે મળીને બે સિનિયર પત્રકાર તોડબાજીનું નેટવર્ક ચલાવતા હતા | ahmedabad crime branch get clu...

ધ્રાંગધ્રા હાઈવે પર ચુલી નજીક બેભાન હાલતમાં યુવાન મળ્યો | Young man found unconscious near stove on …

ધ્રાંગધ્રા હાઈવે પર ચુલી નજીક બેભાન હાલતમાં યુવાન મળ્યો | Young man found unconscious near stove on ...

પોર્નોગ્રાફી જોવા પર પ્રતિબંધની માગ સુપ્રીમે કહ્યું નેપાળમાં શું થયું તે જુઓ

પોર્નોગ્રાફી જોવા પર પ્રતિબંધની માગ સુપ્રીમે કહ્યું નેપાળમાં શું થયું તે જુઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ AMTSનું રૂ. 991 કરોડનું ડ્રાફ્ટ બજેટ, સંચાલન માટે ફરી રૂ. 600 કરોડની લોન લેશે, કુલ દેવું 5,0…

અમદાવાદ AMTSનું રૂ. 991 કરોડનું ડ્રાફ્ટ બજેટ, સંચાલન માટે ફરી રૂ. 600 કરોડની લોન લેશે, કુલ દેવું 5,0…

1 week ago
ગુંદાળાના સરપંચ પર હુમલો થતાં લોકોના ધાડા રસ્તા પર ઉતરી આવ્યા | People take to the streets after att…

ગુંદાળાના સરપંચ પર હુમલો થતાં લોકોના ધાડા રસ્તા પર ઉતરી આવ્યા | People take to the streets after att…

10 months ago
ભારતમાં સોનું પહેલીવાર રૂ. 1.75 લાખને પાર, ચાંદીમાં પણ રેકોર્ડ તેજી; જાણો લેટેસ્ટ કિંમત | gold silve…

ભારતમાં સોનું પહેલીવાર રૂ. 1.75 લાખને પાર, ચાંદીમાં પણ રેકોર્ડ તેજી; જાણો લેટેસ્ટ કિંમત | gold silve…

1 week ago
વડોદરા કોર્પોરેશનને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ વિશેષ ગ્રાન્ટ મળશે : યુટીલીટી મેપિંગનો રિપોર્ટ રજૂ કરવ…

વડોદરા કોર્પોરેશનને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ વિશેષ ગ્રાન્ટ મળશે : યુટીલીટી મેપિંગનો રિપોર્ટ રજૂ કરવ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News